Archive for January, 2013

ભમરી – યૉસેફ મૅકવાન

[ ‘આમાં તમે પણ ક્યાંક છો’ પુસ્તકમાંથી પ્રસ્તુત ટૂંકીવાર્તા સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]ન[/dc]ડિયાદ જેવી નાનકડી ટાઉન-શીપમાંથી અમદાવાદના પોશ ગણાતા વિસ્તાર નવરંગપુરામાં પ્રતિમા અને મયંક પોતાના ફલૅટમાં રહેવા આવ્યાં. અહીં આવ્યાને હજી ત્રણ જ મહિના થયા […]

મારું સુખ : મારું કામ – અરુણા જાડેજા

[ પુનિત પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલા શ્રીમતી અરુણાબેન જાડેજાના પુસ્તક ‘સંસારીનું સુખ સાચું’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. તેઓ કહે છે કે ‘ચૂલે મૂકેલી તાવડી જેવો આ સંસાર, પહેલા હાથ દાઝે ને પછી જ રોટલો મળે. સંસારની આ ચારેય અવસ્થા ચૂલો સળગાવતા, તાવડી તપાવતા, રોટલો ઘડતા, હાથ દઝાડતા શીખવાડીને આખરે હાથમાં રોટલાનું બટકું આવે […]

ચર્ચાયા કરે – નટવર આહલપરા

વાત ગમતી રોજ ચર્ચાયા કરે આંખમાં બસ તું જ અંજાયા કરે ! લાગણી કોયલ બની ગાતી રહી, રોજ ટૌકામાં તું દેખાયા કરે ! બાગને તો અવદશા છે ભાગ્યમાં પાનખરનો ખેલ ખેલાયા કરે ! એષણા ધુમ્મસ બની ગંઠાય ગૈ, શ્વાસ આછા તોય મૂંઝાયા કરે ! હું ઉલેચું તોય તારા કંઠનો, ઝાંઝવા રણના પણે હિઝરાય છે !

ગઝલ – અનંત પટેલ

અધૂરા વાયદાઓની તને ફરિયાદ કરવી છે, સૂણો જો ધ્યાન દઈને તો હૃદયની વાત કરવી છે. કરી છે લાખ ક્ષતિઓ અમે અણજાણતા રહીને, કરો જો માફ તો ગુન્હાતણી કબૂલાત કરવી છે. સાથે કશું કોઈ જીવનમાં લઈ નથી જાતું- કરે સૌ યાદ સદા એવી મુલાકાત કરવી છે. અમારી ચેષ્ટાઓને ભલે સમજી શક્યું ના કોઈ- અમારે તો મધુરા […]

ચાહના – ભારતી રાણે

[ રીડગુજરાતીના સૌ વાચકમિત્રોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ….. જય હિંદ.] [ ‘કવિતા’ સામાયિકમાંથી સાભાર.] હું નદીને ચાહું છું, કારણ કે, એ નિરંતર વહ્યા કરે છે, મારી ભીતર, ક્યારેક કિનારા છલકાવતી, ક્યારેક પછાડતી ઊંડી ઊતરી જતી કરાડમાં ને ફરી ઊભરી આવતી અવિરત સરવાણીમાં હું વૃક્ષને ચાહું છું, કારણ કે, એ નિશ્ચલ ઊભું છે, મારી ભીતર. હરેક મોસમને […]

Copy Protected by Chetan's WP-Copyprotect.