Archive for October, 2012

વાચકોને પત્ર (ભાગ-2) – તંત્રી

પ્રિય વાચકમિત્રો, ગઈકાલના લેખના સંદર્ભમાં આપ સૌએ જે સહકાર આપ્યો તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું. દેશ-વિદેશમાંથી અનેક ફોન, ઈ-મેઈલ આખો દિવસ મળતાં રહ્યાં. સૌએ આ વિચારને વધાવી લીધો એ જાણીને ખૂબ આનંદ થયો. વળી, સૌએ પોતાના પ્રતિભાવોમાં જરૂરી લાગતા સૂચનો પણ કર્યાં. આ વિચારમંથન ઘણું ઉપયોગી લાગી રહ્યું છે. રીડગુજરાતીના લાંબાગાળાના આયોજન […]

કચરો – દુર્ગેશ ઓઝા

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ દુર્ગેશભાઈનો (પોરબંદર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9898164988 અથવા આ સરનામે durgeshoza@yahoo.co.in સંપર્ક કરી શકો છો.] [dc]‘શું[/dc] લખે છે ? હાસ્યલેખ ને ? હવે તમારી પાસે નવીનતાની આશા રાખવી જ નકામી. કાં તો છત્રી કે એવું બીજું કંઈક ભૂલી જવાની, ડૉક્ટર-દર્દીની કાં લગ્નસંબંધી એવી એની […]

રીડગુજરાતીના વાચકોને પત્ર – તંત્રી

[dc]પ્રિ[/dc]ય વાચકમિત્રો, ઘણા લાંબા સમય બાદ આપની સાથે વાતચીત કરવાની અનુકૂળતા મળી છે. બને છે એવું કે જ્યારે પણ તંત્રીલેખના બે શબ્દો લખવાની શરૂઆત કરું કે કોઈક અગત્યના લેખોનું કામ આવી ચઢે છે. પરંતુ આજે તો નક્કી કર્યું કે બધું જ બાજુએ મૂકીને બે ઘડી નિરાંતે વાચકો સાથે વાતચીત કરવી છે. તમામ વાચકો એ એક […]

કેરાલા : ભગવાનનો પોતાનો પ્રદેશ – પ્રવીણ શાહ

[ અમદાવાદ સ્થિત પ્રવીણભાઈના પ્રવાસ લેખો આપણે માણતા જ રહીએ છીએ. તાજેતરમાં તેમણે કરેલા કેરાલાના પ્રવાસનો આ લેખ વાંચીને આપણે પણ વર્ચ્યુઅલી તેમની સાથે જોડાઈ જઈએ ! રીડગુજરાતીને આ સુંદર લેખ મોકલવા બદલ શ્રી પ્રવીણભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો.] [dc]કે[/dc]રાલાના લોકો, […]

અધ્ધરતાલ…… – ધૃતિ

[ એમ કહેવાય છે કે ‘પારકી પંચાત કરવી સૌને ગમે’ પરંતુ અમેરિકા સ્થિત નવોદિત સર્જક ધૃતિબેને પોતાની પંચાત કરીને ‘પંચાત’ નામનું એક સરસ મજાનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ ‘પંચાત’ એટલે એમની ફેસબુકથી પબ્લિશ્ડ બુક સુધીની યાત્રા. ભાતભાતનાં લોકોને મળતાં અને જગતના અનુભવોમાંથી પસાર થતાં જે કંઈ સારું-નરસું જડ્યું તેને સરળ ભાષાશૈલીના માધ્યમથી તેમણે હળવાશથી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.