[ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા-2012’ માં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરનાર યુવાસર્જક શ્રી રમેશભાઈ વ્યવસાયે પ્રાથમિક શિક્ષક છે. તેઓ માંડવી તાલુકાના દેવપુર ગામના નિવાસી છે. તેમની પ્રસ્તુત વાર્તા અનેક સંકેતો રૂપે અપરણિત દીકરીના પિતાની વ્યથા વ્યક્ત કરે છે તો સામે છેડે દીકરીની પિતાનો આધાર બનવાની મહત્વાકાંક્ષા રજુ કરે છે. શ્રી રમેશભાઈને તૃતિય સ્થાન […]
Monthly Archives: September 2012
[ મોરારિબાપુની 300 ઉપરાંત રામકથાઓ તેમજ પ્રવચનોમાંથી પ્રેરણાત્મક વિચારોના સંચયનાં પાંચ પુસ્તકોની શ્રેણી પૈકીના એક ‘જીવન રાહ બતાવે રામાયણ’ પુસ્તકમાંથી અહીં કેટલાક અંશો સાભાર લેવામાં આવ્યા છે. આ પુસ્તકનું સંપાદન શ્રી યોગેશભાઈ ચોલેરાએ કર્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘વન્ડરલેન્ડ પબ્લિકેશન’ (રાજકોટ)નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત […]
[ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2012’માં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરેલ વધુ એક વાર્તા ડીસાના યુવાસર્જક વર્ષાબેનની છે. અભ્યાસે એમ.એ (ગુજરાતી) થયેલા વર્ષાબેનની અન્ય કૃતિઓ અગાઉ ‘અખંડ આનંદ’, ‘કુમાર’, ‘નવનીત સમર્પણ’ વગેરેમાં સ્થાન પામી છે. ‘ફીલિંગ્સ’ સામાયિક દ્વારા યોજાયેલી ‘વાર્તા રે વાર્તા’ સ્પર્ધામાં તેમની વાર્તા ‘અનોખું દહેજ’ને પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું, જે […]
[dc]કૉ[/dc]લેજના છેલ્લા વર્ષમાં ભણતી મારી કઝીને એક દિવસ મને કહ્યું : ‘ભાઈ, ગ્રેજ્યુએશન તો પૂરું થવા આવ્યું પરંતુ હવે એમ થાય છે કે પોસ્ટ ગ્રેજ્યુએશનના ખર્ચનો ભાર હું પપ્પા પર નહીં નાખું. એ માટે હું મારી આવક ઊભી કરીશ….’ વિચાર આવકારદાયક છે. યુવાપેઢી પોતાની જવાબદારી સ્વીકારે અને સ્વર્નિભર બને એનાથી […]
કોણ નભના ફલકને દોરે છે ? કેટલા રંગ તે કટોરે છે ? ચાંદ, તારા અને હું : સૌ સરખા જે બધા સૂર્ય-તેજ ચોરે છે. ધૂંધળો સૂર્ય, ધૂમ્ર મેઘરવો આડ વાદળને વીજ સોરે છે. શ્યામ નભ, શ્યામ રત, ક્ષિતિજો શ્યામ શ્યામ રંગો હૃદયને કોરે છે નભ સ્વયં વેણુ, નક્ષત્રો છિદ્રો ડાળ […]
શાહિદોનો અભાવ હોય નહીં, કોઈ છાનો બનાવ હોય નહીં. શોધતા એ જ હોય છે તરણું, જેમની પાસે નાવ હોય નહીં. તેજ તો હોય તારલા પાસે, સૂર્ય જેવો પ્રભાવ હોય નહીં. મોહ માયા શું, શું વળી મમતા, સાધુઓને લગાવ હોય નહીં. પ્રેમીનું દિલ નથી એ, જેના પર. ‘રાજ’ એકાદ ઘાવ હોય […]
[ અમદાવાદ સ્થિત કવિયત્રી પ્રજ્ઞાબેન ભટ્ટના કેટલાક છાંદસ-અછાંદસ કાવ્યો, ગીતોના સંગ્રહ ‘અપેક્ષા’માંથી આ ત્રણ કૃતિઓ અહીં સાભાર લેવામાં આવી છે. તેમનાં ઘણાં કાવ્યો સ્ત્રી, સમભાવ, મુંબઈ સમાચાર, સંદેશ, સાધના વગેરે સામાયિકોમાં સ્થાન પામ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 […]
[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] બારી ખોલી આભ નીચે લાવને સાંકડું બનતું જગત અટકાવને સંઘરી શકશો સુગંધી ક્યાં સુધી ? પુષ્પ હે ! નિર્બંધ બનતાં જાવને. હું તને શોધી વળ્યો મનમાં બધે બ્હાર છે ? તો ઘરમાં પાછી આવને. થાય છે અંધાર દેખાતું નથી ? હું બળું છું, તું મને પેટાવને. જીવવાની […]