Archive for February, 2013

સંવેદન, સમજણ અને સાવધાની – જયદેવ માંકડ

[ બહુધા સામાન્યજન મહાન વ્યક્તિના જીવનના કેવળ બાહ્ય પ્રગટ રૂપને જ જોઈ શકે છે. તેમના દૈનિક જીવન વ્યવહાર વિશેની તેને કોઈ માહિતી હોતી નથી. આ સમયે ઉત્તમશ્લોક માનવીઓના નજીક રહેનારા વ્યક્તિઓ જો આ બાબતે કંઈક પ્રકાશ પાડે તો એ માહિતી સામાન્યજન સુધી પહોંચી શકે. મહુવા ખાતે પૂ.મોરારિબાપુના સાનિધ્યમાં રહેતા જયદેવભાઈ આપણા સુધી આ પ્રકારના કંઈક […]

અંતઃસ્ફુરણા અને આવિષ્કાર – ડૉ. પંકજ જોષી

[ ડૉ. પંકજભાઈના લેખનથી આપણે પરિચિત છીએ. થોડા દિવસો અગાઉ જ આપણે તેમનો એક લેખ માણ્યો હતો. દેશના અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક એવા પંકજભાઈની ‘ફાયરબોલ’ થિયરી વિશે આપણે અગાઉ વાત કરી હતી. તેમનો આ લેખ ‘નવનીત સમર્પણ’ ફેબ્રુઆરી-2013માંથી સાભાર લેવામાં આવ્યો છે. આપ તેમનો આ સરનામે psjcosmos@gmail.com સંપર્ક કરી શકો છો.] [dc]કે[/dc]ટલાક સમય પહેલાં એક વિદ્વાન […]

વર્ગખંડની બહારનું શિક્ષણ – જિતેન્દ્ર દેસાઈ

[‘નવચેતન’ સામાયિક ઓક્ટોબર-નવેમ્બર-2009 દીપોત્સવી અંકમાંથી સાભાર.] [dc]મા[/dc]રું પ્રાથમિક, માધ્યમિક અને મહાવિદ્યાલયનું એમ બધું જ શિક્ષણ ગાંધીજીના શિક્ષણના પ્રયોગ જેવી નઈ તાલીમની પ્રાયોગિક શિક્ષણપદ્ધતિમાં થયું. એ શિક્ષણ-પદ્ધતિની એક વિશેષતા યા લક્ષણ હોય તો તે વર્ગની ચાર દીવાલો બહારનું શિક્ષણ યા ઘડતર. તેનું સાધન નાના-મોટા પ્રવાસો અને શિબિરો. શિબિરો પણ જુદે જુદે સ્થળે થાય એટલે પ્રવાસ બની […]

રામુકાકા – રોહિત શાહ

[ ‘પરિચયનાં પારિજાત’ પુસ્તકમાંથી સાભાર.] [dc]સ[/dc]વારના પહોરમાં શ્રીધરકાકાનો ફોન આવ્યો. મને કહે, ‘તમને એક તસ્દી આપવાની છે. આજે કેટલા વાગ્યે મારે ત્યાં આવવાનું તમને ફાવશે ?’ સમય નક્કી કરીને સાંજે એમને મળવા હું ગયો. ઔપચારિક વાતચીત પૂરી થતાં એ બોલ્યા : ‘તમને જે ખાસ હેતુથી બોલાવ્યા છે, તે વાત કરી દઉં…..’ ‘કહો….’ ‘અમારી પેઢીના મુનિમજીને […]

‘ઘર’ વિનાનું ઘર – પ્રવીણ શાહ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો.] [dc]સ[/dc]વારના દસ વાગ્યા હતા. રોજની જેમ ત્રણે જણ ડાયનીંગ ટેબલ આગળ ગોઠવાઈ ગયાં અને મોહિનીએ ત્રણેને ઝડપથી યંત્રવત રોટલી, શાક, દાળભાત પીરસી દીધાં. ત્રણે મૂંગા મૂંગા જમવા લાગ્યા. […]

Copy Protected by Chetan's WP-Copyprotect.