Archive for July, 2012

મેઘધનુષ – સંકલિત

[1] નારીશૂન્ય નવલકથા ! – યશવન્ત મહેતા ભાઈ મુનિકુમાર પંડ્યા એકંદરે બહુદ્રષ્ટા વાચક છે. એમના વિશાળ વાચનને પ્રતાપે વારંવાર કેટલાંક આઈટમ-રત્નો પાઠવે છે. ગત માસમાં એમની સાથેના સંવાદમાંથી પણ ઘણી વાતો મળી. કેટલીક મારા વિકાસમાં ઉપયોગી, કેટલાક આપ સૌની સાથે વહેંચવી ગમે એવી. આમાંથી એક- બોલો, ગુજરાતી ભાષામાં સો ઉપરાંત વર્ષોથી ખૂબ ખ્યાત એવી કઈ […]

બસસ્ટૅન્ડ – ભગીરથ બ્રહ્મભટ્ટ

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક જુલાઈ-2012માંથી સાભાર.] [dc]લો[/dc]કોને તો એવી જ ખબર છે કે કેવળ પ્રકૃતિ જ ઋતુઓના રંગરાગ જાણે છે- સહે છે. વૃક્ષ પાનખરના ડરથી ડરી જઈને બીમાર પડતું નથી કે વસંતના આનંદથી એનું મગજ ચસકી પણ જતું નથી. એનામાં રંગરાગ ઝીલવા માટેની તીતીક્ષા છે, પણ બસસ્ટૅન્ડ તો એવી એક જગ્યા છે કે ત્યાં બધી મોસમ એક […]

સૌથી મોટું દુઃખ – અરુણિકા દરૂ

[ બાળકોની બુદ્ધિપ્રતિભા ખીલવનાર તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘બીરબલબુદ્ધિ શારદત્ત’ (ભાગ-1)માંથી આ વાર્તા સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]સાં[/dc]જનો સમય છે. રાજા રણવીરસિંહ વેશપલટો કરીને નગરમાં ફરવા નીકળ્યા છે. સડક પર એક ગરીબ માણસ મેલોઘેલો પડ્યો છે. […]

મને તો તું ગમે છે પણ પપ્પા-મમ્મી – વિપિન પરીખ

[ટૂંકા નિબંધોના પુસ્તક ‘હું પાછો આવીશ ત્યારે….’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]થો[/dc]ડુંક મન દુભાયું છે. દીકરીએ એક સ્વપ્ન ગૂંથ્યું હતું. ફરી પાછા દોરા ઉકેલી નાખ્યા છે. મેં કોઈ ન જુએ તેમ આંખ લૂછી નાખી છે, પરંતુ જે વાસ્તવિક છે તેનો સ્વીકાર કરવાની મનની મારી નિર્બળતા છે એમ તમે કહી શકો, […]

ત્યારે કરીશું શું ? – ટૉલ્સ્ટૉય

[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.] [dc]ઘ[/dc]ણા સારા સારા યુવાનો મને ઘણી વાર પૂછે છે : ‘ઠીક, ત્યારે અમારે કરવું શું ? વિદ્યાપીઠમાંથી અથવા બીજી કોઈ સંસ્થામાંથી અભ્યાસ પૂરો કરી સ્નાતક થયા પછી સમાજને ઉપયોગી થવા માટે અમારે શું કરવું ?’ યુવાનો આવા સવાલ પૂછે છે ખરા, પરંતુ તેમના હૃદયમાં ઊંડે ઊંડે તો તેમણે ક્યારનોયે એવો નિશ્ચય કરી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.