Archive for June, 2013

માણસ તો યે મળવા જેવો…. – મકરંદ મુસળે

[ વડોદરાના સુપ્રસિદ્ધ કવિ-ગઝલકારો પૈકીના એક એવા શ્રી મકરંદભાઈના તાજેતરમાં પ્રકાશિત થયેલ ગઝલસંગ્રહ ‘માણસ તો યે મળવા જેવો…..’ માંથી કેટલીક ગઝલો અત્રે સાભાર પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર.  આપ તેમનો આ નંબર પર +91 9825082546 અથવા આ સરનામે makarandmusale@gmail.com સંપર્ક કરી શકો છો. ] [1] લાખ ભલે ને હોય […]

પંખીનું ઘર પાંજરું – રાહુલ કે. પટેલ

[ બીલીમોરા નિવાસી યુવા સર્જક શ્રી રાહુલભાઈ મિકેનિકલ ઍન્જિનિયરિંગ કર્યા બાદ હાલમાં નોકરી કરી રહ્યા છે. લેખનક્ષેત્રે પણ તેઓ સક્રિય રહે છે. આ ક્ષેત્રે તેઓ ખૂબ આગળ વધે તેવી તેમને શુભેચ્છાઓ. આપ તેમનો આ સરનામે raahoolpatel@gmail.com અથવા આ નંબર પર +91 9662695644 સંપર્ક કરી શકો છો.] આંખોમાં ચમક, હલ્કી કાળી-ધોળી દાઢી મુછ વચ્ચે હોઠો પર […]

પ્રથમ ચાહું તને, પછી દુનિયાનો વારો – આશુતોષ દેસાઈ

[ મુંબઈ સ્થિત નવોદિત સર્જક આશુતોષભાઈની કેટલીક કૃતિઓ સુપ્રસિદ્ધ ટીવી સિરિયલ ‘છૂટાછેટા’માં ટૂંક સમયમાં આકાર લઈ રહી છે. નાટ્ય અને કલા ક્ષેત્રે તેઓ સક્રિય છે. રીડગુજરાતીને આ ટૂંકીવાર્તા મોકલવા બદલ આશુતોષભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે ashutosh.desai01@gmail.com અથવા આ નંબર પર +91 7738382198 સંપર્ક કરી શકો છો.] કોઈપણ સંબંધનું પારણું સૌપ્રથમ ઇશ્વરને ત્યાં […]

ન્યુ ગર્લ ઈન ધ સીટી – અનુ. મૃગેશ શાહ

[ વિષય પ્રવેશ : વર્ષાનો માહોલ જામે એટલે કાવ્ય-ગીતોની મોસમ પૂરબહારમાં ખીલી ઊઠે ! જુદા-જુદા અખબારો અને સામાયિકો આ વર્ષાઋતુને વધાવવા અને કંઈક નવું આપવા માટે સાહિત્યના સાગરમાં ડૂબકી લગાવે. માત્ર સાહિત્ય જ શું કામ, કેટકેટલાંય ફિલ્મી ગીતો પણ આ માહોલને રંગીન બનાવે છે. પરંતુ આ બધાથી ‘જરા હટ કે’ કહી શકાય એવું, વર્ષાઋતુમાં કોઈએ […]

વાર્તારસ – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’માંથી સાભાર. – પુનઃપ્રકાશિત] [1] અમારા કાગડાભાઈ ! અમારા નવા ઘરમાં રસોડામાં ઓટલા પાસે એક બારી છે. બહાર જમરૂખી. તેની એક ડાળ બારીની સાવ નજીક આવેલી. મેં બે-ત્રણ દિવસ જોયું કે એક કાગડો ડાળ પર આવીને બેસે. ત્રાંસી ડોક કરી રસોડામાં જોતો રહે. જુદા જુદા એંગલ બદલીને જુએ. મારી દરેક હિલચાલ પર જાણે તેની […]

Copy Protected by Chetan's WP-Copyprotect.