જીવું છું – એસ. એસ. રાહી

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.]

તેથી જ તો તારાથી ઘણો દૂર જીવું છું,
લોકો ન કહે કેટલો મજબૂર જીવું છું.

સંદેહ તને હોય તો ખંખેરી નાખજે,
તારા વગર મજા છે ને ભરપૂર જીવું છું.

રસ્તાઓ, ગલીઓની જરૂરત નથી રહી,
મેડી છે પ્રેમની અને મશહૂર જીવું છું.

એકાન્તનો નશો મને ચઢતો રહે છે દોસ્ત,
હું તો સુરા વિના બહુ ચકચૂર જીવું છું.

મારામાં અને પેલા કબીરવડમાં સામ્ય છે,
તેની જ જેમ હુંય ઘેઘૂર જીવું છું.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ખારી કૉફી ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા
વાત એક સખા અને સખીની – હરિશ્ચંદ્ર Next »   

13 પ્રતિભાવો : જીવું છું – એસ. એસ. રાહી

 1. Niraj says:

  અતિ સુન્દર ગઝ્લ ………….

 2. devina says:

  સરસ્

 3. ganpat parmar says:

  વાહ બાપુ વાહ એકાત નો નસો કૈઈ ઔર હૈ…….ખુબ સરસ..

 4. મહેશ પટેલિયા says:

  એકાન્ત નો નશો માણવા જેવો છેઃ

 5. mehul says:

  ખુબસરસ

 6. digam says:

  મને ખુબ્બ જ્જ્જ્જ ગમ્યુ

 7. digan says:

  દિલ ને લગે તેવુ ચ્હે

 8. BANKIMCHANDRA SHAH says:

  હુ રાહી સાહેબને ૧૯૭૪મા અમદાવાદ્ મા મળૅલ. તેનો કોન્ટૅક્ટ ન્ મ્બર મળી
  શકે ?

 9. સંતોષ એકાંડે says:

  ‘મસ્ત’

 10. bankim shah says:

  ચન્દ્રેશ મક્વાના ગજબ નુ લખે ચ્હે. અભિનન્દન્.

 11. Avinash Panchal says:

  હેલો સર,

  સરસ

 12. pipaliya Mahendra says:

  Awesome…. Gujarat ,awesome Gujarati sahitya

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.