[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ કામિનીબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kaminiparikh25@yahoo.co.in સંપર્ક કરી શકો છો. આજે એક જ કૃતિ પ્રકાશિત કરવામાં આવી છે, જે આપની જાણ માટે. – તંત્રી.] [dc]કો[/dc]ઈને પૂછીએ કે તમારી પ્રિય ઋતુ કઈ, ત્યારે ફટ્ટ દઈને જવાબ મળે ‘શિયાળો, શિયાળો અને શિયાળો…’ અને […]
Monthly Archives: August 2012
[ ‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા : 2012’માં દ્વિતિય ક્રમ મેળવનાર વાર્તાના સર્જક શ્રીમતી નીતાબેન જોષી વડોદરા નિવાસી છે. અભ્યાસે એમ.એ./એમ. ફીલ.ની પદવી મેળવ્યા બાદ તેમણે તેર વર્ષ સુધી અધ્યાપન કાર્ય કર્યું છે. તેમની અમુક કૃતિઓ ‘શબ્દસૃષ્ટિ’ અને ‘નવનીત સમર્પણ’ જેવા સામાયિકોમાં સ્થાન પામી છે. નાટ્યસ્પર્ધા ‘બુડ્રેટી’, અમદાવાદ દ્વારા આયોજિત થઈ હતી […]
[ પ્રસ્તુત સત્યઘટના ‘ચિત્રલેખા’ સામાયિક (2 જુલાઈ, 2012)માંથી સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ લેખ પ્રકાશિત કરવા માટે વિશેષ પરવાનગી આપવા બદલ ‘ચિત્રલેખા’ના તંત્રી શ્રી ભરતભાઈ ઘેલાણી તેમજ સમગ્ર ચિત્રલેખા ટીમનો ખૂબ ખૂબ આભાર. – તંત્રી.] [dc]‘મા[/dc]રે હજી મારી જિંદગીમાં ઘણું બધું કરવાનું છે. જાણીતી લેખિકા બનવું છે. ખૂબ નામ […]
[ ‘રીડગુજરાતી આતંરરાષ્ટ્રીય વાર્તાલેખન સ્પર્ધા : 2012’માં પ્રથમ ક્રમાંક મેળવનાર શ્રીમતી નયનાબેન પટેલની ‘ડૂસકાંની દિવાલ’ નામની આ કૃતિ આજે આપણે માણીશું. આધુનિક વાતાવરણ વચ્ચે ધર્મની સંકૂચિતતાઓને લીધે સર્જાતી સમસ્યાને તેમણે આ વાર્તામાં વાચા આપી છે. પરસ્પર એકબીજાને જોડતો ધર્મ વાસ્તવિકતામાં માનવીને માનવીથી દૂર લઈ જાય છે ત્યારે ડૂસકાંની દિવાલ રચાતી […]
[‘જનકલ્યાણ’ સામાયિક, ઓગસ્ટ-2012માંથી સાભાર.] [dc]‘સી[/dc]સ્ટર, જરા તમારી પેન આપશો ? થોડીવારમાં પાછી….’ પણ દિલીપ એનું વાક્ય પૂરું ન કરી શક્યો. એનું હૃદય ધબકારો ચૂકી ગયું. એણે પેશન્ટની ‘કેસ હિસ્ટરી’ લખવા માટે પાસે ઊભેલી સ્ટુડન્ટ નર્સ પાસે પેન માગી હતી. સફેદ યુનિફોર્મના આભાસમાં એનો ચહેરો તો હજુ દિલીપે જોયો જ નહોતો. […]
[ મનનીય લેખોના સુંદર પુસ્તક ‘સ્મરણવીથિકા’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]ભૂ[/dc]લતો ન હોઉં તો સને 1993નું એ વર્ષ. વહેલી પરોઢના છએક વાગ્યા હશે. ઠંડી કહે મારું કામ. શિયાળાના એ દિવસો. સૂરજ હજુ શરમાતો હોય […]
[ ‘અખંડ આનંદ’ સામાયિક ઓગસ્ટ-2012માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. લેખના સર્જકનો કોઈ ઉલ્લેખ ન થયો હોવાથી સર્જકનું નામ પ્રાપ્ત થઈ શક્યું નથી.] [dc]આ[/dc]જના સમયમાં દુનિયામાં ઝડપથી બદલાવ આવી રહ્યો છે. દુનિયા તેજ ગતિથી દોડતી જઈ રહી છે. તેની ચાહત આ ગતિમાં કોઈ પણ પ્રકારની કમી કરવા માગતી નથી, […]
[dc]પ્ર[/dc]તિવર્ષ મે થી જુલાઈ માસ દરમિયાન યોજાતી રીડગુજરાતી વાર્તા-સ્પર્ધામાં ચાલુ વર્ષે સૌથી વધારે 70 જેટલી કૃતિઓ પ્રાપ્ત થઈ. એ તમામ કૃતિઓ વ્યવસ્થિત રીતે ગોઠવીને નિર્ણાયકો સુધી પહોંચાડવામાં વધુ સમય ગયો અને કેટલીક જાહેર રજાઓને કારણે તૈયાર થયેલા પરિણામને મેળવવામાં પણ વિલંબ થયો, જેથી સ્પર્ધાનું પરિણામ દસ દિવસ મોડું તૈયાર થયું. […]
[dc]રી[/dc]ડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2012 અંગે નિર્ણાયકોએ પત્ર દ્વારા પાઠવેલા તેમના મંતવ્યો અહીં પ્રકાશિત કરવામાં આવ્યા છે, જે તમામ સ્પર્ધકોને ખૂબ ઉપયોગી અને માર્ગદર્શનરૂપ થઈ શકે તેમ છે. આ મંતવ્યોને બરાબર સમજીને જો યોગ્ય રીતે પોતાની મૌલિક લેખનશૈલી વિકસાવવામાં આવે તો ગુજરાતી સાહિત્યને ઉત્તમોત્તમ નવસર્જકો મળી શકે તેમ છે. સૌને શુભેચ્છાઓ. – […]
હણાયા બધા મારા કૂણા સરગવા; તમે આવીને પાછા રોપો સજનવા ! હયાતી વિકલ્પોનો પર્યાય લાગે; હું પેલો છું, આ છું, ફલાણો છું અથવા. સતત દોડતો સૂર્યની પૂંઠે પૂંઠે; થયો છે શું પડછાયાને પણ હડકવા ? કરો પ્રાર્થના સૂર્ય ઢંકાઈ જાયે; મૂકી છે મેં તડકામાં છાતી પલળવા ! મને મારા પર […]
ટી.વી., ટોળટપ્પા અને બગાસાં પછી સૂવા માટે ખસેડું પલંગ પલંગ નીચે કપડાથી ઢંકાયેલું હાર્મોનિયમ નજરે ચઢે અપરાધભાવ ભરી આંખે તાકી રહું…. કેટલી લાંબી શોધને અંતે મળેલું એ કેવા ઉમળકા સાથે વસાવેલું…. મહિનાઓથી પડ્યું છે મૂંગું બહાર કાઢી, ધૂળ ઝાપટી ધમણ ખોલું, હવા ભરું આંગળીઓ રમવા માંડે સૂરો પર મનોમન શોધતો […]
[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] અપેક્ષા એ હતી કે આજ નહીં તો કાલ બદલાશે ગમે ત્યારે અચાનક આ સમયની ચાલ બદલાશે તિલકના રંગ ને અર્થો તો એના એ જ રહેવાના અગર બદલાય કૈં તો આંગળી ને ભાલ બદલાશે સંબંધોનું બિયારણ વાવજો ખૂબ સાવચેતીથી જરા ગફલત થશે તો આખે આખો ફાલ બદલાશે અવિરત […]