Archive for February, 2013

અબ પછતાયે ક્યા હોત હૈ…. – આશા વીરેન્દ્ર

[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.] [dc]સ[/dc]ડસડાટ દોડી જતી ટ્રેનની ઝડપ કરતાં વધુ વેગથી અનિલાના મનમાં વિચારો ચાલતા હતા. આજે જે બન્યું એમાં આમ તો કંઈ નવું નહોતું. બાર વર્ષના લગ્નજીવન દરમ્યાન કેટલીય વાર નાની-મોટી વાત માટે અનિલાને ઠપકો આપવા મયંક આજુબાજુના ચાર ઘરના લોકો સાંભળી શકે એટલા જોરથી ઘાંટા પાડતો. એ પછી જ્યારે અનિલા બહાર નીકળે ત્યારે […]

દુઃખ : તમારું સાચું સાથી – પુષ્કર ગોકાણી

[ ‘માનવીનાં મન’ પુસ્તકમાંથી સાભાર.] [dc]મ[/dc]નને આપણે સમજતા નથી તેથી ઘણી આંટીઘૂંટીઓ ઊભી થાય છે અને વ્યવહારમાં ક્લેશ થાય છે. આપણે સૌ પ્રથમ વિચારવું જોઈશે કે મન શું ચાહે છે. મનનું વલણ કઈ તરફ રહે છે. મનની મૂળભૂત માંગ શું છે ? મનની ખાસિયત શું છે ? આપણે કદી આ વાત સમજ્યા જ નથી, તેથી […]

શમણાંની સ્વતંત્રતા – મહાશ્વેતા દેવી (અનુ. એન. પી. થાનકી)

[ ફ્રેંકફર્ટ પુસ્તક મેળો, ઑક્ટોબર, ૨૦૦૬ના ઉદ્ઘાટન પ્રસંગે મહાશ્વેતા દેવીએ કરેલા પ્રવચનના અંશો અત્રે પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી થાનકીભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે thanki.nilesh@gmail.com અથવા આ નંબર પર +91 9723572677 સંપર્ક કરી શકો છો.] [dc]આ[/dc]જે ૮૦થી વધુ ઉંમરે હું ઘણી વાર ભૂતકાળની છાયાઓમાં ડોકિયું કરું છું. ક્યારેક […]

મને શોધતો ‘હું’ – કુલદીપ લહેરુ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી કુલદીપભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kuldeeplaheru@gmail.com સંપર્ક કરી શકો છો.] [dc]પ[/dc]ત્રકાર હોવાને કારણે નીતનવા લોકોને મળવાનું અને નવું જાણવાનું-શીખવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું રહે છે. ગુજરાતી કહેવત ‘સંગ તેવો રંગ’ ના નાતે અમે પત્રકારોને અનેકાનેક સારા-નરસા, સાચા-ખોટા, સકારાત્મક-નકારાત્મક, એક શબ્દમાં કહું તો ‘રંગબેરંગી’ (કદાચ ‘બેરંગી’ શબ્દ […]

કોણ મોટું ? – પ્રેમશંકર નરભેરામ ભટ્ટ

તું નાનો હું મોટો ! એવો ખ્યાલ જગતનો ખોટો. આ નાનો, આ મોટો, એવો મૂરખ કરતાં ગોટો. ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો, તરસ્યાને તો દરિયાથીયે, લોટો લાગે મોટો. નાના છોડે મહેકી ઊઠે, કેવો ગુલાબ-ગોટો ! ઊંચા ઊંચા ઝાડે તમને, જડશે એનો જોટો ? મન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો. પાપીને […]

Copy Protected by Chetan's WP-Copyprotect.