હું આવતી કાલમાં માનતો ન હોત તો મેં કવિતા લખવી બંધ કરી હોત ! ગઈ કાલે જ મારી પત્નીને મેં તુલસીનો છોડ ઉછેરતાં જોઈ હતી. સાંજને સમયે સૂર્યનાં કિરણો એનાં પાન પર લખતાં હતાં યાત્રાની લિપિ. હું આજમાં માનું છું એથી તો હું ગઈ કાલના કવિઓની કવિતા વાંચું છું. સવારના […]
Monthly Archives: September 2012
[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] ભૂલી ગયો છું ક્યારનો, એની અસર હશે ! હું બહુરૂપી છું, મૂળમાં શાની સફર હશે ? હરરોજ સઘળે હાટમાં વેચાય ગમગીની, મેં શાપમાં પામ્યું હતું તે આ નગર હશે ! ખોદી ઉલેચું મર્મનાં ઊંડાણને સતત, ત્યાં પણ કદાચિત જીવતો ભૂખ્યો મગર હશે ! મારા વિષેની વાયકા ધરતો […]
[ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા : 2012’માં પ્રાપ્ત થયેલી આ કૃતિના સર્જક અસ્મિતાબેન ઢોળકીયા અમદાવાદના નિવાસી છે. લેખન ક્ષેત્રે તેઓ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સાથે તેમની આ કૃતિ માણીએ. આપ તેમનો આ નંબર પર +91 9879067982 અથવા આ સરનામે dholakiaasmita@gmail.com સંપર્ક કરી શકો છો.] [dc]સ્ને[/dc]હા લગ્ન પછી પ્રથમ વાર જ્યારે પિયર […]
[ ‘રીઅડગુજરાતી વાર્તા-સ્પર્ધા : 2012’માં પ્રાપ્ત થયેલી આ કૃતિ સ્પર્ધામાં છઠ્ઠું સ્થાન પામી છે. તેના યુવાસર્જક શ્રી ભૂષણભાઈ સુરેન્દ્રનગરના રહેવાસી છે. તેમની પ્રસ્તુત વાર્તા સુક્ષ્મ રીતે અનેક મુદ્દાઓને આવરી લે છે અને એક-બે વાર વાંચ્યા પછી વધારે સ્પષ્ટ થાય તેમ છે. સર્જનક્ષેત્રે તેઓ ખૂબ ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ સાથે […]
[ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2012’માં પ્રાપ્ત થયેલી આ વાર્તાના યુવાસર્જક કિંજલબેન શાહ અમેરિકાના નિવાસી છે. લેખન ક્ષેત્રે તેઓ ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સાથે તેમની આ કૃતિ માણીએ. આપ તેમનો આ નંબર પર +1 479-250-4847 અથવા આ સરનામે kinjalshah25@gmail.com પર સંપર્ક કરી શકો છો.] [dc]‘હ[/dc]જી ચાલવું છે થોડું ?’ નિશીથે […]
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે માવજીભાઈનો (અંજાર, કચ્છ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 8980410305 અથવા આ સરનામે hemmrug@yahoo.co.in સંપર્ક કરી શકો છો.] [dc]સા[/dc]ચું કહું તો મને ક્યારેક ખીજડાનો વિયોગ સાલે છે. ખીજડો મારી સ્મૃતિમાં અકબંધ છે, એના કરતા એમ કહું કે ખીજડો મારી અંદર ઉતરી […]
[ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2012’માં પ્રાપ્ત થયેલી આ કૃતિના યુવાસર્જક ભુમિકા દેસાઈ શાહની આ પ્રથમ વાર્તા છે. તેઓ લેખન ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સાથે તેમની આ વાર્તા માણીએ. આપ તેમનો આ નંબર પર +91 9714833224 અથવા આ સરનામે bhumikashah7@gmail.com સંપર્ક કરી શકો છો.] [dc]‘હે,[/dc] જલદી ઊઠ જાડી ! એક […]
[1] પ્રેમનું ઈન્સ્ટૉલેશન – અજ્ઞાત સોફટવેર ગ્રાહક-સેવામાંથી ફોન આવ્યો. ‘તમે ‘પ્રેમ’ ઈન્સ્ટોલ કરી શકશો ?’ ગ્રાહક : ‘હા, કરી શકું. પણ હું કમ્પ્યુટરનો ટેકનિકલ માણસ નથી, પણ તમે શીખવશો તો કરી શકીશ. બોલો, કઈ રીતે કરવાનો છે ?’ ગ્રા.સેવા : ‘અચ્છા, સૌથી પહેલા તમારું હૃદય ખોલો. એ બંધ છે ને […]
[ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2012’માં પ્રાપ્ત થયેલી આ કૃતિના યુવાસર્જક મોના લિયા ભૂજના નિવાસી છે. લેખન ક્ષેત્રે તેઓ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સાથે તેમની આ વાર્તા માણીએ. આપ તેમનો આ નંબર પર +91 8866064960 અથવા આ સરનામે monabhuj@gmail.com સંપર્ક કરી શકો છો.] [dc]‘મિ[/dc]સિસ સ્મિતા બજાજનું સ્વાગત કરશે કોલેજના આચાર્ય શ્રી […]
[ ‘નવનીત સમર્પણ’ માં તાજેતરમાં પ્રકાશિત થયેલો આ હાસ્યલેખ રીડગુજરાતીને મોકલવા બદલ શ્રી હરનિશભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +1 609-585-0861 અથવા આ સરનામે harnish5@yahoo.com પર સંપર્ક કરી શકો છો.] [dc]અ[/dc]મદાવાદથી એક મિત્રે મને ઈ-મેઈલ દ્વારા જાણ કરી કે મારા હાસ્યનિબંધોના પુસ્તક ‘સુશીલા’ને 2009નું ‘ગુજરાતી સાહિત્ય […]
[ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા : 2012’માં પ્રાપ્ત થયેલી આ કૃતિના સર્જક છે શ્રી પ્રવીણભાઈ શાહ (અમદાવાદ) કે જેમના અનેક પ્રવાસ-વર્ણનો આપણે માણ્યાં છે. લેખનક્ષેત્રે તેમનું કાર્ય અવિરત ચાલતું રહે તેવી શુભેચ્છાઓ સાથે તેમની આ વાર્તા આજે માણીએ. આપ તેમનો આ નંબર પર +91 9426835948 અથવા આ સરનામે pravinkshah@gmail.com સંપર્ક કરી શકો […]
[‘અખંડ આનંદ’ સપ્ટેમ્બર-2012માંથી ટૂંકાવીને…] [1] પીરસણીયા પ્રથા જ શ્રેષ્ઠ – અમૃત મોરારજી જમણમાં ખોરાકના વધ-ઘટ બગાડનો આધાર ખાસ તો પીરસનારાંઓ પર રહે છે. પીસરસનારાંઓ જમણમાં જમનારાંઓને જરૂરત પ્રમાણે વધુ-ઓછું આપવામાં જેટલાં કાબેલ તેટલો બગાડ ઓછો થાય અને જમનારાંઓને પણ સંતોષ. બુફે ભોજનમાં એવું છે કે જમનાર જરૂરત પ્રમાણે વધુ-ઓછી વાનગી […]