અદ્દભુત બોધકથાઓ – કનૈયાલાલ રામાનુજ

[ ‘અદ્દભુત બોધકથાઓ’માંથી બે બાળવાર્તાઓ અત્રે પ્રસ્તુત છે. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાઓના અંતે આપવામાં આવી છે.] [1] સોનાનો કળશ ઘણા જૂના જમાનાની વાત છે. તિબેટમાં બે ભાઇબંધો રહેતા હતા. એકનું નામ ચાંગ, બીજાનું નામ કાંગ. બેઉ પાકા દોસ્ત. એકબીજાના દુ:ખે દુ:ખી થાય તેવા. પણ પૈસો બહુ ખરાબ છે. ગમે તેવા હોય તેમાં ફૂટ પડાવે. એક … Continue reading અદ્દભુત બોધકથાઓ – કનૈયાલાલ રામાનુજ