Archive for February, 2013

ફરી એક વાર આપનું સ્વાગત છે ! – તંત્રી

વેકેશનના વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. ઈશ્વરકૃપાએ આપણા સૌની વાચનયાત્રા પુનઃ શરૂ થવા જઈ રહી છે ત્યારે હું સમજી શકું છું કે આપ સૌ આતુરતાથી નવા લેખોની કાગડોળે રાહ જોઈ રહ્યા હશો. વાંચન એ આપણા સૌનો માનસિક ખોરાક છે. જે રીતે ખેતરમાંથી દાણા લાવીને અને પકવવાની પ્રક્રિયા સુધી ધીરજપૂર્વક મહેનત કરવી પડે […]

મિનિ-વેકેશન – તંત્રી

આપણા જાણીતા સાહિત્યકાર મીરાબેને એક વાર સરસ વાત કહી હતી. એ પ્રસંગ કદાચ પરદેશનો હોઈ શકે. એક વ્યક્તિને સામાન્ય પેટનો દુઃખાવો રોજ થયા કરે. એણે ડોક્ટરનો સંપર્ક કર્યો. પહેલાં તો રોજિંદી દવાઓથી સારું થવા લાગ્યું પરંતુ થોડા સમય પછી સ્થિતિ એની એ જ. ડૉક્ટરે જાતજાતના ટેસ્ટ કરાવ્યા. કોઈ રિપોર્ટમાં કશું વાંધાજનક નહોતું. પરંતુ આ ભાઈને […]

માનવતાના માર્મિક પ્રસંગો – સંકલિત

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર. પુનઃપ્રકાશિત. આજે એક જ કૃતિ પ્રકાશિત કરવામાં આવી છે.] [1] ભાઈ ! હું તારી બહેન થાઉં હોં ! આ એક સત્ય ઘટના છે. સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો. શાળા અને કૉલેજોમાં પરીક્ષાની શરૂઆત થઈ ગઈ હતી. આજે પરીક્ષાનો છેલ્લો દિવસ હતો. સાંજે છ વાગ્યા અને ઘંટ વાગ્યો. સુપરવાઈઝરે વિદ્યાર્થીઓનાં પેપર્સ લેવા માંડ્યાં. […]

ચાલવું એટલે ઘરે પાછા ફરવું – કલ્પના દેસાઈ

[‘પોરવાડ બંધુ’ સામાયિકમાંથી સાભાર. આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેવા વિનંતી.-તંત્રી.] [dc]શિ[/dc]યાળાની ઋતુ એટલે વિરોધાભાસની ઋતુ ! શિયાળો એટલે તબિયત બનાવવાની ઋતુ ને શિયાળો એટલે તબિયત ઉતારવાની ઋતુ ! શિયાળો એટલે વહેલા ઊઠીને ચાલવાની કે દોડવાની ઋતુ ને શિયાળો ગોદડું ઓઢીને મોડે સુધી ઊંઘવાની ઋતુ ! શિયાળો એટલે જાણે, ફક્ત […]

સામાન્ય સમારકામ – તંત્રી

રીડગુજરાતીને આંતરિક રીતે વધુ સુસજ્જ કરવા માટે કેટલુંક સામાન્ય સમારકામ (મેઈન્ટેનન્સ) તાત્કાલિક કરવું જરૂરી હોવાથી આજે અને આવતીકાલે બે લેખો પ્રકાશિત થઈ શકશે નહિ. તા. 14મીને ગુરુવારથી બે લેખો સાથે ફરી મળીશું. લિ. તંત્રી, રીડગુજરાતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.