Archive for July, 2012

સંબંધોના હિસાબ-કિતાબ – પંકીત પરીખ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી પંકીતભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pankit.jaguar@gmail.com સંપર્ક કરી શકો છો.] [dc]જે[/dc]ને કદી માપી શકાતું નથી પરંતુ ધારો એટલું આપી શકો એવી કોઈ ચીજ હોય તો તે છે પ્રેમ. માણસોની લાગણીઓ માપવા માટે કોઈ ફૂટપટ્ટી હજુ સુધી શોધાયી નથી અને સંબંધમાં રહેલી મીઠાશની અનુભૂતિની ગણત્રી માટે […]

નિખાલસ – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

[તાજેતરમાં પ્રકાશિત થયેલ કવિ શ્રી શૈલેષ પંડ્યાના (કલોલ) કાવ્ય-ગઝલ સંગ્રહ ‘નિખાલસ’માંથી કેટલીક રચનાઓ અહીં સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે bhinash@gmail.com અથવા આ નંબર પર +91 9328246207 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત આ રચનાઓની અંતે આપવામાં આવી છે.] [1] જિંદગીને સતત…. […]

એક ભક્તની ગઝલ – ચંદ્રેશ શાહ

ધૂણી ધખાવીને બેઠો છું હૂંડી લખાવીને બેઠો છું છૂટે નહિ છેલ્લા શ્વાસ સુધી લગની લગાવીને બેઠો છું અવશ્ય થશે અમૃતનો અનુભવ બહુ વિષ પચાવીને બેઠો છું હરિ જ કરે ઊભો ઝાલીને હાથ આસન જમાવીને બેઠો છું પિંડમાં પ્રકટતું લાગે બ્રહ્માંડ શું શું સમાવીને બેઠો છું ! મુક્તિ વિના ક્યાં આરો ચંદ્રેશ મસ્તક નમાવીને બેઠો છું

ખૂંધ – રેણુકા પટેલ

[ તાજેતરમાં પ્રકાશિત થયેલા વાર્તાસંગ્રહ ‘વૅન્ટિલેટર’માંથી પ્રસ્તુત વાર્તા સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. આપ રેણુકાબેનનો (અમદાવાદ) આ નંબર પર +91 9974349595 સંપર્ક કરી શકો છો.] [dc]‘ના[/dc]મ ?’ ‘આશુતોષ.’ ‘આશુતોષ ? આખું નામ ભાઈ…..’ પૂછનારના સ્વરમાં કંટાળો ભળ્યો. કોઈ ફાલતું કલબની મૅમ્બરશિપનું ફોર્મ હતું. ઑફિસમાં બધાયની […]

નિરાંતની વાત – જસ્મિન રૂપાણી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી જસ્મિનજી રૂપાણીનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે rupanijasmin@yahoo.com સંપર્ક કરી શકો છો.] [dc]સ[/dc]વારે ઓફીસ જવા નીકળ્યો એટલે રોજિંદા ક્રમ પ્રમાણે ટેક્સી માટે ઘર ના નાકા પર પહોચ્યો. રોજની જેમ આજે ત્યાં ટેક્સી ની હારમાળા ન હતી. ફક્ત એક જ ખખડધજ ટેક્સી ઉભી હતી. ટેક્સીમાં બેસતાની સાથે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.