પ્રવાસમાં – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

હાલમાં રાજસ્થાનના પ્રવાસ પર છું તેથી ગુરુવાર સુધી આપને નવા લેખો સાથે નહીં મળી શકું, પરંતુ એ પછી એક નવા પ્રવાસ લેખ સાથે મળવાનું જરૂર થશે, ત્યાં સુધી રીડગુજરાતી પર વિરામ રહેશે. શુક્રવાર તા. 22મીના રોજ નવા બે લેખો સાથે ફરી મળીશું. આ દરમિયાન ઈન્ટરનેટ, ઈ-મેઈલ  વગેરેથી દૂર હોવાને કારણે આપના પત્રોના જવાબ નહીં પાઠવી શકાય, તેની નોંધ લેશો.

લિ.
મૃગેશ શાહ.
તંત્રી, રીડગુજરાતી.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous હૈયું – પ્રહલાદ પારેખ
ઈન્ટરવ્યૂ – આશા વીરેન્દ્ર Next »   

8 પ્રતિભાવો : પ્રવાસમાં – તંત્રી

 1. Payal says:

  Have a fun trip. Looking forward to reading your travel adventures 🙂

 2. Dhiraj says:

  have fun …!!!!

 3. anonymous says:

  મૃગેશભાઈ રજાઓ ખુબ રાખવા માંડય છો!

 4. Vishal Patel says:

  I would certainly agree with some of the comments made here. Consistency is the key to success – from both reader & editor prospective. The readers are going to be consistently visiting the site for new articles only if editor is going to make them available consistently. Lately, and for certain valid reasons, I have noticed inconsistency in delivering. Impact in my personal opinion, I have became very inconsistent in visiting & reading the site. By no means, saying leave everything and publish articles daily, but with advance technologies available, publishing can certainly be auto-scheduled rather dependent on editor availability. I am expressing my thought, by no means I am demanding anything here.

 5. Editor says:

  નમસ્તે વિશાલભાઈ તથા સર્વે વાચકમિત્રો,

  આપની વાત એકદમ સાચી છે. રજાઓ જ નહિ, માત્ર એક રજા પાડવી પડે તો પણ મને અપાર દુઃખ થતું હોય છે. રોજ કંઈક નવું અપાવવું જ જોઈએ એવો નિયમ રાખવો મને પણ ગમે છે પરંતુ કદાચ આપની જેમ ઘણાબધા મિત્રોને ખ્યાલ નહીં હોય કે રીડગુજરાતીની કોઈ ટીમ કે ગ્રુપ નથી. આ સમગ્ર કાર્ય એકલે હાથે કરવાનું હોવાથી સ્વાભાવિક છે કે કામનું ભારણ કેટલું રહેતું હશે એ આપ સમજી શકો છો. સતત સાત વર્ષના આ માનસિક શ્રમને કારણે હમણાં થોડો સમયથી મને કેટલીક શારીરિક તકલીફો પણ થઈ અને એના નિદાનનો ડૉક્ટરોએ એક જ ઉપાય કહ્યો કે થોડો સમય વિરામ લેવો જોઈએ. મને પણ એ વાત યોગ્ય લાગી. જો લાંબો સમય કામ કરવું હશે તો થોડો વિરામ લેવો જરૂરી બની જાય છે. અંતે સ્વાસ્થ્યથી આગળ વધીને કશું જ નથી ને ? વળી, નવા નવા માર્ગો, નવા લેખો આ નવરાશની પળોમાં જ સૂઝે છે. થોડું દૂર જવાનું હોય છે, પાસે આવવા માટે.

  તેથી હમણાં થોડો સમયથી ઘણી જ રજાઓ રહે છે. કદાચ હજુ થોડો સમય આવું ચાલશે, પરંતુ આ પણ એક જીવનનો ભાગ છે એટલે હસતા મોંએ સ્વીકારવો રહ્યો !

  આપ સૌનો આભાર.
  લિ.
  મૃગેશ શાહ

  • દર્રોજ્ના એક લેખ કરિદો તમને તક્લિફ ઓચિ પદે અને ફરવાનુ તો જોઇયેજ . અમે કેતલિ રજઓનો આનન્દ લૈયે ચ્હિયે તે જોઇયે વિક્મા ૨ રજા મગિયે ચ્હિયેને ?

 6. radhey says:

  મન્દિર ના વિરોધિ ઓ ને જવાબઃ
  ભગવાન બધે ચ્હે તો મન્દિર સુ કામ નુ;આ ચ્હે તમારો પ્રસ્ન્?
  જવાબઃમેદિકલ સ્તોર મા દવા ચ્હે તો દવાખાના સુ કામ ના;
  લાઈબ્રેરિ મા પુસતકો ચ્હે તો કોલેજ સુ કામ નિ;
  ઘર મા જમ્વા નુ ચ્હે તો હોટલ સુ કામ નિ;

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.