પ્રિય વાચકમિત્રો, એક માસના લાંબા વિરામ બાદ આપ સૌનું પુનઃ સ્વાગત છે. અનેક વાચકમિત્રોના પત્રો અને ફોન મળતા રહ્યા કે રીડગુજરાતી ફરીથી ક્યારે શરૂ થશે ? રોજ નવા બે લેખો ક્યારે વાંચવા મળશે. આ એક માસ દરમિયાન કોમ્પ્યુટરથી દૂર રહીને મને પણ લાંબા ગાળાનું આયોજન કરવાની તક મળી. થોડો વિચાર […]
Monthly Archives: May 2013
[ ‘જનકલ્યાણ’માંથી સાભાર. ] અમેરિકન સમાજમાં એક ઉક્તિ બહુ પ્રસિદ્ધ છે – વર્ક, વુમન એન્ડ વેધર. એ ત્રણે અનપ્રિડિક્ટેબલ. એમના વિશે કોઈ આગાહી કરી શકાય નહીં. કશું કહી ન શકાય. મેં એનું સરળ ગુજરાતીકરણ કર્યું છે- માનુની, મોસમ અને મેનેજમેન્ટની કોઈ આગાહી કરી શકાય નહીં. મહિલાને માનુની પણ કહેવાય. માનુની […]
[ કેટલીક કથાઓ કર્ણોપકર્ણ સચવાતી હોય છે, જેનું આલેખન શરીફાબેને એ જ શબ્દોમાં કરીને ઘણું મોટું કામ કર્યું છે. આવી કથાઓ બોધ તો આપે જ છે સાથે સાથે એ ગ્રામ્ય દશ્યને આપણી સામે ખડું કરી આપે છે. તેમની આ પ્રસ્તુત વાર્તા ‘જનકલ્યાણ’ સામાયિક એપ્રિલ-2013માંથી સાભાર લેવામાં આવી છે. આપ તેમનો […]
[‘શાશ્વત ગાંધી’ સામાયિકમાંથી સાભાર.] આ દિવસોમાં એક સવારે મારે ગાંધીજી સાથે સારી એવી લાંબી વાતચીત થઈ અને એમણે મને સાંજે ફરી મળવા આવવા કહ્યું, કેમ કે એમને મારી સાથે કશીક અગત્યની વાત કરવાની હતી. લોર્ડ માઉન્ટબેટન સાથેની વાટાઘાટોના આ દિવસો જ એવા હતા કે બીજી તો શી વાત કરવાની હોય […]