Archive for July, 2012

એટલું જ કહેવું – હરિકૃષ્ણ પાઠક

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.] આપણે તો એટલું જ કહેવું : કાળની કસોટીએ તો ઊતરશું પાર હજી હૈયામાં એવી છે હામ, દેશ કે વિદેશ નહીં ભૂલ્યા-ભટક્યા વસ્યું હૈયામાં ગમતીલું ગામ; પાઈની ઉધારી ના કરવી ને દેવું તો હૈયે હરખાઈ બસ દેવું. ……… આપણે તો એટલું જ કહેવું. આવ્યા’તા જેમ એમ લેશું વિદાય નહીં નામનો યે ખટકો કે […]

ગઝલ – કુલદીપ કારિયા

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] વરસી રહી છે આફત, કઈ કાળઝાળ થઈને સુખ સૌ ઊડી રહ્યાં છે, જાણે વરાળ થઈને દરરોજ હું ચણાતો, દરરોજ ધ્વસ્ત થાતો પ્રત્યેક ક્ષણ જીવું છું, હું કાટમાળ થઈને ઓચિંતું આવી ચડતાં, જીવલેણ થઈ ગયું એ આવ્યું જો સુખ તો આવ્યું, લીલો-દુકાળ થઈને સિક્કા ઘડી રહ્યો છું, ખુદને ભૂંસી રહ્યો છું માણસ મટી […]

ભાવિ વહુને કેટલીક શિખામણો – કલ્પના દેસાઈ

[ રીડગુજરાતીને આ હાસ્યલેખ મોકલવા બદલ કલ્પનાબેન દેસાઈનો (ઉચ્છલ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 2628 231123 સંપર્ક કરી શકો છો.] [dc]આ[/dc]પણા સમાજમાં કન્યાવિદાયના પ્રસંગને ખૂબ મહત્વનો ગણવામાં આવે છે. એ સમયે માંડવામાં વાતાવરણ પણ ઘણું જ ગંભીર બની જતું હોઈ ઘણા નરમ દિલના લોકો જમીને ચાલતાં થાય છે, કન્યાવિદાય સુધી રોકાતાં […]

નાજુક તબક્કામાં – ઉર્વીશ વસાવડા

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] નગરમાં પણ હતો નહીં કે હતો ના ક્યાંય નકશામાં છતાં પણ એ જ કૌતુક છે મળ્યો સહુને હું રસ્તામાં બધાની જેમ ફંગોળાઉ છું હરરોજ ટોળામાં નથી ફરિયાદ કૈં મારે હવે એવા શિરસ્તામાં થયાં ના ત્રાજવાં સમતોલ શાથી એ ન સમજાયું મુકી’તી બેઉ બાજુ જાત મેં મારી જ પલ્લામાં સહુ મિત્રો મથ્યા, તો […]

જીવનની સ્કૂલનો વિદ્યાર્થી છું – મનીષ પટેલ

[ શ્રી સુરેશ દલાલ દ્વારા સંપાદિત ‘જીવને મને શું શીખવ્યું’ પુસ્તકમાંથી સાભાર. આ કૃતિના સર્જક શ્રી મનીષ પટેલ અમદાવાદમાં ‘રજવાડું’ અને ‘માધુર્ય’ જેવાં જાણીતા આહાર-વિહાર સંકુલ ચલાવે છે. તે તો તેમનો વ્યવસાય, પણ સાહિત્ય, સંગીત, નાટક વગેરે કળાઓમાં એમનો રસ ‘નવરસ’ કરતાંય વધારે છે. તેમનાં આહારગૃહોમાં તેમણે પુસ્તકઘર રાખ્યાં છે. ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.