Archive for September, 2012

હસતો રમતો ગાય કનૈયો – ચંદ્રકાન્ત રાવ

[ રીડગુજરાતીને આ બાળકાવ્યોનું પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી ચંદ્રકાન્તભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 265 2657359 સંપર્ક કરી શકો છો. પુસ્તકપ્રાપ્તિની વિગત બાળગીતોના અંતે આપવામાં આવી છે.] [1] રેલગાડી રેલગાડી આવી જુઓ છુક છુક કરતી, ભાગે દોડે જલદી તોયે સ્ટેશને આરામ કરતી. કોઈ ચઢે ને કોઈ ઊતરે, આવનજાવન ચાલે, […]

ન્યાય – સંજય ચૌહાણ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી સંજયભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે chauhansanjay487@gmail.com સંપર્ક કરી શકો છો.] ન્યાય સાચ્ચો જોઉં ત્યારે કળ વળે છે. કોણ છે જે ધીમું પણ ઝીણું દળે છે ? યુદ્ધ ખેલાતાં રહ્યાં છે અન્ન માટે, ને અમીરો ખાય તો કેટલું ઢળે છે ? સાંભળ્યું છે ઓઉમ કે અલ્લા […]

દ્વારકા : ઐતિહાસિક અને સાંસ્કૃતિક – સવજી છાયા

[ ચિત્રકલા ક્ષેત્રે અદ્વિતિય કહી શકાય એવું નામ દ્વારકાના શ્રી સવજીભાઈનું છે. ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં આવતા નરસિંહ-મીરા-નર્મદ વગેરેના તમામ ચિત્રો શ્રી સવજીભાઈનાં છે. એ રીતે આપણે સૌ તેમના નામથી પરિચિત છીએ. વાન ગોગની ઉપમા આપીને આપણા ઈતિહાસવિદ શ્રી નરોત્તમભાઈ પલાણ એમને ‘સવ ગોગ’ કહે છે. માત્ર બ્લેક પેનથી કરેલાં તેમના અદ્દભુત સ્કેચ કોઈને પણ મંત્રમુગ્ધ કરે […]

બોલ, ઓગણીસ પંચા કેટલા થાય ? – વિનોદ ભટ્ટ

[‘જનકલ્યાણ’ સામાયિક સપ્ટેમ્બર-2012માંથી સાભાર.] [dc]હ[/dc]વે તો ફટાકડાની પેઠે પરીક્ષાનાં પેપરો પણ ફૂટવા માંડ્યાં છે. જોકે આ પેપરોના ફૂટવાનો અવાજ લોકોના કાન સુધી પહોંચતો ન્તહી. હા, ન્યૂઝપેપરો થકી તે લોકોની આંખ સુધી પહોંચે છે ખરો. તા. 4 એપ્રિલ, 07ના ‘દિવ્ય ભાસ્કર’માં સમાચાર હતા કે એક કોલેજની પ્રીલિમ પરીક્ષામાં જે પ્રશ્નો, જે ક્રમમાં પૂછવામાં આવ્યા હતા એ […]

ખરી પ્રામાણિકતા – નવનીત પટેલ

[ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા : 2012’માં પ્રાપ્ત થયેલી આ કૃતિના સર્જક શ્રી નવનીતભાઈ અમદાવાદના રહેવાસી છે. લેખનક્ષેત્રે તેઓ સતત આગળ વધતાં રહે તેવી શુભેચ્છાઓ સાથે તેમની આ કૃતિ માણીએ. આપ તેમનો આ સરનામે navneet.patel@dadabhagwan.org અથવા આ નંબર પર +91 9924343844 સંપર્ક કરી શકો છો.] [dc]S[/dc]7/0029 નંબરની કન્ફર્મ ટિકિટ સાથે હું નવસારીથી અમદાવાદ પહોંચવા ‘ભુજ એક્સપ્રેસ’ માં […]

Copy Protected by Chetan's WP-Copyprotect.