ચર્ચાયા કરે – નટવર આહલપરા

વાત ગમતી રોજ ચર્ચાયા કરે
આંખમાં બસ તું જ અંજાયા કરે !

લાગણી કોયલ બની ગાતી રહી,
રોજ ટૌકામાં તું દેખાયા કરે !

બાગને તો અવદશા છે ભાગ્યમાં
પાનખરનો ખેલ ખેલાયા કરે !

એષણા ધુમ્મસ બની ગંઠાય ગૈ,
શ્વાસ આછા તોય મૂંઝાયા કરે !

હું ઉલેચું તોય તારા કંઠનો,
ઝાંઝવા રણના પણે હિઝરાય છે !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગઝલ – અનંત પટેલ
મારું સુખ : મારું કામ – અરુણા જાડેજા Next »   

6 પ્રતિભાવો : ચર્ચાયા કરે – નટવર આહલપરા

 1. સાહેબશ્રી

  આપની કૃતિ વાંચી આનંદ થયો
  આપ વેબ world માં આપનું યોગદાન આપો છો તે બહુ જ સારી વાત છે

  આપના સાહીત્યક શક્તિ નો લાભ આધુનીક ટેકનોલોજી નો ઉપયોગ કરતા લોકોને મળે તે સારી વાત છે

  કેતન પોપટ

 2. પ્રિય આહલ્પરા સાહેબ્
  આપ નિ ગઝલ વાચિ ને બહુજ આનન્દ થયો

 3. Dipak T. Solanki says:

  Sundar maja padi gayi.

 4. jigna trivedi says:

  સુંદર ગઝલ.

 5. subhash undhad says:

  ખુબ મજા પડે તેવેી ગઝલ છે. વાહ આહલપરા સહેબ્

 6. darshana says:

  khrekhar khub j sundar ….

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.