[1] પાલકના પરોઠા (આઠ થી દશ નંગ) સામગ્રી : 1 કપ પાલકની ભાજી 1 ટી સ્પૂન વાટેલાં આદુ-મરચાં 2 કપ ઘઉંનો લોટ 1 ડુંગળી 4 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર તેલ પ્રમાણસર મીઠું પ્રમાણસર બનાવવાની રીત : સૌપ્રથમ પાલકની ભાજીને સમારીને 2 મિનિટ બાફો. ડુંગળીને બારીક સમારી જરા તેલ મૂકી […]
Monthly Archives: June 2012
[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.] [dc]‘જી[/dc]વન વિશે તમારી શી કલ્પના છે ?’ -ફરી એક મુલાકાત. લગભગ એના એ રેડીમેડ સવાલો અને શરમાતાં-શરમાતાં એના એ જવાબો ! ‘મારી શી કલ્પના હોય ?’ ‘કેમ ન હોય ? તમે કમાવ છો, નોકરી કરો છો, ગ્રેજ્યુએટ થયાં છો અને આ તો સમાનતાનો જમાનો છે.’ ‘ગ્રેજ્યુએટ […]
[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] તેથી જ તો તારાથી ઘણો દૂર જીવું છું, લોકો ન કહે કેટલો મજબૂર જીવું છું. સંદેહ તને હોય તો ખંખેરી નાખજે, તારા વગર મજા છે ને ભરપૂર જીવું છું. રસ્તાઓ, ગલીઓની જરૂરત નથી રહી, મેડી છે પ્રેમની અને મશહૂર જીવું છું. એકાન્તનો નશો મને ચઢતો રહે […]
[ ‘હૂંફાળા અવસર’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. વીજળીવાળાનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]પ[/dc]રદેશની એક હોટલમાં કોઈએ એક સરસ મજાની પાર્ટીનું આયોજન કર્યું હતું. હાજરી આપવાવાળા બધા બરાબર બનીઠનીને આવેલા […]
[1] નોખા પુસ્તકનું અનોખું વિમોચન – અજ્ઞાત ‘પ્રિય પત્ની’…. જી હા, આ એક નોખું પુસ્તક છે. અત્યાર સુધી પિતા, માતા કે દીકરી વિશે ઘણું લખાયું છે, ઘણાં પુસ્તક પણ લખાયા છે. પરંતુ પત્ની વિશે લખવાનું ભાગ્યે જ કોઈએ સાહસ કર્યું છે. કારણ કદાચ એ હોય કે આપણા સમાજમાં દામ્પત્ય જીવનની […]
[‘નવનીત સમર્પણ’ જૂન-2012માંથી સાભાર.] [dc]મા[/dc]રી કરમકઠણાઈ લગ્નથી શરૂ થઈ. અનેક સ્ત્રીઓની થાય છે તેમ. ના, મારી વાત કંઈ સાવ રોદણાં રડવાની નથી. તોય આરંભનાં વર્ષો મારા નિરાશામાં અને રડવામાં વીત્યાં હતાં એ કબૂલ કરું છું. કૉલેજમાં ફર્સ્ટ યર બી.એ.નાં વર્ષો એટલાં આનંદમાં વીત્યાં ! જાણે મને પરીની જેમ પાંખો ફૂટી […]
[‘અખંડ આનંદ’ સામાયિક જૂન-2012માંથી સાભાર.] [dc]આ[/dc]જે સ્વાતિએ જિંદગીમાં નહોતો અનુભવ્યો તેટલો આનંદ બીજી વાર અનુભવ્યો. ખરેખર સાચું છે ? આ સમાચાર સંતોષ ને આનંદની ચરમસીમાના હતા. એક અઠવાડિયાથી તે રિપોર્ટની રાહ જોઈ રહી હતી. અમેરિકા આવ્યે ત્રણ વરસ થઈ ગયા હતાં. ધન, દોલત, બંગલો, ગાડી, ગુજરાતીમાં કહીએ તેમ વાડી વજીફા […]
[dc][‘વિ[/dc]ચારવલોણું પ્રકાશન’ દ્વારા એકાંતર મહિને ખૂબ સુંદર પુસ્તિકાઓનું પ્રકાશન કરવામાં આવે છે. ગત માસમાં એક આવા જ અનોખા વિષયને લઈને ‘આત્મા-પરમાત્મા, જન્મ-પુનર્જન્મ’ નામની પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે. ‘વિચારવલોણું’ પરિવારના સૌજન્યથી આ આખી પુસ્તિકા ડાઉનલોડ કરવા માટેની લીન્ક આ લેખના અંતે આપવામાં આવી છે.] [1] આત્મા જેવું કોઈ જ તત્વ […]
[ તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘ધુમ્મસની શેરીમાં ઉજાસ’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]છા[/dc]પામાં જાહેરાત છપાય છે : ‘નીચેના ફોટાવાળા ભાઈ અમારા કહ્યામાં નથી. એમની સાથે કોઈ લેવડદેવડ કરવી નહિ. કરશો તો અમારી જવાબદારી રહેશે નહિ.’ નીચે સહી કરનાર કાં તો કુટુંબીજનો હોય છે અથવા […]
[ વિચારપ્રેરક નિબંધોના પુસ્તક ‘આજની ઘડી રળિયામણી’માંથી સાભાર.] [dc]આ[/dc]પણા સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી સ્વ. શ્રી પાલખીવાલાએ એમના ‘We The People’ નામના પુસ્તકમાં લખ્યું હતું : ‘આપણે લોકશાહી પ્રજાસત્તાક તંત્ર સ્થાપ્યું. રાજ્યબંધારણ ઘડ્યું. માનવી માનવી વચ્ચે ઊંચનીચનો ભેદ ન રહે – સ્ત્રીપુરુષ વચ્ચે સમાનતા રહે – સામાજિક ન્યાય સ્થપાય એ આદર્શોને બંધારણમાં સ્વીકાર્યા, […]
[ રીડગુજરાતીને આ સત્યઘટના મોકલવા બદલ નીલમબેનનો (કોલોરડો, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ chutneypickle@gmail.com સરનામે સંપર્ક કરી શકો છો.] [dc]હે[/dc]મા ઐય્યર – મારી મિત્ર. કપાળમાં નાની બિંદી કરતી, હાથમાં બંગડી પહેરતી, નાકમાં ચૂની પહેરતી પરંતુ હંમેશા જીન્સ અને ટી-શર્ટમાં જ સજ્જ હોય. હેમા સ્વભાવે ખૂબ પ્રેમાળ, ઓછું બોલે […]
[dc]જે[/dc]ની વિશે વાત કરતાંની સાથે જ લોકો આશ્ચર્યથી આપણી સામે જોવા લાગે એવી ગુજરાતી ફિલ્મની જો કોઈ મફત ટિકિટ આપી દે તોય લેનારના મનમાં એ પ્રશ્ન હંમેશા રહે કે ‘કેવી રીતે જોઈશ !?!’ ઢોલ-નગારા, રાસ-દૂહા અને લોકગીતોમાં ગુજરાતી ફિલ્મે સદીઓ વિતાવી અને તેના પરિણામે તે બદલાતા જમાના સુધી પહોંચી ન […]