Archive for November, 2012

શિશુ – રેણુકા દવે

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ રેણુકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879245954 અથવા આ સરનામે editortathagat@gmail.com સંપર્ક કરી શકો છો.] સાંજે ઑફિસથી પાછા ફરતાં પિક-અવર્સના ભયંકર ટ્રાફિક વચ્ચે ઉચાટ અને અસંતોષ ભરેલી આંખો વચ્ચે અહંકારના ઈંધણથી ચાલતા હોય એવા વાહનોના કર્કશ કોલાહલ વચ્ચે ધૂંધવાયેલા મન જેવા પોલ્યુશનના ધૂમાડા વચ્ચે […]

ગઝલ – ખલીલ ધનતેજવી

[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] કેમ ખોવાયું છે મન તલવારમાં, જાવ વેચી દો હવે ભંગારમાં ! છોડ વાતો સ્વર્ગની કે નર્કની, એ બધું છે આપણા સંસારમાં. આજ આવ્યો છું તમારી રૂબરૂ, કાલ ફોટો આવશે અખબારમાં. તું હવે વરસાદમાં ના’વા પડ્યો, હું તો ભીંજાયો છું પ્હેલી ધારમાં. ના કહે તો સમજી લેવું હા કહ્યું, સો ટકા છે સંમતિ […]

વિશ્વાસ – ડૉ. નીલેશ રાણા

[ ‘મુંબઈ સમાચાર’ દીપોત્સવી અંકમાંથી સાભાર.] [dc]ધી[/dc]રે ધીરે ડહોળાઈને વિષમ થતા ઘરના વાતાવરણની ગંધ પ્રણોતીને જરા મોડી આવી. પોતાને ઠંડક અર્પતો સુખદ પવન જ આમ આંધીનું સ્વરૂપ ધારણ કરી પોતાના સોણલાને વેરણ-છેરણ કરી નાખશે, તેની કલ્પના જ તેને ન હતી. જે ઘરમાં હંમેશાં પ્રેમ જ દેખાતો, તે જ ઘરના એક ખૂણેથી હવે પરાયાપણું તેની તરફ […]

કસ્તર – મધુભાઈ ભીમાણી

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] [dc]ડા[/dc]ઈનિંગ ટેબલ પર હળવે હળવે ઘરના બધા ગોઠવાઈ ગયા. સાસુ-સસરા, જેઠ-જેઠાણી, નણંદ અને રેણુકાના પતિ દુષ્યંતકુમાર. છેલ્લે ગરમ ગરમ નાસ્તો લઈને આવી રેણુકા. આવતાં જ ગુડમોર્નિંગ થયા. તેનો પ્રવેશ જ બધા માટે આહલાદક હોય. રેણુકાનું વ્યક્તિત્વ જ તેવું હતું. સૌને આનંદમાં રાખે. નાસ્તાને ન્યાય મળ્યો એ સ્થૂળ અર્થમાં સાચું પણ વિશેષ તો […]

મારી બાની ઈચ્છા – ધીરુભાઈ ઠાકર

[ આદરણીય સાહિત્યકાર ધીરુભાઈ ઠાકરના કેટલાક વક્તવ્યો અને જીવનપ્રસંગો પર આધારિત પુસ્તક ‘પ્રસંગમાધુરી’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]ને[/dc]વું વર્ષ પૂરાં કર્યાં પછી આજે વીતેલા જીવનપટ પર નજર નાખું છું તો લાગે છે કે મિત્રો, […]

Copy Protected by Chetan's WP-Copyprotect.