Archive for January, 2013

દિશાઓ શોધવી પડે છે – રવીન્દ્ર ઠાકોર

[‘ભાત ભાત કે લોગ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાને અંતે આપવામાં આવી છે.] [dc]ક્યા[/dc]રેય તૃષાએ કલ્પ્યું નહોતું કે આ ઉંમરે અને આ રીતે અચાનક એનું સૌભાગ્ય ઝૂંટવાઈ જશે. ઈશ્વર એના નસીબ સાથે આવી ક્રૂર રમત રમશે એવી તો સ્વપ્નેય કલ્પના નહોતી. હજુ એની ઉંમર ક્યાં વહી ગઈ હતી ? વય તો જોબનને હિલોળે ઝૂલતી […]

રાજેન્દ્ર શાહ : ધ્વનિ શાંત કોલાહલનો – કૈવલ્ય શાહ

[ નિર્ગ્રંથ અને નિર્પંથ એવા સાધક-કવિ રાજેન્દ્ર શાહનું આ શતાબ્દી વર્ષ. આનંદસાગરમાં એમની નૌકા તા. 2-1-2010ના રોજ સામે કિનારે પહોંચી ત્યારે એમના જ શબ્દોમાં એ આપણા સૌમાં વિલસી રહ્યા અને આ શતાબ્દીવર્ષના આરંભે પણ તેઓ જાણે કહે છે : હું જ રહું અવશેષે. એમને સ્મૃતિવંદના. ‘નવનીત સમર્પણ’ જાન્યુઆરી-2013માંથી સાભાર.] [dc]રા[/dc]જેન્દ્ર શાહ અમારા પિતા, ઘરમાં બધાં […]

ગાંધીજીનું ગદ્ય – રામનારાયણ વિ. પાઠક

[પુનઃપ્રકાશિત] [dc]સૂ[/dc]ર્ય ઊગે અને એનો પ્રકાશ જેમ ચોમેર ફેલાય, તેમ ગાંધીજીની દષ્ટિ જીવનના એકેએક પ્રશ્ન ઉપર ફરી વળી છે. હિંદના જીવનના એકેએક પ્રદેશમાં એમણે કામ કર્યું છે. તેઓ જે કાંઈ લખે છે તે પત્રકાર તરીકે; ‘નવજીવન’, ‘હરિજન’ વગેરેના તંત્રી તરીકે. લોકમત અમુક રીતે કેળવવા માટે તેઓ લખે છે, લોકો પાસે અમુક કાર્ય કરાવવા લખે છે. […]

મારો કેડો ક્યારે છોડશો ? – વિનોદિની નીલકંઠ

[ પુનઃપ્રકાશિત. શ્રી સુકુમાર પરીખ દ્વારા સંપાદિત ‘વિનોદિની નીલકંઠના નિબંધો’માંથી સાભાર.] [dc]હ[/dc]શે તો સ્વપ્નું જ પણ હું જાણે જાગૃતાવસ્થામાં જ તેને જોઈ રહી છું, એવો મને ભાસ થયો. મારા ઘરના અભ્યાસખંડમાં બેઠી-બેઠી લખી રહી હતી ત્યાં તેણે પ્રવેશ કર્યો. આશ્ચર્યથી હું તેને જોઈ રહી. અગાઉ હું કદી તેને મળેલી ન હતી. હતો તો તે સાવ […]

‘દામિની’ ત્રાટકી છે ત્યારે…. – મીરા ભટ્ટ

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર. મીરાબેનનો (વડોદરા) આપ આ નંબર પર +91 9376855363 સંપર્ક કરી શકો છો.] [dc]વ[/dc]ર્ષો પહેલાં મેં હિન્દી ફિલ્મ ‘મિર્ચ મસાલા’નો આસ્વાદ કરાવ્યો ત્યારે ભાવનગરના સ્વ. જયેન્દ્ર ત્રિવેદીએ મને ફોન કરેલો કે લખવા જેવો આસ્વાદ તો ફિલ્મ ‘દામિની’નો છે ! તમારી કલમે એ થાય તો સારું ! પણ એ રહી જ ગયું. ફિલ્મની […]

Copy Protected by Chetan's WP-Copyprotect.