Archive for January, 2013

સ્વશિક્ષણ સાધના – વિમલા ઠકાર

[ તા. 1 થી 5 ફેબ્રુઆરી 1981 દરમિયાન નર્મદાકાંઠે શ્રી રંગ અવધૂતજીના સ્થાન નારેશ્વર મુકામે 108 જેટલા મુમુક્ષુ સાધકો સમક્ષ પૂજ્ય વિમલા તાઈએ કરેલાં પ્રવચનોના પુસ્તક ‘અવધૂત પ્રસાદી’માંથી ‘સ્વશિક્ષણ સાધના’નામનો લેખ ટૂંકાવીને સાભાર લેવામાં આવ્યો છે.] [dc]આ[/dc]પણે પશુ અને માનવમાં સામ્ય તથા ભેદ શું છે તે સમજવો જોઈએ. પશુ પાસે કાયા છે. આપણને પણ કાયા […]

ગઝલ – ભાવેશ ભટ્ટ

[‘કવિતા’ સામયિકમાંથી સાભાર.] સદાય એક સમો થનગનાટ ના પણ હોય. હવાની ચાલ બધે સડસડાટ ના પણ હોય. ત્રણેય લોક ગઝલમાં સમાવી લઉં છું હું, અહીં બધાયનાં પગલાં વિરાટ ના પણ હોય. છતાં ઉજાસનાં ધોરણને જાળવી રાખે, અમુક-અમુકના દિવાઓમાં વાટ ના પણ હોય. તૂટે-ફૂટે તો હરખ-શોક બહુ નહીં કરવો, દરેક જિંદગીઓ મોંઘી-દાટ ના પણ હોય. ખૂટી […]

મન વગર – દર્શક આચાર્ય

[‘ગુજરાત’ સામયિક દીપોત્સવી-2012માંથી સાભાર.] એક સપનાની રહી કેવી અસર, છેક થઈ ગઈ પુષ્પ સુધીની સફર. હું તને ક્યાંથી મળું એકાંતમાં, આપણી વચ્ચે વસે આખું નગર. જીવવાનો અર્થ આવો થાય છે – પાર કરવાનો સમુંદર મન વગર. ચિત્ર નક્કી એમણે દોર્યું હશે, જિંદગી છે એટલે રંગોસભર. પુષ્પ માફક આ અહીં ખીલ્યા અમે, મ્હેંક જેવું કોણ પામે […]

હરિના હાથમાં – નાનુ ભરાડ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી નાનુભાઈનો (જૂનાગઢ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે vmsofttone@yahoo.com પર અથવા આ નંબર પર +91 9429433232 સંપર્ક કરી શકો છો.] હરિના હાથમાં કાતરને ગજ, ઈ બેઠ્ઠો છે થઈ સજ્જ….. હરિના હાથમાં કાતરને ગજ…. ગજથી માપે કાતરથી કાપે, એને યાદ રહે રજે રજ, વિચારીને વેંતરે છે, તારા કુડ […]

લઈને બેઠો છું – પ્રવીણ કે. જાદવ ‘હૅન્સી’

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી પ્રવીણભાઈનો (આણંદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે punj_ami@yahoo.com સંપર્ક કરી શકો છો.] આ કેવું ગાંડપણ લઇને બેઠો છું, નામ વગરનું સગપણ લઇને બેઠો છું! વિસ્મૃતિનો રોગ લાગ્યો છે એમને, ને કારણ વગરનું સ્મરણ લઇને બેઠો છું! એક સ્વપ્ન સમો બગીચો તૈયાર કર્યો હતો, આજ કાંટાળું રણ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.