Archive for May, 2012

મુરબ્બી – જ્યોતિન્દ્ર દવે

[ ‘ગૂર્જર પ્રકાશન’ના ‘અમૃતપર્વ યોજના’ હેઠળ પ્રકાશિત થયેલ પુસ્તક ‘જ્યોતીન્દ્ર દવે હાસ્યવૈભવ’માંથી પ્રસ્તુત હાસ્યલેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તકનું સંપાદન શ્રી રતિલાલ બોરીસાગરે કર્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]મ[/dc]હાપુરુષો અને કવિઓની પેઠે મુરબ્બીઓ પણ જન્મે છે. અમુક વય આવ્યા પછી જ મુરબ્બીપણું આવે છે, એમ નથી; કેટલાક મનુષ્યો પૂર્વજન્મના સંસ્કારે […]

કેટલીક બાળવાર્તાઓ – સંકલિત

[ ‘ગૂર્જર બાળવાર્તાવૈભવ શ્રેણી’ના કુલ 20 પુસ્તકોમાંથી અહીં ચૂંટેલા ત્રણ પુસ્તકમાંથી એક-એક વાર્તાઓ આપવામાં આવી છે. આ પુસ્તકોના નામ અનુક્રમે છે : ‘હુંદરાજ બલવાણીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ’, ‘રમણલાલ ના. શાહની શ્રેષ્ઠ બાલવાર્તાઓ’, ‘નવનીત સેવકની શ્રેષ્ઠ બાલવાર્તાઓ’. રીડગુજરાતીને આ પુસ્તકોનો સેટ ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] […]

પોતપોતાનો – નીતિન વડગામા

સૌ સજે મંચ પોતપોતાનો કોતરે કંઠ પોતપોતાનો. માણસો સાત રંગમાં ડૂબી, શોધતા રંગ પોતપોતાનો. આમ, સાથે બધાય બેસીને, ઘૂંટશે અંક પોતપોતાનો. રાય કે રંક કોઈ ક્યાં જાણે ? આદિ ને અંત પોતપોતાનો ! જાત વેંઢારવા જરૂરી છે, સાબદો સ્કંધ પોતપોતાનો. કૈંક ફાંટા ને કૈંક ફંદામાં, પાંગરે પંથ પોતપોતાનો. છાપ-કંઠી, ધજા-પતાકા થઈ, ઊછરે સંત પોતપોતાનો.

બસ, ફરવા આવ્યો છું – નિરંજન ભગત

હું તો બસ ફરવા આવ્યો છું ! હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું ? અહીં પથ પર શી મધુર હવા ને ચ્હેરા ચમકે નવા નવા ! -રે ચહું ન પાછો ઘેર જવા ! હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્ન મહીં સરવા આવ્યો છું ! જાદુ એવો જાય જડી કે ચાહી […]

આંખો – વજુભાઈ પુનાણી ‘સુસ્તી’

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી વજુભાઈનો (પોરબંદર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879699501 સંપર્ક કરી શકો છો.] અરીસામાં જવાની જોઈને, હરખાય છે આંખો, બુઢાપામાં અરીસો એ જ, ને કરમાય છે આંખો. પ્રણયમાં તો પ્રથમ મળતા નયન, ને દિલ પછી મળતા બિડાયેલી ભલે પાંપણ, છતાં પરખાય છે આંખો. વિરહમાં દિલ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.