[‘ફીલિંગ્સ’ સામાયિકમાંથી સાભાર.]
બધાની જેમ મનેય માપસર આપો
અરજ એટલી કે સમયસર આપો
એ રહી ના જાય પથ્થર બની
ઈશને વિસ્તારવા નગર આપો
એક પણ દિલાસો ના હોય મોત પર
એટલે મોત માગ્યા વગર આપો
હું જોઈ ના શક્યો આંખ મિચાયા પછી
પણ, મને જોઈ શકે એ નજર આપો
તું યાદ હમણાથી બહુ આવે છે મને,
દિવાલોમાંય આપની અસર આપો
સાથે રહી ના શક્યા વાંધો નહીં દોસ્ત,
અમને મરણ બાદ સાથે કબર આપો.
14 thoughts on “માપસર આપો – કલ્પેશ સોલંકી”
સુંદર.
હિરલબહેન…………આભાર પ્રતિભાવ બદલ
હ્ર્ર વખતે આવિ ગઝલ આપો
જોગેનભાઇ………………….ગઝલ વાંચવા બદલ અને પ્રતિભાવ આપવા બદલ આભાર
કલ્પ, ખરેખર ખુબ સરસ અને સુંદર ગઝલ!!
આપ આવી ને આવી કૃતિઓ આપતા રહો અને હર હમેશ વધુ જોમથી કામ કરો તેવી પ્રભુ પ્રાથના!!
કમલેશ પરમાર………આપનો ખુબ ખુબ આભાર………..ગઝલ વાંચીને પ્રતિભાવ આપવા બદલ.
ખુબ જ સુન્દર
ખુબ ખુબ આભાર રજ્નીકાન્ત સોલંકી
ખુબજ સુન્દર્
ુBas avi ne avi sundar Kruti apo
કલ્પેશભાઈ,
સાત્વિક માગણી કરતી આપની ગઝલ મજાની અને સચોટ છે. અભિનંદન.
પરંતુ , … દિવાલ નહીં પણ દીવાલ અને મિચાયા નહીં પણ મીંચાયા હોવું જોઈએ. ગઝલમાં તો જોડણી એકદમ સાચી જ હોવી જોઈએ ને ?
khub khub aabhar aap sauno
samsu jolly.ankit badeliya & jodni sudharva mate shree kalidas v patel
Very good Gazal Kalpeshbhai Keep it up!!!!!!!!!!!L
અતિ સુંદર મિત્ર