એક વિરામ – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

સામાન્ય સમારકામ અને બૅકઅપના કાર્યને અનુલક્ષીને આજે રીડગુજરાતી પર રજા રહેશે તેમજ આવતીકાલે એક જ લેખ પ્રગટ થઈ શકશે તેની નોંધ લેશો. આ વિરામ દરમિયાન કેટલીક નવી સુવિધાઓ ઉમેરવાની ચકાસણી કરવામાં આવશે અને ફરી એક વાર મોબાઈલ એપ્લિકેશનનું કાર્ય આગળ ધપાવવામાં આવશે.  ટેકનિકલ સુધારા કરીને રીડગુજરાતીને આંતરિક રીતે વધુ સુસજ્જ કરવાના હેતુથી અમુક સમયાંતરે એક વિરામ જરૂરી બને છે, આથી અસુવિધા બદલ ક્ષમા કરશો.

તંત્રી,
રીડગુજરાતી


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મારો સાગરપ્રવાસ – જ્યોત્સના તન્ના
ત્રણ પાળીમાં ચાલતું બજાર – ગાયત્રી જોષી Next »   

4 પ્રતિભાવો : એક વિરામ – તંત્રી

  1. VIVEK SONY says:

    સમસ્યા નથી

  2. VIVEK SONY says:

    It is our great pleasure to meet ReadGujrati with advanced level.

  3. Durgesh Modi says:

    રીડગુજરાતીએ વાચકોની ક્ષમા ન માગવાની હોય

  4. એમા ક્ષમા શાનિ ઉત્તમ કાર્ય માટ એક દિવસ રાહજોઇશુ,આભાર

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.