Archive for January, 2013

યુવાનો અને ગુનાખોરી – જાગૃતિ ફડિયા

[dc]રો[/dc]જ સવારે જાગીને ચા સાથે વર્તમાનપત્રની આપણને ટેવ પડી ગઈ છે. પણ આ વર્તમાનપત્રમાં આવતા સમાચારોનું ક્યારેય તમે વિશ્લેષણ કર્યું છે ? મોટા ભાગનાં સમાચારો ગુનાખોરીનાં જ હોય છે ખરું ને ? આ ગુનાખોરીનું પણ ધ્યાનથી નિરીક્ષણ કરીએ તો એમાં યુવાનોની સંડોવણી વધતી જતી દેખાય છે. મહદ અંશે આપણે છાપું વાંચીએ ત્યારે હેડલાઈનથી આગળ વધવાનો […]

સાર્થકતા – કલ્યાણી વ્યાસ

[ રીડગુજરાતીને આ ટૂંકીવાર્તા મોકલવા બદલ કલ્યાણીબેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kjvyas007@yahoo.com સંપર્ક કરી શકો છો.] [dc]શિ[/dc]ખા ક્યારનીયે બારી પાસે ઉભી રહીને સામે દેખાતા આકાશના ટુકડાને નિરખી રહી હતી. થોડીવારમાં તો તેણે કેટ કેટલા રંગ બદલ્યા હતાં. ઘડી પહેલાંનું સ્વચ્છ-નભ અત્યારે વાદળોના કાળા-સોનેરી રંગોથી ઘેરાઇ ગયું હતું. સંધ્યા ખીલી ઉઠી હતી […]

ભવિષ્યવેત્તા – આશા વીરેન્દ્ર

[ ‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.] [dc]ર[/dc]વિવારનો દિવસ એટલે આખા અઠવાડિયાનો થાક ઉતારવાનો દિવસ. બપોરે ઊંઘ ખેંચી કાઢી. સાંજે ટી.વી. ચાલુ કર્યું. એક પછી એક ચેનલ બદલવામાં મશગૂલ હતો ત્યાં મારા ખભા પર કોઈના હાથનો હળવો સ્પર્શ થયો. પાછળ ફરીને જોયું તો તનુ. એ એકદમ ગંભીર લાગતી હતી. એણે કહ્યું, ‘તમને એક ખૂબ જરૂરી વાત કરવી છે. […]

માનવીનું સાચું સ્વરૂપ – સ્વામી વિવેકાનંદ

[ તંત્રીનોંધ : મહાપુરુષોના જીવન વિશે કદાચ આપણે થોડું જાણતાં હોઈએ છીએ પરંતુ તેઓ કઈ દ્રષ્ટિએ મહાન છે, તેમનું જીવનદર્શન શું છે, તેમના વિચારો શું છે… વગેરે વિશે આપણને કશો ખ્યાલ હોતો નથી. તેમના વિશાળ ચિંતનનો આપણને લાભ મળે તે માટે તેમને ઊંડાણથી જાણવા ખૂબ જરૂરી છે. સ્વામી વિવેકાનંદ માટે પણ આ એટલું જ સાચું […]

શુક-રંભા સંવાદ (સંસ્કૃતસત્ર : 12) – વસંત પરીખ

[ સંસ્કૃતસત્ર-12 ખાતે યોજાયેલા મનનીય વક્તવ્યોમાંથી કેટલાક વક્તવ્યો આપણે ‘સંસ્કૃતસત્ર : 12 ભાગ-1’માં માણ્યા હતાં. એ પછી સમય અભાવે તેનો બીજો ભાગ પ્રકાશિત કરી શકાયો નહોતો. તેથી હવે પછી બાકી રહેલા કેટલાક વક્તવ્યો અલગ લેખ સ્વરૂપે આપવામાં આવશે, જે અંતર્ગત આજે ડૉ. વસંતભાઈ પરીખનું ‘સંસ્કૃતસત્ર : 12 – લઘુકાવ્ય’ વિષય હેઠળ ‘શુક-રંભા સંવાદ’ વિશેનું વક્તવ્ય […]

Copy Protected by Chetan's WP-Copyprotect.