આજના આ મંગલ પ્રભાતે આપ સૌ વાચકમિત્રો, સર્જકો તથા સર્વને મારા પ્રણામ. આજે સાત વર્ષ પૂરા કરીને રીડગુજરાતી આઠમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે એનો અપાર આનંદ છે. સાહિત્ય સાથેની આ યાત્રામાં દર વર્ષે ઘણું બધું ઉમેરાતું જાય છે અને સાથે સાથે નવું નવું આપણી અંદર ઊગતું પણ જાય છે ! સેંકડો પુસ્તકો-લેખોમાંથી પસાર થવાનું બને છે અને અનેક લોકોને મળવાનું પણ થતું રહે છે. આથી, વર્ષના આ ‘મધ્યે મહાભારતમ’ જેવા દિવસે જ્યારે આ લેખ લખવાનો હોય ત્યારે મનમાં અપાર વાતો ઘોળાતી હોય છે. પરંતુ આજે એટલી વાતો કરવાનો સમય નથી કારણ કે દુબઈના પ્રવાસે છું. (આ આઠમા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે એક વિશેષ લેખ સાથે આપને ટૂંક સમયમાં મળીશ.) આજે આપ સૌનું ફક્ત સ્મરણ કરી લઉં છું અને આ રીડગુજરાતીને તમામ રીતે સહયોગ કરનારા સૌ સ્નેહીજનો, મિત્રો, વાચકો અને સર્જકોને વંદન કરી લઉં છું.
નવા બે લેખો સાથે નિયમિત રીતે તા. 12, ગુરુવારથી મળીશું.
આપ સૌની શુભેચ્છાઓ ચાહું છું.
આભાર સહ,
નમસ્તે, આવજો…
લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.
41 thoughts on “રીડગુજરાતી : આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ – તંત્રી”
રીડ ગુજરાતી તથા તને બઁનેને હેપ્પી બર્થડે.
ગોપાલ
Many Many Happy Returns of the Day. Wishing you all the best.
Long live Mrugeshbhai. Log live Read Gujarati.
Heartiest congratulations to Read Gujarati..!!
‘રીડ ગુજરાતી’ તથા ‘મૃગેશભાઈ’ બંને ને જન્મદિવસની હાર્દિક શુભકામના.
શબ્દોનાં પુષ્પો આપ્યા’તા, વર્ષગાંઠે.
શબ્દોમાં મોતીઓ મઢ્યા’તા વર્ષગાંઠે.
ન્હો’તી કેક, કાર્ડ કે આડંબરી ગુલદસ્તાં,
બસ, ભિંતરમાં ભાવ ભર્યા’તા વર્ષગાંઠે.
Long live Mrugeshabhai. Long live ‘Read Gujarati’.
ખૂબ સુંદર. આપની વાત સાથે હું પૂર્ણપણે સહમત છું.
રીડ ગુજરાતી તથા મ્રુગેશભાઈને વર્ષગાંઠના વધામણા.
જન્મદિવસની હાર્દિક શુભકામના.
Be Yourself
Invite new challenges
Recall past triumphs
Trust your instincts
Have faith in your abilities
Desire only the best
Affirm your strengths
“A birthday is just the first day of another 365-day journey around the sun. Enjoy the trip.”
જન્મદિવસની હાર્દિક શુભકામના.
Be Yourself
Invite new challenges
Recall past triumphs
Trust your instincts
Have faith in your abilities
Desire only the best
Affirm your strengths
You’re got what it takes!
“A birthday is just the first day of another 365-day journey around the sun. Enjoy the trip.”
ખુબ ખુબ અભિનંદન
ખુબ ખુબ અભિનન્દન
‘રીડ ગુજરાતી’ તથા ‘મૃગેશભાઈ’ બંને ને જન્મદિવસની હાર્દિક શુભકામના.
Many Many Happy Returns of the Day. Wishing you all the best.
Long live Mrugeshbhai. Log live Read Gujarati.
In last Seven years we enjoyed almost all the colors of Sahityik Rainbow that you created here.
With Best Wishes for years to come,
Moxesh.
મેની મેની હેપ્પી રીટર્ન્સ ઑફ ધ ડે!
શુભેચ્છાઓ અને અભિનંદન!
અભિનન્દન્
ખુબ ખુબ અભિનન્દન
ખુબ ખુબ અભિનંદન. આપના થકી સાહીત્યની સેવા આ રીતે જ થતી રહે તેવી આપને શુભકામના તથા ઇશ્વરને પ્રાર્થના.
વિદેશપ્રવાસમાં બેવડી ઉજવણી!
આનંદના અવસરના અભિનંદન!
ગુજરતી સાહિત્યની લાડકી દીકરી જેવી આ વેબસાઈટને જન્મદિનની શુભકામનાઓ…..
Many Many Happy Returns of the Day- Janakbhai
રીડગુજરાતી ને ૮ વર્ષ પૂર્ણ થયા. અમારી શુભકામના.આપને જ્ન્મ દિવસની હાર્દિક શુભકામના. આગામી દરેક વર્ષ આપને માટે અને રીડગુજરાતી ને માટે વધારે સાહિત્યિક બને એવી અભ્યર્થના.
કીર્તિદા
Read gujarati ane tena janak shri Mrugeshbhai ne aa shubh din ni vadhai.Khub sundar mavajat karine,saru vanchan male chhe teno
khub aanand chhe.M BHAI no khub khub aabhar
congratulations.
જન્મદિવસની હાર્દિક શુભકામનાઑ.
જયશ્રિ શાહ
આપનો આ સુંદર ઉપક્રમ વધુ ને વધુ યશસ્વી નિવડે તેવી અનેક અનેક શુભેચ્છાઓ..
જન્મ દિવસ ની હાર્દિક શુભ કામનાઓ…
રીડગુજરાતી ને ૮ વર્ષ પૂર્ણ થયા. અમારી શુભકામના.આપને જ્ન્મ દિવસની હાર્દિક શુભકામના. આગામી દરેક વર્ષ આપને માટે અને રીડગુજરાતી ને માટે વધારે સાહિત્યિક બને એવી અભ્યર્થના.
ધર્મેશ ત્રિવેદેી..અને પરિવાર
આપને અને રીડગુજરાતીને શુભકામના.
નવીન જોશી,ધારી
On completion of 8 successful years I am sending my congrats to read gujarati –many many returns of the day
—wish you give such reading material in future also
many many congratulations!!!!
what a co incidence det 2de only first time i visited this site and its birthday …
happy happy 🙂
Hearty congrats and best wishes on 8th anniversary..!
Let me wish something worthwhile…(it’s in gujarati but the script is english)
“Shodhi kadhyoo ame god-parmanu…
toy na bharanu tushna-tarbhanu,
Fule fale aa brahmandma sou jivanu
Mulya sanrakshna ne paryavaran sanvardhan j thekanu..!!”
-gajanan raval
Salisbury-MD,USA
ખુબ ખુબ શુભેચ્છાઓ !
belated happy birthday read gujarati really proud of you mrugeshbhai because aatali mehnat and lagan thi tame aa blog nu sinchan karo cho wish u best wishes sir
mrugeshbhai lekhokhub j sundar che pan kehvay che ne je male ana karta vadhare melavvanilalach hoy che somari wish ae cheke tame aama navalkatha panlavi ne aapo amane in future je ame read kari saki ae please
ખુબ ખુબ શુભેચ્હા. જન્મદિન તમોને બન્ને ને…. જૈશ્રિ ક્રુશ્ન
congratulation on 8th year.
raj
Dear Mrugeshbhai
There is a great SUTRA given by patanjali rushi. A part of this SUTRA is “SATU, DIRGHAKAL, SATKARA” means that
the work(SATKARYA like READGUJARATI.COM), which continued for long term(DIRGHKALA), without fail(SATU) will surely give
unbelivable result. One more important point that is specified by PATANJALI RUSHI is that the work should be done with
the same spirit as it was started.
Our super-duper successfuly website READGUJARATI.COM works on the same bases. There is no doubt that, your
mission and vision have created a special reader class in the field of our GUJARATI language and GUJARAT. Day by day
the number of site visitors and site lovers being increasing. I think 5,00,00,000 gujarati is the first and smallest target.
But as, i think, you say, you have nothing to do with numbers. You are right. It is quite true. There will never
a group of LIONS.
There are, as per my point of view, two main gifts given to GUJARATI readers at present. One is the scientific
magazine SAFARI(since 30 years) and second is the website managed by you : READGUJARATI(since last 8 years).
With the best wishes for twinkling future of READGUJARATI as well as you and your family.
Kamlesh Joshi (All Is Well)
Jamnagar
તમારી અને રીડગુજરાતીની આ યાત્રા વર્ષોવર્ષ ચાલતી રહે અને આપ ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી પ્રભુપ્રાર્થના.
ખૂબ આભાર,
નયન
Congrets, Just doit and keep it up for guju people
નમસ્કાર મૃગેશભાઈ,
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમા તમારૂ સંકેતસ્થળના યોગદાન અમૂલ્ય છે. વિશેષકરીને અનિવાસી ભારતીયો અને એના અપત્યો માટે ગુજરાતી ભાષા સાથે સંબંધ રાખવા માટે રીડગુજરાતી બહુ મહત્ત્વપૂર્ણ છે એમા શંકા નથી. રીડગુજરાતીના પુનશ્ચ અભિનન્દન.
મૃદુલા.
શત શત ખોબલેભરી કોટી કોટી ગુજરાતી શુભેચ્છાઓ
અને સાથે સાથે
રીડ ગુજરાતી..અન્ય ક્ષેત્રો જેવાકે રાઈટ ગુજરાતી, ગીત ગુજરાતી, ભજવ ગુજરાતી, પ્રગટ કર ગુજરાતી જેવા અનેક ક્ષેત્રે આગળ આવે તેવી શુભ આકાંક્ષા
CONGRATULATIONS. HAPPY BIRTHDAY. BEST WISHES FOR MANY MANY MANY MORE.
૨૫.૦૧.૨૦૧૩
રીડગુજરાતી.કોમ જુગજુગ જીવો.
ભરત એમ શેઠ