Archive for November, 2012

તારે જમીન પર (ભાગ-5) – ગોવિંદ શાહ

[ વિદ્યાનગર સ્થિત ગોવિંદભાઈ પ્રતિવર્ષ દિવાળી નિમિત્તે એક પુસ્તિકા પ્રકાશિત કરીને સૌ મિત્રો, સ્નેહીઓને વહેંચતા રહે છે. આ પુસ્તિકામાં તેમના મૌલિક લેખો, અનુવાદિત લેખો તેમજ કેટલાક રૂપાંતરોનો અને કાવ્યોનો સમાવેશ થાય છે. આપણે તેમની અગાઉની પુસ્તિકાઓમાંથી ઘણા લેખો માણ્યા છે. આજે ચાલુ વર્ષની પુસ્તિકા ભાગ-5માંથી કેટલાક ટૂંકાલેખો માણીએ. આ પુસ્તિકા વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આ પુસ્તિકા […]

જીવન નીતરી વાણી – રવિશંકર મહારાજ

[ જેમને મૂકસેવક રવિશંકર મહારાજ વિશે જાણવું હોય અને તેમના જીવનપ્રસંગો માણવા હોય તેમણે આ પુસ્તક ખરેખર વસાવવા લાયક છે. લોકજીવન, સમાજજીવન અને ઉચ્ચ વિચારોનું સુંદર ભાથું આ સંપાદનમાં સમાયેલું છે. મહારાજના અંતેવાસી શ્રી મગનભાઈ પટેલે આ પુસ્તકમાં અનેક રસપ્રદ ઘટનાઓ વર્ણવી છે. અગાઉ આપણે તેમાંથી કેટલાક લેખો માણ્યા હતા. આજે એમાંથી કેટલીક જીવનપ્રેરક વાતો […]

ઘાત – દિલીપ શાહ

[ બે-એક વર્ષ અગાઉ ‘ગૂર્જર પ્રકાશન’ દ્વારા નવોદિતો તરફથી વાર્તાઓ મંગાવવામાં આવી હતી. જેમનું કોઈ પણ પુસ્તક પ્રકાશિત ન થયું હોય તેવા પંચોતેર નવોદિતોની સુંદર કૃતિઓનો સમાવેશ કરીને આ પ્રકાશન સંસ્થા દ્વારા ‘વાર્તાઉત્સવ’ રૂપે પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. તેમાંની કેટલીક વાર્તાઓ આપણે અગાઉ માણી છે. આજે માણીએ એક વધુ વાર્તા. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના […]

એ મુરતિયાને નહીં પરણું – ડૉ. પ્રજ્ઞા પૈ

[કોમ્પ્યુટરમાં થયેલી ટેકનિકલ ક્ષતિને કારણે આજે મોડેથી એક જ લેખ પ્રકાશિત થઈ શક્યો છે. આ ક્ષતિ દૂર થતાં સત્વરે અન્ય લેખનું પ્રકાશન કરવામાં આવશે. અસુવિધા બદલ ક્ષમા કરશો. – તંત્રી.] [‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.] [dc]મું[/dc]બઈમાં ઊછરેલી જાનકીને મણિપાલ-કર્ણાટકની એન્જિનિયરિંગ કૉલેજમાં પ્રવેશ મળ્યો. શરૂઆતમાં તો તેને વારંવાર મુંબઈ યાદ આવતું. વાલકેશ્વરના મોટા ફલૅટમાં લાડકોડમાં ઊછરેલી વ્યક્તિને […]

સિફારીશ : યે સિલસિલા યૂં હી ચલતા રહે ! – ડૉ. શરદ ઠાકર

[‘અખંડ આનંદ’ દીપોત્સવી અંક : નવેમ્બર-2012માંથી સાભાર. આપ ડૉ. શરદ ઠાકરનો આ સરનામે drsharadthaker@yahoo.com સંપર્ક કરી શકો છો.] [dc]‘સ[/dc]ર, તમારું કામ પડ્યું છે. મારે એક જગ્યાએ નોકરીનો ‘ઈન્ટરવ્યૂ’ આપવા જવાનું છે. એક જગ્યા માટે સિત્તેર ઉમેદવારોએ અરજી કરેલી છે. મારી પાસે યોગ્યતા છે, આવડત પણ છે, જો કંઈ નથી તો એ ઓળખાણ. મને લાગે છે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.