Archive for November, 2012

કારકિર્દીના કારખાનાં – ડૉ. પંકજ જોશી

[ ભારતના મુખ્ય વૈજ્ઞાનિકોમાંના એક એવા શ્રી પંકજભાઈના નામ તેમજ તેમના લેખનથી આપણે સૌ પરિચિત છીએ. તેઓએ આઈન્સ્ટાઈનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત ઉપર પી.એચ.ડી. પ્રાપ્ત કરી છે. હાલ તેઓ મુંબઈની ‘ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ’ ખાતે પ્રોફેસર તરીકે સંશોધનકાર્ય કરી રહ્યાં છે. તારાઓના ગુરુત્વીય ભંગાણ અને વિલય વિશેની એમની ફાયરબોલ થિયરીની આંતરરાષ્ટ્રીય ધોરણે નોંધ લેવાઈ છે. ગુજરાતી […]

આર્થર એશનો પુત્રીને પત્ર – અનુ. એન.પી. થાનકી

[ વિમ્બલ્ડન વિજેતા આર્થર એશની આત્મકથાનો એક અંશ ખૂબ જ જીવનપ્રેરક છે કે જેમાં તેમણે તેમની પુત્રીને પત્ર લખીને પોતાના જીવનનો સાર રજૂ કર્યો છે. તે સાથે તેમણે પોતાની દીકરીને જીવન કઈ રીતે જીવવું, તેના ઉત્તમ સૂચનો કર્યા છે. પોતાના ખાનદાન વિશે, રંગભેદની સમસ્યા વિશે તેમજ જીવનની પાયાની કેટલીક અગત્યની બાબતો વિશે તેમણે સુંદર વાતો […]

હાસ્યમ શરણં ગચ્છામિ (રમૂજી ટૂચકા) – સંકલિત

[dc]દ[/dc]રેક ભાષામાં વિરામચિન્હોનું આગવું સ્થાન હોય છે. જો તે ખોટી જગ્યાએ મુકાઈ જાય તો કેવો ફિયાસ્કો થાય છે તે જુઓ : પત્નીનો પતિને રમૂજભર્યો પત્ર : વહાલા પતિદેવ, અમે મજામાં છીએ ત્યાં. તમે મજામાં હશો અહીં. મોટાભાઈ માંદા પડ્યા છે એટલે દવાખાનામાં દાખલ કર્યા છે બળદોને. હવે જોતરવામાં આવે છે બાપાને અને બાને. ચારધામની જાત્રાએ […]

સમજવાનું અઘરું છે – નીતિન વડગામા

વણ કહેવાતી વાત સમજવાનું અઘરું છે મૂંગો ઉલ્કાપાત સમજવાનું અઘરું છે. આકાશે તો ઊગ્યા કરતાં મેઘધનુષો, રંગોની ઠકરાત સમજવાનું અઘરું છે. આંખો ફોડી જોવાથી ક્યાં ઉકલતું કંઈ ? ભીતર પડતી ભાત સમજવાનું અઘરું છે. આંધીનું રમખાણ હજીયે રોકી શકશો, મનના ઝંઝાવાત સમજવાનું અઘરું છે રૂડા ચહેરા દેખી નાહક ના ભરમાશો, અંદરના આઘાત સમજવાનું અઘરું છે […]

ફરી એકવાર મળીએ – ધૃતિ

[‘પંચાત’ પુસ્તકમાંથી સાભાર. આપ ધૃતિબેનનો આ સરનામે dhrutika66@hotmail.com સંપર્ક કરી શકો છો.] ફરી એકવાર મળીએ સખી, ચાલને ફરી એકવાર મળીએ જે સપના જોયાં હતાં, ને વાયદા કર્યાં હતાં, એ યાદોના હિસાબ કિતાબ કરીએ, સખી, ચાલને ફરી એકવાર મળીએ પેલા આથેલાં આમળાં, અને બરફનાં ગોળા, એ સ્વાદના ચટાકા ફરી ભરીએ, સખી, ચાલને ફરી એકવાર મળીએ ભણવાના […]

Copy Protected by Chetan's WP-Copyprotect.