Archive for January, 2013

‘વટવાળા’ કોને કહેવાય ? – હરેશ ધોળકિયા

[‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.] [dc]ચા[/dc]રે તરફ નજર કરીએ, છાપાં વાંચીએ, ટી.વી. જોઈએ, તો શું નજરે પડે છે ? લાગે છે કે ચારે તરફ ધુમ્મસ જેમ ‘લઘુતાગ્રંથિ’ પ્રસરી ગઈ હોય તેવો આભાસ થાય છે. ‘લઘુતાગ્રંથિ’ એટલે શું ? એટલે સતત પોતાનો પ્રચાર કરવો. સતત પોતાનો સ્વીકાર થયા કરે તે માટે હવાતિયાં માર્યાં કરવાં. ‘હું છું, હોં’ ની […]

એ કાપ્યો છે….!! – નવનીત પટેલ

[રીડગુજરાતીના સૌ વાચકમિત્રોને ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ. આ નિમિત્તે તા. 14 તેમજ તા. 15ના રોજ રીડગુજરાતી પર રજા રહેશે જેથી નવા લેખો પ્રકાશિત થઈ શકશે નહીં. તા. 16મીથી રાબેતા મુજબ બે નવા લેખો સાથે ફરી મળીશું. આભાર. – તંત્રી, રીડગુજરાતી.] [ રીડગુજરાતીને આ હાસ્યલેખ મોકલવા બદલ નવનીતભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે navneet.patel@dadabhagwan.org […]

ભવસાગર – મધુમતી મહેતા

[‘નવનીત સમર્પણ’ સામાયિકમાંથી સાભાર.] કોને તરવા છે ભવસાગર અમે તો જાશું વહેતા રે ઝાકળ, ઝંઝા, તેજ, તિમિરને, એમ જ સહેતાં સહેતાં રે કોશેટે પુરાઈ ગયા છે પકડી રેશમતંતુ રે ફરક પડે શું એને સઘળા ભલે ગણે ભૈ જંતુ રે આંખ ઊઘડશે પાંખ ઊઘડશે કેશવ કેશવ કહેતાં રે ઝાકળ, ઝંઝા, તેજ, તિમિરને એમ જ સહેતાં સહેતાં […]

મોહન મળિયા – પુષ્પા વ્યાસ

[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.] રાંધણિયામાં મોહન મળિયા, હળવે હળવે હરજી હળિયાં ! જીવનભર જે દળણાં દળિયાં, રાંધણિયામાં કેવાં ફળિયાં ? માળા ને ના મંતર જપિયા, અગનિ સાખે અંતર ધરિયાં ! અંતર ધરતાં અંતર ટળિયાં ! એમ નિરંતર અંતર મળિયાં ! અંતરગુહમાં જંતર બજિયાં, સુરતા વાધી સુધબુધ તજિયાં. ઉભયે કોણે કોને ભજિયાં ? પાર ન એનો કોઈ […]

હકનો રોટલો – પોપટલાલ મંડલી

[‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.] [dc]ઘ[/dc]ણાં વર્ષો પહેલાં ગ્વાલિયરમાં સજ્જનસિંહ રાજા રાજ કરતો હતો. તે ભલો, ન્યાયી અને પ્રજાવત્સલ હતો. હકનો રોટલો ખાઈને રાજ કરવાનો એનું એક માત્ર ધ્યેય હતું. એ ભોગ-વિલાસથી પર હતો. પ્રજા પાસેથી કર રૂપે આવેલા દ્રવ્યનો પ્રજાહિતનાં કાર્યોમાં ઉપયોગ કરતો હતો. એમાંથી એક પાઈ પણ પોતાના માટે વાપરતો ન હતો. એના રાજદરબારમાં નર્તકો, […]

Copy Protected by Chetan's WP-Copyprotect.