Archive for May, 2012

સુખની ટેવ પાડવી પડશે – હરેશ ધોળકિયા

[ પ્રેરણાત્મક લેખોના પુસ્તક ‘શક્યતાની ક્ષિતિજ’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]આ[/dc]ધુનિક અમેરિકન મનોવિજ્ઞાનના પિતા ગણાતા વિલિયમ જેમ્સે એક જગ્યાએ લખ્યું છે કે ઓગણીસમી સદીની મહાન શોધો ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં નથી થઈ. ઓગણીસમી સદીની મહાન શોધો રહી છે ‘શ્રદ્ધાના સ્પર્શવાળી મનની શક્તિની.’ તે કહે છે કે દરેક માનવમાં અમાપ શક્તિનો […]

તાણમુક્તિ ! – વ્રજેશ વાળંદ

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.] [dc]‘એ[/dc] જાય ! એ જાય !’ ના અનેક આશ્ચર્યોદ્દગાર વચ્ચે હંમેશની ટેવ મુજબ પૂરા અગણોસિત્તેર વર્ષ ને ત્રણસો ચોસઠમા દિવસે પાકા કોટ સુધીનો ઊભો ઢાળ દેસાઈ સાહેબ પોતાની જૂની સાયકલ પર રમતાં રમતાં ચઢી ગયા. ઢાળ પાસે જ પશાકાકાનું ઘર. સામે રહેતા નારાણભાઈ સામે હાથ લંબાવી તેઓ બોલ્યા : ‘જુઓ તો ખરા, […]

એકાંત – હિમાંશી શેલત

[ ટૂંકીવાર્તાઓના પુસ્તક ‘અન્તરાલ’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે જેની નોંધ લેશો.] [dc]એ[/dc]ક તીવ્ર ઈચ્છા હતી એને એકાંતની, જેમાં એ પોતાના ઘરની પ્રસન્ન સવારોને યાદ કરી શકે, રાત્રે બારી બહાર વિસ્તરેલા અંધકારના મુલાયમ પોતને સ્પર્શી શકે, મન થાય તો એકાદ પુસ્તક લઈને વાંચી […]

જાહેરાત ખાનગી ન હોય – ડૉ. નલિની ગણાત્રા

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર. આપ ડૉ. નલિનીબેનનો (અમદાવાદ) આ નંબર પર સંપર્ક કરી શકો છો: +91 9428351120.] [dc]પ[/dc]રિણીત પુરુષ ખાનગીમાં પ્રેમ કરે, પરિણીત પત્ની ખાનગીમાં પૈસા ભેગા કરે, શિક્ષકો ખાનગીમાં ટ્યૂશન કરે, સરકારી નોકરી ન મળે તો કેટલાક લોકો ખાનગી (પ્રાઈવેટ) નોકરી કરે, અરે, મૂળચંદ ન ખાવા-પીવા જેવું ખાનગીમાં ખાય-પીવે એવુંય બને, પણ…. જાહેરાત કદી ખાનગી […]

પંચરત્ન (સત્યઘટનાઓ) – સંકલિત

[1] પરેશાનીના પરિણામે એક અદ્દભુત શોધ – હિતેશ જોશી [dc]વ[/dc]ર્ષ 1903ના કોઈ મહિનાનો એક દિવસ, જ્યારે 1866માં જન્મેલ અને વ્યવસાયે એસ્ટેટ ડેવલપર અને પોતાની વિધવા મા સાથે અમેરિકાના અલ્બામામાં રહેતી મેરીને પોતાના વ્યવસાયના કામે ન્યૂયોર્ક જવાનું થયું. એ દિવસે વાતાવરણ થોડું ખરાબ હતું. બરફ પડવાની શરૂઆત થવામાં હતી, પરંતુ તેને ત્યાં પહોંચવું જરૂરી હતું. તેથી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.