Archive for November, 2012

વાંચે ગુજરાત, વિચારે ગુજરાત – ગુણવંત શાહ

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ આદરણીય ગુણવંતભાઈના નિબંધ સંગ્રહ ‘એકલતાના એવરેસ્ટ’નો આ પ્રસ્તુત લેખ નવેમ્બર-2012ના ‘સર્જક ઉદગાર’ સામાયિકમાં પ્રગટ થયો છે, જેમાંથી અત્રે સાભાર પ્રકાશિત કરવામાં આવ્યો છે.] [dc]ભ[/dc]ગવાનને કયો માણસ વધારે વહાલો હોય છે ? જવાબ સાવ વિચિત્ર છે. ભગવાનને વહાલા માણસને લોકો ‘ઈડિયટ’ કહે છે. એ એક એવો માણસ છે, જે વિચિત્ર જણાય છે. […]

એક અદ્દભુત ફેન્ટસી – રતિલાલ બોરીસાગર

[‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.] [dc]એ[/dc]ક પ્રધાન હતા. એમણે પ્રધાનપદ સ્વીકાર્યું એ વખતે એમના ખાતામાં બધાં જ ખાતાં’તાં. રાજ્યમાં એક મધ્યાહ્ન ભોજન યોજના ચાલતી હતી, પણ એમના ખાતામાં તો પ્રાતઃ ભોજન યોજના, પૂર્વમધ્યાહ્ન ભોજન યોજના, મધ્યાહ્ન ભોજન યોજના, ઉત્તર મધ્યાહ્ન ભોજન યોજના, સાયં ભોજન યોજના, રાત્રિ ભોજન યોજના, મધ્યરાત્રિ ભોજન યોજના – આમ ભોજનની વિવિધ યોજનાઓ જુદાં […]

એક જાહેર પત્ર – ડૉ. હેમંત સી. પટેલ

[ ‘ભૂમિપુત્ર’ સામાયિક નવેમ્બર-2012માંથી સાભાર.] [dc]આ[/dc]પણી લોકશાહીમાં આપણા પસંદ કરેલા પ્રતિનિધિઓ દ્વારા જનતાની સાચી ભાવનાઓનું પ્રતિબિંબ નથી થતું, એ એક કડવું સત્ય છે. કારણ કે જે પ્રતિનિધિઓ જીતે છે તેમને કુલ જનતાના વીસ ટકા કે તેથી પણ ઓછા મત મળતા હોય છે. એટલું જ નહીં, ચૂંટણી પછી જે તડજોડો થાય છે, તેને પરિણામે એવા લોકો […]

નવા વર્ષનાં મંગલ પ્રભાતે – તંત્રી

[dc]વિ[/dc]ક્રમ સંવત 2069ના પ્રથમ દિનના આ મંગલ પ્રભાતે આપ સૌ વાચકમિત્રો, સર્જકમિત્રો, પ્રકાશકમિત્રો સહિત સૌને મારા નૂતનવર્ષાભિનંદન. આ નવું વર્ષ આપ સૌના માટે મંગલમય, કલ્યાણકારી અને પ્રસન્નતા આપનારું નીવડે તેવી મારી શુભકામનાઓ. હૃદયમાં અપાર આનંદ લઈને આવો આપણે આ નવા વર્ષનું હર્ષભેર સ્વાગત કરીએ. મિત્રો, એક આખું વર્ષ જાણે કે એક દિવસની જેમ પસાર થઈ […]

અજ્ઞાનની ઓળખ એ જ જ્ઞાન – શાહબુદ્દીન રાઠોડ

[ સર્વ વાચકમિત્રોને દિપાવલીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. ચાલુ વિક્રમસંવતના આ અંતિમ દિવસે આપણે સૌ આનંદમગ્ન થઈને હાસ્યરસમાં તરબોળ થઈએ, અને આવનારા નવા વર્ષનું સ્વાગત કરીએ.] [ ‘નવનીત સમર્પણ’ દીપોત્સવી અંકમાંથી સાભાર.] માનવીને જ્યારે પોતાને પોતાની મૂર્ખાઈનો ખ્યાલ આવે છે ત્યારે તેના જીવનમાં બુદ્ધિની શરૂઆત થાય છે. અજ્ઞાનની ઓળખ એ જ જ્ઞાન છે. જો કે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.