Archive for June, 2013

કેટલાંક કાવ્યો – ડૉ. આરતી જે. રાવલ

[ રીડગુજરાતીને આ કાવ્યો મોકલવા બદલ આરતીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jaymanarti@gmail.com અથવા આ નંબર પર +91 9427979192 સંપર્ક કરી શકો છો.] [1] તારા ગયા પછી હું બેઠો હતો, બારીની બહાર સ્વચ્છ આકાશમાં ડૂબકી મારતો હતો, અચાનક એક સુંદર પક્ષી બારી પર બેઠું. હું તેને નીરખી રહ્યો… અનહદ ગમી ગયું પણ […]

સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ – ડૉ. નિરંજન રાજ્યગુરુ

[ ભજન અને લોકસાહિત્યના ક્ષેત્રે ડૉ. નિરંજન રાજ્યગુરુનું નામ અજાણ્યું નથી. પ્રાચીન સાહિત્યનો અપરંપાર ભંડાર તેમની પાસે ભર્યો પડ્યો છે. ઘોઘાવદર પાસેના તેમના ‘આનંદ આશ્રમ’ની મુલાકાત એકવાર લેવા જેવી છે. વધુમાં, આ સંગ્રહનો ઘણો મોટો અંશ હવે તેમની વેબસાઈટ પર ઓનલાઈન માણી શકાય છે. તેમની વેબસાઈટનું નામ છે : http://ramsagar.org/ ‘સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ’ વિશેનો આ અભ્યાસલેખ […]

એડમિશન પાક્કું ? – આશિષ પી. રાવલ

[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ આશિષભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે ashish_raval26980@yahoo.co.in સંપર્ક કરી શકો છો.] રોહિણીએ ફરી ઘડિયાળમાં સમય જોયો. ફરી સ્કુલના પાટિયા પર નજર કરી : ‘The vinus day care school’. શ્રુતિના એડમિશનનું આ વખતે તો પાક્કું જ કરી નાખવું છે, પણ શ્રુતિ કંઇ બગાડે નહિ તો સારું…. આમ બબડતા […]

જીવનની ભૂમિતિ – સુશાંત ધામેચા

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ સુશાંતભાઈનો (આણંદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 99749 00422 અથવા આ સરનામે sushantdhamecha21@gmail.com સંપર્ક કરી શકો છો.] ‘જીવનની ભૂમિતિમાં જ કોઈ ગડબડ છે. જે ત્રિકોણ અને ચોરસ છે, તે લંબચોરસ થઈ શકતા નથી અને જે વર્તુળમાં ફસાયા છે તેમાં જ ગોળ ગોળ ફરે છે, પણ […]

આખા લીમડામાં એક ડાળ મીઠી…. – ભવાનીદાસ જાદવજી વોરા

[‘જનકલ્યાણ’ સામયિક મે-2013માંથી સાભાર.] ગામમાં અમારા મકાનની બહાર થોડા ફૂટના અંતરે એક ઘેઘૂર લીમડાનું વૃક્ષ હતું. એ વૃક્ષની ફરતે એક નાનકડો ગોળ ઓટલો બાંધવામાં આવ્યો હતો. લીમડાના આ ઝાડ નીચે જ દાદાજીની લગભગ આખા દિવસની દિનચર્યા પૂરી થતી હતી. તેમને આ ઝાડ ખૂબ વહાલું હતું. તે કહેતા કે તેમના દાદાએ આ ઝાડ વાવ્યું હતું. હું […]

Copy Protected by Chetan's WP-Copyprotect.