લઈને બેઠો છું – પ્રવીણ કે. જાદવ ‘હૅન્સી’

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી પ્રવીણભાઈનો (આણંદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે punj_ami@yahoo.com સંપર્ક કરી શકો છો.]

આ કેવું ગાંડપણ લઇને બેઠો છું,
નામ વગરનું સગપણ લઇને બેઠો છું!

વિસ્મૃતિનો રોગ લાગ્યો છે એમને,
ને કારણ વગરનું સ્મરણ લઇને બેઠો છું!

એક સ્વપ્ન સમો બગીચો તૈયાર કર્યો હતો,
આજ કાંટાળું રણ લઇને બેઠો છું !

પ્લુટોનિક કે ટાઇટેનિક,
અંતે તો ડૂબવાનું જ;
તરાવી ન શક્યું એવું ઝરણ લઇને બેઠો છું!


· ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous દિશાઓ શોધવી પડે છે – રવીન્દ્ર ઠાકોર
હરિના હાથમાં – નાનુ ભરાડ Next »   

2 પ્રતિભાવો : લઈને બેઠો છું – પ્રવીણ કે. જાદવ ‘હૅન્સી’

  1. narendra says:

    pk keep it up……..nice

  2. p j paandya says:

    પ્રવિન્ભૈ કેતલુ લૈ બેથા ચ્હે

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.