Archive for June, 2013

પરણેલા પુરુષો કંકાસથી દૂર ભાગે છે ! – વિનોદ ભટ્ટ

[ તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘બસ, એમ જ….!’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] પરણેલા પુરુષની ખાસિયત દેશ પ્રમાણે અલગ-અલગ હોય છે. પત્ની જોડે તકરાર થઈ જાય તો બ્રિટિશ પતિ સીધો ‘બાર’માં જઈ બિયર પીવા બેસી જાય છે. એ પતિ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.