[ આજના સમયમાં લગ્નને લગતાં અનેક વિકટ પ્રશ્નો છે. ખુદ લગ્નસંસ્થાને પ્રશ્નાર્થચિન્હ લાગી જાય એવા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યાં છે. આ સમયમાં યુવાપેઢીને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી સુરતના સર્જક શ્રી અરવિંદ ભાઈએ એક સુંદર લેખમાળા લખી છે, જેને આપણે સમયાંતરે અહીં માણતાં રહીશું. આજે તેમાંનો એક અંશ […]
Yearly Archives: 2013
[ રીડગુજરાતીને આ હળવો રમૂજી લેખ મોકલવા માટે શ્રી મૌલેશભાઈનો ખૂબ ખૂબ આભાર. તેમનો પ્રસ્તુત લેખ અગાઉ ‘નવચેતન’ સામાયિકના માર્ચ-૧૯૭૬ના અંકમાં સ્થાન પામેલ છે. આપ તેમનો આ સરનામે marumaulesh@yahoo.com સંપર્ક કરી શકો છો.] થોડા દિવસ પહેલાં સવારના પહોરમાં હું છાપું વાંચતો હતો ત્યાંજ અમારા પાડોશી ની પધરામણી થઇ. તેમને જોઈને […]
[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો ઘણો અંશ આપણે જુદા જુદા ભાગ રૂપે (ભાગ-૧ થી ૫) અગાઉ માણ્યો છે. એ જ શ્રેણીમાં આજે વધુ એક લેખ પ્રગટ […]
[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.] ટેલિફોનની ઘંટડી ક્યારની વાગતી હતી પણ કોઈએ ઉપાડ્યો નહીં. હમણાં જાણે નિયમ થઈ ગયો છે કે ટેલિફોન મારે જ ઉપાડવો ! ‘મમ્મી, તું જ લે ને ! તારો જ ફોન હશે.’ દીકરી મોટેથી બોલી. ‘ભાણિયાને પરણાવવા નીકળી છે ને !’ – પતિદેવ ઉવાચ. મેં કૂકર મૂકેલું. […]
[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘શબ્દની સુગંધ'(મોતીચારો ભાગ – 7)માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ડૉ. આઈ. કે. વીજળીવાળા સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] એક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. એની […]
[ સાંપ્રત સમાજની સમસ્યાઓને હળવી કટાક્ષપૂર્ણ શૈલીમાં કાર્ટૂન સાથે રજૂ કરતાં સર્જક શ્રી જયંતીભાઈ પટેલના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘રંગલાની રામલીલા’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] રંગલાને કંઈ પણ રોગ […]
[‘ફૂટનોટ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] પતિ-પત્નીનો સંબંધ એટલો બધો આત્મીય અને સંકુલ હોય છે કે ગંગા નદી કે ગિરનાર પર્વત વિશે નિબંધ લખીએ તેમ એ વિશે લખી ન શકાય. એમાંય હું તો લખનાર […]
[ હળવો રમૂજી લેખ : ‘ગુજરાત’ સામાયિક ‘દીપોત્સવી અંક’માંથી સાભાર.] પતિ અને પત્ની….. શબ્દ કેવી રીતે બન્યા હશે ? પતિ શબ્દ બોલવામાં અને સમજવામાં સરળ છે જ્યારે પત્ની શબ્દ બોલવામાં અઘરો અને સમજવામાં તેથી પણ અઘરો છે. જે પતી જાય એ ‘પતિ’ અને પતાવી નાંખે તે પત્ની, એવું કહેવાય ? […]
[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો થોડો અંશ આપણે (ભાગ-1, ભાગ-2, ભાગ-૩, ભાગ-૪ )અગાઉ માણ્યો હતો. આજે વધુ એક લેખ રૂપે તેનો પાંચમો ભાગ પ્રગટ કર્યો છે. […]
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી અલિપ્તભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dmjagani@gmail.com સંપર્ક કરી શકો છો.] બનાસકાંઠા જીલ્લાના વડગામ અને પાલનપુર તાલુકાનો વિસ્તાર ધાનધાર તરીકે ઓળખાય છે. ધાનધારનો અર્થ ધાન્યનો ભંડાર એવો કદાચ થાય છે. વડગામ તાલુકાના ખેતરો જુઓ તો ધાનધાર નામ સાર્થક લાગે. આવી ઉપમા […]
[ આજની યુવાપેઢીને માર્ગદર્શનરૂપ થાય તેવા લેખોનું આ પુસ્તક રીડગુજરાતીને ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] થોડાક દિવસ પહેલાં થનગનતા યૌવન સાથે સીધી વાત કરવાનો અવસર મળ્યો. આવો અવસર ઊભો કરનારા સીનિયર સિટિઝન્સ હતા. આ સીનિયર સિટિઝન્સના દિમાગમાં એક વાત […]
[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] હમણાં વેકેશનમાં પિયર ગઈ તો જૂની સખી મીરા યાદ આવી ગઈ. એક દિવસ તેના ઘરે જઈ ચડી. મને જોઈને તે એકદમ હરખાઈ ગઈ. ‘અરે, તું ! આમ સાવ અચાનક, ફોન તો કરવો તો.’ ‘અરે યાર ! તારા ઘરે આવવામાં શું ફોન કરવાનો.’ અને હું ઘરમાં પ્રવેશી. જોયું […]