[ રીડગુજરાતીને આ ટૂંકીવાર્તા મોકલવા બદલ શ્રી મનસુખભાઈનો (જૂનાગઢ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427411600 સંપર્ક કરી શકો છો.] અરુણ છાપું લઈને ખુરશીમાં ગોઠવાયો, બીજા પાને ફોટા સાથે સમાચાર ચમક્યા હતા, ‘વોર્ડ નં ૩ ના નગરસેવક અરુણ ચૌહાણનું રાજ્યના શિક્ષણમંત્રીના હસ્તે વિશેષ સમ્માન’ અરુણ અખબારનાં આ […]
Monthly Archives: June 2013
[ માણસે બૌદ્ધિક બનવા કરતાં હાર્દિક બનવું જોઈએ. બીજાને મૂલવવાની ગણતરીઓ છોડીને બીજાના સત્યનો સ્વીકાર કરવાની વાત જ માણસને સાચા અર્થમાં શિક્ષિત બનાવે છે. પરંતુ તર્ક-વિતર્કમાં ફસાયેલું આજનું શિક્ષણ આ બાબતથી જોજનો દૂર છે, એની વાત લેખકે અહીં આ પ્રાણીકથાના માધ્યમથી સુંદર રીતે વર્ણવી છે. રીડગુજરાતીને આ સુંદર વાર્તા મોકલવા […]
[ રીડગુજરાતીને આ રમૂજી લેખ મોકલવા બદલ કામિનીબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kaminiparikh25@yahoo.in સંપર્ક કરી શકો છો.] હિન્દીમાં કેરીને આમ કહેવાય છે પણ કેરીની વાત કરવી તે કોઈ આમ બાબત નથી. હમણાં તો દેશમાં જે શાબ્દિક યુધ્ધ ચાલે છે તે જોઈને એમ થાય કે આમ વાત કરવામાં […]
[ રીડગુજરાતીને આ કાવ્યો મોકલવા બદલ આરતીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jaymanarti@gmail.com અથવા આ નંબર પર +91 9427979192 સંપર્ક કરી શકો છો.] [1] તારા ગયા પછી હું બેઠો હતો, બારીની બહાર સ્વચ્છ આકાશમાં ડૂબકી મારતો હતો, અચાનક એક સુંદર પક્ષી બારી પર બેઠું. હું તેને નીરખી […]
[ ભજન અને લોકસાહિત્યના ક્ષેત્રે ડૉ. નિરંજન રાજ્યગુરુનું નામ અજાણ્યું નથી. પ્રાચીન સાહિત્યનો અપરંપાર ભંડાર તેમની પાસે ભર્યો પડ્યો છે. ઘોઘાવદર પાસેના તેમના ‘આનંદ આશ્રમ’ની મુલાકાત એકવાર લેવા જેવી છે. વધુમાં, આ સંગ્રહનો ઘણો મોટો અંશ હવે તેમની વેબસાઈટ પર ઓનલાઈન માણી શકાય છે. તેમની વેબસાઈટનું નામ છે : http://ramsagar.org/ […]
[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ આશિષભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે ashish_raval26980@yahoo.co.in સંપર્ક કરી શકો છો.] રોહિણીએ ફરી ઘડિયાળમાં સમય જોયો. ફરી સ્કુલના પાટિયા પર નજર કરી : ‘The vinus day care school’. શ્રુતિના એડમિશનનું આ વખતે તો પાક્કું જ કરી નાખવું છે, પણ શ્રુતિ કંઇ બગાડે […]
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ સુશાંતભાઈનો (આણંદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 99749 00422 અથવા આ સરનામે sushantdhamecha21@gmail.com સંપર્ક કરી શકો છો.] ‘જીવનની ભૂમિતિમાં જ કોઈ ગડબડ છે. જે ત્રિકોણ અને ચોરસ છે, તે લંબચોરસ થઈ શકતા નથી અને જે વર્તુળમાં ફસાયા છે તેમાં જ […]
[‘જનકલ્યાણ’ સામયિક મે-2013માંથી સાભાર.] ગામમાં અમારા મકાનની બહાર થોડા ફૂટના અંતરે એક ઘેઘૂર લીમડાનું વૃક્ષ હતું. એ વૃક્ષની ફરતે એક નાનકડો ગોળ ઓટલો બાંધવામાં આવ્યો હતો. લીમડાના આ ઝાડ નીચે જ દાદાજીની લગભગ આખા દિવસની દિનચર્યા પૂરી થતી હતી. તેમને આ ઝાડ ખૂબ વહાલું હતું. તે કહેતા કે તેમના દાદાએ […]
[ તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘બસ, એમ જ….!’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] પરણેલા પુરુષની ખાસિયત દેશ પ્રમાણે અલગ-અલગ હોય છે. પત્ની જોડે તકરાર થઈ જાય તો બ્રિટિશ પતિ સીધો ‘બાર’માં જઈ બિયર પીવા […]