Archive for June, 2013

નરો વા કુઞ્જરો વા – અરુણ વિનાયક જાતેગાંવકર અને વાસંતી અરુણ જાતેગાંવકર

[ અનુવાદિકા : વાસંતી અરુણ જાતેગાંવકર ] [ લેખક પરિચય : અરુણ અને વાસંતી જાતેગાંવકર પતિપત્ની ૧૯૬૬ માં ગણિતના ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા આવ્યાં અને અભ્યાસ પૂરો થયા પછી ત્યાં જ સ્થાયિક થયાં. એ બંનેએ અમેરિકન વિશ્વવિદ્યાલયોમાંથી ગણિત વિષયમાં ડૉક્ટરેટ પદવી સંપાદન કરી. એ બંનેના ઘણા સંશોધન લેખો (research papers) ગણિત વિષય પરના સંશોધનને સમર્પિત […]

ઝાકળ ભીની પરોઢ – નિખિલ જોશી

[ રીડગુજરાતીને આ કાવ્ય મોકલવા બદલ નિખિલભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે joshinikhil2007@gmail.com સંપર્ક કરી શકો છો.] ઝાકળ ભીની પરોઢ ઓઢી જઈને બેઠા સરવર એક સ્મરણની હોડી હાલે છાતીને સમંદર એક ત્વચાની ભાષા ઉઘડે આંગળીઓના છેડે શ્વાસોનું ઓજારપછી આ રૂંવાડાને ખેડે કંઈ કેટલા અર્થ ઉગ્યા છે સ્પર્શ લિપીની અંદર હૂંફાળી એક રાત ટપીને […]

ભાગ્યવિધાતા – મનસુખ કલાર

[ રીડગુજરાતીને આ ટૂંકીવાર્તા મોકલવા બદલ શ્રી મનસુખભાઈનો (જૂનાગઢ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427411600 સંપર્ક કરી શકો છો.] અરુણ છાપું લઈને ખુરશીમાં ગોઠવાયો, બીજા પાને ફોટા સાથે સમાચાર ચમક્યા હતા, ‘વોર્ડ નં ૩ ના નગરસેવક અરુણ ચૌહાણનું રાજ્યના શિક્ષણમંત્રીના હસ્તે વિશેષ સમ્માન’ અરુણ અખબારનાં આ સમાચાર રસપૂર્વક અને ધ્યાનથી વાંચવા […]

શિક્ષિત સસલું – કર્દમ ર. મોદી

[ માણસે બૌદ્ધિક બનવા કરતાં હાર્દિક બનવું જોઈએ. બીજાને મૂલવવાની ગણતરીઓ છોડીને બીજાના સત્યનો સ્વીકાર કરવાની વાત જ માણસને સાચા અર્થમાં શિક્ષિત બનાવે છે. પરંતુ તર્ક-વિતર્કમાં ફસાયેલું આજનું શિક્ષણ આ બાબતથી જોજનો દૂર છે, એની વાત લેખકે અહીં આ પ્રાણીકથાના માધ્યમથી સુંદર રીતે વર્ણવી છે. રીડગુજરાતીને આ સુંદર વાર્તા મોકલવા બદલ કર્દમભાઈનો (આચાર્ય, પી.પી. પટેલ […]

આમની આમ વાતો – કામિની સંઘવી

[ રીડગુજરાતીને આ રમૂજી લેખ મોકલવા બદલ કામિનીબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kaminiparikh25@yahoo.in સંપર્ક કરી શકો છો.] હિન્દીમાં કેરીને આમ કહેવાય છે પણ કેરીની વાત કરવી તે કોઈ આમ બાબત નથી. હમણાં તો દેશમાં જે શાબ્દિક યુધ્ધ ચાલે છે તે જોઈને એમ થાય કે આમ વાત કરવામાં જ મજા છે. કારણ કે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.