Archive for November, 2012

થોડાક પ્રેમપત્રો – ગુણવંત શાહ

[ નોંધ : પ્રિય વાચકમિત્રો, શારીરિક અસ્વસ્થતાને કારણે થોડો આરામ જરૂરી હોઈને આજે  અગાઉ પ્રકાશિત થયેલો લેખ પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે. શનિ-રવિ વિરામ લઈશું અને સોમવારે તા. 3-ડિસેમ્બરના રોજ નવા બે લેખો સાથે ફરીથી મળીશું. અસુવિધા બદલ ક્ષમા કરશો. – તંત્રી.] [યુવાવર્ગ માટે ઉપયોગી તેમજ લગ્નપ્રસંગે ભેટ આપવા લાયક પુસ્તક ‘મનનાં મેઘધનુષ’માંથી સાભાર. રીડગુજરાતીને આ […]

કાન – રમણલાલ છનાલાલ પટેલ

[ પ્રિય વાચકમિત્રો, નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે આજે એક જ લેખ પ્રકાશિત કરી શકાયો છે. અસુવિધા બદલ ક્ષમા કરશો. – તંત્રી.] [ શરીરના વિવિધ અંગો પર આધારિત હાસ્યના અનોખા પુસ્તક ‘અઢારેય અંગ વાંકાં’ માંથી એક પ્રકરણ અત્રે પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત હાસ્યલેખના અંતે આપવામાં આવી […]

અક્ષરની આકાશગંગા – દિનકર જોષી

[ આદરણીય સાહિત્યકાર દિનકરભાઈ જોશીની કલમે લખાયેલા સર્જકોના જીવન વિશેના મનનીય લેખો તેમજ રમૂજી પ્રસંગોના સુંદર પુસ્તક ‘અક્ષરની આકાશંગા’માંથી કેટલાક પ્રસંગો અહીં સાભાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. આપ શ્રી દિનકરભાઈનો આ સરનામે dinkarmjoshi@rediffmail.com અથવા આ નંબર પર +91 9969516745 સંપર્ક કરી શકો છો. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] નહિ, દોસ્ત ! ચંદ્રવદન […]

કોશિશ – મનોજ દોશી

[ અમદાવાદ સ્થિત નવોદિત સર્જક મનોજભાઈ દોશીનું ‘કોશિશ’ નામનું આ પ્રથમ પુસ્તક છે. આ પુસ્તકમાં તેમણે હળવી શૈલીમાં અમુક પ્રસંગો, ચિંતનાત્મક લેખો અને કાવ્યો લખ્યાં છે. પુસ્તક શરૂઆતથી અંત સુધી સાવ અનોખું છે. પ્રસ્તાવના, આભારવિધિથી લઈને પુસ્તકના તમામ વિભાગો એકદમ અનોખી રીતે લખાયેલાં છે. તેઓ આ પુસ્તકને ‘Something Different’ કહીને ઓળખાવે છે. રીડગુજરાતીને આ પુસ્તક […]

મહાકવિ કાલિદાસનું જીવન – ગૌતમ પટેલ

[ સંસ્કૃત સાહિત્યની જેમણે આજીવન સેવા કરતાં કરતાં 100થી વધુ ગ્રંથો અને 300થી વધુ લેખો, 70 જેટલા શોધપત્રો સહિત વિપુલ સાહિત્ય સર્જ્યું છે તેમજ અનેક ગ્રંથોના ગુજરાતી અનુવાદ કરીને આપણી સંસ્કૃતિને યુવાવર્ગ સુધી પહોંચાડી છે એવા શ્રી ગૌતમભાઈ પટેલ (મુંબઈ)ના સંપાદિત પુસ્તક ‘મહાકવિ કાલિદાસ વિરચિત “કુમારસંભવ”’ માંથી પ્રસ્તુત લેખ ટૂંકાવીને સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક […]

Copy Protected by Chetan's WP-Copyprotect.