[ પ્રસ્તુત હાસ્યલેખ ‘અખંડ આનંદ’ સામાયિક જૂન-2012માંથી સાભાર લેવામાં આવ્યો છે. આપ લેખકશ્રી નટવરભાઈનો (સુરત) આ નંબર પર +91 8530669907 સંપર્ક કરી શકો છો.] [dc]‘ફૂ[/dc]ટેલું પેપર’ કેટલાક વિદ્યાર્થીઓનાં ફૂટેલાં નસીબને જગાડનારું છે. એ જ રીતે પરીક્ષા ખંડમાં કાપલી કે કાપલાં વિદ્યાર્થીઓનાં ફૂટેલાં નસીબને જગાડનારાં છે. પણ કાપલીની રચનાથી માંડીને પરીક્ષાખંડમાં […]
Monthly Archives: July 2012
[‘વીણેલી વાતો’ પુસ્તકમાંથી અગાઉ આપણે થોડી કૃતિઓ અહીં માણી હતી. આજે બીજા ભાગ અંતર્ગત થોડીક વધુ કૃતિઓનું આચમન કરીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] ગુલાબની કળી શ્રી રવીન્દ્રનાથ ટાગોરે એક વાર મહાત્મા ગાંધીને તેમના વિદ્યાધામ […]
[‘શાશ્વત ગાંધી’ સામાયિક મે-2012માંથી સાભાર.] [dc]ય[/dc]થાર્થતઃ ગાંધીજી અધ્યાત્મપુરુષ છે. ગાંધી-વિચાર ધર્મપ્રણીત વિચારધારા છે. ગાંધી-વિનોબા-પ્રણીત સર્વોદય સમાજ પણ આસ્તિક સમાજ છે, નાસ્તિક સમાજ નથી. આમ છતાં ગાંધી-વિનોબા-પ્રેરિત પ્રવૃત્તિઓ અને ગાંધીસમાજમાંથી ધર્મ-અધ્યાત્મ કાંઈક બાજુમાં ખસી ગયા હોય તેમ લાગે છે. ગાંધીવિચારમાં ધર્મ-અધ્યાત્મનું પાસું ગૌણ નહીં હોવા છતાં વ્યવહારમાં તો તે ગૌણ બની […]
[‘જાગરણ’ પુસ્તકમાંથી સાભાર.] [dc]દુ[/dc]નિયામાં પારાવાર અસમાનતાઓ અને અન્યાયો આપણે જોઈએ છીએ. કેટલાક આપણને અનેક બાબતમાં ‘ભાગ્યશાળી’ લાગે છે. આવા ભાગ્ય માટેની એમની કોઈ ખાસ લાયકાત પણ આપણી નજરે પડતી નથી. બીજી બાજુ જે સારા ભાગ્ય માટે અનેક રીતે લાયક છે અને ગુણવાન છે એવા માણસો બિચારા જાતજાતની કમનસીબીઓ વેઠતાં આપણે […]
માલ ખડકાય જેમ લારીમાં, એમ પટકાઉ છું પથારીમાં. શું ખૂટ્યું ને શું ખૂટવાનું છે ? એય ભૂલ્યો છું હાડમારીમાં ! આ ક્ષણે એમ ક્યાં વિચારું હું બારણે બેસવું કે બારીમાં ? રાતને એ રીતે હું કાપું છું, જેમ પર્વત કપાય આરીમાં. સાવ નવરાશની ક્ષણોમાં પણ, હું ફરું છું જવાબદારીમાં. રોજ […]
લોક જુદા, ભાર એના એ જ છે, શ્વાસ જુદા, સાર એના એ જ છે. રંગજીવનના ભલે જુદા હતા, મૃત્યુના આકાર એના એ જ છે. સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં, આંખના વિસ્તાર એના એ જ છે. ફેરવી લીધું ભલે મોં એમણે, આપણા વે’વાર એના એ જ છે. આપણા ઝખ્મો ભલે જુદા […]