Archive for May, 2012

વાચકોની કૃતિઓ – સંકલિત

[1] ગઝલ – મૌલિક શ્રોત્રિય [ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી મૌલિકભાઈનો (દાહોદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે shrotriyamaulik76@gmail.com અથવા આ નંબર પર +91 9429425595 સંપર્ક કરી શકો છો.] કોણ મને મારી ભીતર કરતું એક ત૨ફ? સમજણ જો કે એક તરફ ને‘ હું એક તરફ! મનખૂણે બે ફાડ પડી છે અવઢવ કેરી, […]

એક અનોખો અનુભવ – મૃગેશ શાહ

[dc]શ[/dc]હેરના મુખ્ય માર્ગથી દૂર કાચા રસ્તે આગળ વધતાં શરૂ થતી નાની શેરી. એ શેરીની અંદર તરફ વળતાં સાંકડો રસ્તો અને એ રસ્તાને છેડે નાની-મોટી ત્રણ-ચાર ગલીઓ. એ દરેક ગલીની અંદર એનાથીયે સાંકડી બીજી કેટલીય ગલીઓ…. આવું કોઈક દ્રશ્ય તમારી આંખો સમક્ષ ખડું થાય ત્યારે તમને તાજેતરનું ‘કહાની’ મુવી યાદ આવ્યા વગર ન રહે. ફિલ્મ આખરે […]

ટ્યૂશન કરવું એ ગુનો છે ? – વિનોદ ભટ્ટ

[‘જનકલ્યાણ’ સામાયિક મે-2012માંથી સાભાર.] [dc]અ[/dc]ને ગુરુ દ્રોણાચાર્યે એકલવ્યને અંગૂઠો બતાવી દીધો. અંગૂઠો બતાવી ગુરુજી કોઈ પીણાની જાહેરખબરની નકલ કરતા હશે એવો એકલવ્યને પહેલાં તો વહેમ પડ્યો, પણ દ્રોણાચાર્યે ચોખ્ખું સુણાવી દીધું કે અમારી શાળામાં તને કોઈ કાળે પ્રવેશ મળશે નહિ. સ્કૂલોમાં એડમિશન આપતા આચાર્યો માટે આ લાડ કરવાની મોસમ હોય છે એવી આગોતરી માહિતી એકલવ્યને […]

સામાજિક નિસ્બત અને લોકપ્રિય સાહિત્ય (અસ્મિતાપર્વ : 15) – ડૉ. શરદ ઠાકર

[ ‘અસ્મિતાપર્વ : 15’ અંતર્ગત વધુ એક વક્તવ્ય આજે અહીં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આપ ડૉ. શરદભાઈનો આ સરનામે drsharadthaker@yahoo.com સંપર્ક કરી શકો છો.] [dc]પૂ[/dc]જ્ય મોરારિબાપુ, શબ્દના શાસકો અને શબ્દના આશકો, દર બુધવારે અને રવિવારે 19 વર્ષથી અખબારની પૂર્તિમાં લપેટાઈને હું તમારા ઘરમાં ફેંકાતો રહ્યો છું. આજે પહેલીવાર ફેંકાયો નથી પરંતુ ખેંચાયો છું. હનુમાનદાદાનો હુકમ […]

રેલ્વે સ્ટેશન – કલ્પેશ સોલંકી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ યુવાસર્જક શ્રી કલ્પેશભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kalpeshsolanki76@yahoo.com અથવા આ નંબર પર +91 9898999596 સંપર્ક કરી શકો છો.] [dc]ઉ[/dc]તાવળે ઉતાવળે ચાલીને આકાશ રેલ્વેસ્ટેશન પર આવી ગયો. કાંડા ઘડીયાળમાં નજર કરી તો સાંજના સાડા સાત થતાં હતા. જેમ બને તેમ એણે જલ્દીથી અમદાવાદ પહોંચવાનું હતું એટલે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.