[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી પ્રવીણભાઈનો (આણંદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે punj_ami@yahoo.com સંપર્ક કરી શકો છો.] આ કેવું ગાંડપણ લઇને બેઠો છું, નામ વગરનું સગપણ લઇને બેઠો છું! વિસ્મૃતિનો રોગ લાગ્યો છે એમને, ને કારણ વગરનું સ્મરણ લઇને બેઠો છું! એક સ્વપ્ન સમો બગીચો તૈયાર […]
Monthly Archives: January 2013
[‘ભાત ભાત કે લોગ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાને અંતે આપવામાં આવી છે.] [dc]ક્યા[/dc]રેય તૃષાએ કલ્પ્યું નહોતું કે આ ઉંમરે અને આ રીતે અચાનક એનું સૌભાગ્ય ઝૂંટવાઈ જશે. ઈશ્વર એના નસીબ સાથે આવી ક્રૂર રમત રમશે એવી તો સ્વપ્નેય કલ્પના નહોતી. હજુ એની ઉંમર ક્યાં વહી ગઈ હતી ? […]
[ નિર્ગ્રંથ અને નિર્પંથ એવા સાધક-કવિ રાજેન્દ્ર શાહનું આ શતાબ્દી વર્ષ. આનંદસાગરમાં એમની નૌકા તા. 2-1-2010ના રોજ સામે કિનારે પહોંચી ત્યારે એમના જ શબ્દોમાં એ આપણા સૌમાં વિલસી રહ્યા અને આ શતાબ્દીવર્ષના આરંભે પણ તેઓ જાણે કહે છે : હું જ રહું અવશેષે. એમને સ્મૃતિવંદના. ‘નવનીત સમર્પણ’ જાન્યુઆરી-2013માંથી સાભાર.] [dc]રા[/dc]જેન્દ્ર […]
[પુનઃપ્રકાશિત] [dc]સૂ[/dc]ર્ય ઊગે અને એનો પ્રકાશ જેમ ચોમેર ફેલાય, તેમ ગાંધીજીની દષ્ટિ જીવનના એકેએક પ્રશ્ન ઉપર ફરી વળી છે. હિંદના જીવનના એકેએક પ્રદેશમાં એમણે કામ કર્યું છે. તેઓ જે કાંઈ લખે છે તે પત્રકાર તરીકે; ‘નવજીવન’, ‘હરિજન’ વગેરેના તંત્રી તરીકે. લોકમત અમુક રીતે કેળવવા માટે તેઓ લખે છે, લોકો પાસે […]
[ પુનઃપ્રકાશિત. શ્રી સુકુમાર પરીખ દ્વારા સંપાદિત ‘વિનોદિની નીલકંઠના નિબંધો’માંથી સાભાર.] [dc]હ[/dc]શે તો સ્વપ્નું જ પણ હું જાણે જાગૃતાવસ્થામાં જ તેને જોઈ રહી છું, એવો મને ભાસ થયો. મારા ઘરના અભ્યાસખંડમાં બેઠી-બેઠી લખી રહી હતી ત્યાં તેણે પ્રવેશ કર્યો. આશ્ચર્યથી હું તેને જોઈ રહી. અગાઉ હું કદી તેને મળેલી ન […]
[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર. મીરાબેનનો (વડોદરા) આપ આ નંબર પર +91 9376855363 સંપર્ક કરી શકો છો.] [dc]વ[/dc]ર્ષો પહેલાં મેં હિન્દી ફિલ્મ ‘મિર્ચ મસાલા’નો આસ્વાદ કરાવ્યો ત્યારે ભાવનગરના સ્વ. જયેન્દ્ર ત્રિવેદીએ મને ફોન કરેલો કે લખવા જેવો આસ્વાદ તો ફિલ્મ ‘દામિની’નો છે ! તમારી કલમે એ થાય તો સારું ! પણ […]
[‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.] [dc]ચા[/dc]રે તરફ નજર કરીએ, છાપાં વાંચીએ, ટી.વી. જોઈએ, તો શું નજરે પડે છે ? લાગે છે કે ચારે તરફ ધુમ્મસ જેમ ‘લઘુતાગ્રંથિ’ પ્રસરી ગઈ હોય તેવો આભાસ થાય છે. ‘લઘુતાગ્રંથિ’ એટલે શું ? એટલે સતત પોતાનો પ્રચાર કરવો. સતત પોતાનો સ્વીકાર થયા કરે તે માટે હવાતિયાં માર્યાં […]
[રીડગુજરાતીના સૌ વાચકમિત્રોને ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ. આ નિમિત્તે તા. 14 તેમજ તા. 15ના રોજ રીડગુજરાતી પર રજા રહેશે જેથી નવા લેખો પ્રકાશિત થઈ શકશે નહીં. તા. 16મીથી રાબેતા મુજબ બે નવા લેખો સાથે ફરી મળીશું. આભાર. – તંત્રી, રીડગુજરાતી.] [ રીડગુજરાતીને આ હાસ્યલેખ મોકલવા બદલ નવનીતભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. […]
[‘નવનીત સમર્પણ’ સામાયિકમાંથી સાભાર.] કોને તરવા છે ભવસાગર અમે તો જાશું વહેતા રે ઝાકળ, ઝંઝા, તેજ, તિમિરને, એમ જ સહેતાં સહેતાં રે કોશેટે પુરાઈ ગયા છે પકડી રેશમતંતુ રે ફરક પડે શું એને સઘળા ભલે ગણે ભૈ જંતુ રે આંખ ઊઘડશે પાંખ ઊઘડશે કેશવ કેશવ કહેતાં રે ઝાકળ, ઝંઝા, તેજ, […]
[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.] રાંધણિયામાં મોહન મળિયા, હળવે હળવે હરજી હળિયાં ! જીવનભર જે દળણાં દળિયાં, રાંધણિયામાં કેવાં ફળિયાં ? માળા ને ના મંતર જપિયા, અગનિ સાખે અંતર ધરિયાં ! અંતર ધરતાં અંતર ટળિયાં ! એમ નિરંતર અંતર મળિયાં ! અંતરગુહમાં જંતર બજિયાં, સુરતા વાધી સુધબુધ તજિયાં. ઉભયે કોણે કોને ભજિયાં […]
[‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.] [dc]ઘ[/dc]ણાં વર્ષો પહેલાં ગ્વાલિયરમાં સજ્જનસિંહ રાજા રાજ કરતો હતો. તે ભલો, ન્યાયી અને પ્રજાવત્સલ હતો. હકનો રોટલો ખાઈને રાજ કરવાનો એનું એક માત્ર ધ્યેય હતું. એ ભોગ-વિલાસથી પર હતો. પ્રજા પાસેથી કર રૂપે આવેલા દ્રવ્યનો પ્રજાહિતનાં કાર્યોમાં ઉપયોગ કરતો હતો. એમાંથી એક પાઈ પણ પોતાના માટે વાપરતો […]
[dc]રો[/dc]જ સવારે જાગીને ચા સાથે વર્તમાનપત્રની આપણને ટેવ પડી ગઈ છે. પણ આ વર્તમાનપત્રમાં આવતા સમાચારોનું ક્યારેય તમે વિશ્લેષણ કર્યું છે ? મોટા ભાગનાં સમાચારો ગુનાખોરીનાં જ હોય છે ખરું ને ? આ ગુનાખોરીનું પણ ધ્યાનથી નિરીક્ષણ કરીએ તો એમાં યુવાનોની સંડોવણી વધતી જતી દેખાય છે. મહદ અંશે આપણે છાપું […]