[બાળવાર્તા : ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] એક હતો બહુરૂપી. તે જાતજાતના વેશ ધારણ કરી બધાંને ભુલભુલામણીમાં નાખી દેતો. તે વ્યવસાયમાં ખૂબ પારંગત હતો. ક્યારેક મદારીનો વેશ તો ક્યારેક માતાજીનો વેશ. ક્યારેક રાજાનો વેશ તો ક્યારેક ભિખારીનો વેશ. તે એટલો આબેહૂબ ભજવતો કે જોનારા દંગ રહી જતા. બહુરૂપી ફરતો ફરતો રાજાના દરબારમાં […]
Yearly Archives: 2012
651 posts
[ સૌ વાચકમિત્રોને ઈ.સ. 2012ના આ નવા વર્ષની શુભકામનાઓ. આપ સૌનું વર્ષ સુખમય, મંગલમય અને પ્રસન્નકર્તા નિવડે તેવી શુભેચ્છાઓ.] રોજ કેટલો ભાર ઉપાડું ? માણસ છું. રોજ કેટલી રાડો પાડું ! માણસ છું. કોઈ રસ્તે નહીં ચણાવું દીવાલો, કોઈના પર નહીં વિતાડું, માણસ છું. જીભ ઉપરથી જીવ ઉપર તું આવ્યો […]
બે ચોટલામાં ગૂંથેલી રિબિનના ગલગોટા જેવું એક બાળકીનું નિર્દોષ હાસ્ય ! ને દફતરમાં સંતાડીને લાવેલ ટિફિનના ડબ્બામાં સાંજ સુધી ચાલે તેટલો શ્વાસ ! પણ અરે….રે શાળાના ઝાંપે વળતાં જ પાનખરનાં પીળાં પત્તાંની જેમ ખરી પડતું એ હાસ્ય ! ને સાંજ પડતાં પહેલાં જ હાંફી જતો ટિફિનના ડબ્બામાં સાચવીને રાખેલો શ્વાસ […]