Archive for July, 2013

મધુવન – સંકલિત

[ પુનઃપ્રકાશિત] [‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારની ‘મધૂવન’ પૂર્તિમાંથી સાભાર.] [1] પ્રેમની અભિવ્યક્તિ – દિલીપ કાજી જુદી જુદી વ્યક્તિ જુદા જુદા સમયે ભિન્ન ભિન્ન રીતે પ્રેમ વ્યક્ત કરે છે. પ્રેમ દર્શાવવાની રીત સમય, સ્થળ અને સમાજ પ્રમાણે બદલાતી જાય છે. મા-બાપ અને બાળકોનો એકબીજાં પ્રત્યેનો પ્રેમ, બહેન-ભાઈનો પ્રેમ, પતિ-પત્નીનો પ્રેમ, યુવક-યુવતીનો પ્રેમ જુદા જુદા સમયે જુદી જુદી […]

વિચારોની અમૃતવાટિકા – આરતી જે. ભાડેશીયા

[ રીડગુજરાતીને આ વિચારપ્રેરક લેખો મોકલવા બદલ આરતીબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે aarti2704@yahoo.com સંપર્ક કરી શકો છો.] [1] શિક્ષણક્ષેત્રે સતત મૂંઝવતી સફળતાની ગુલામી મિત્રો, આણંદ જીલ્લાના ટોપ-ટેન વિદ્યાર્થીઓમાંથી પ્રથમ આવેલા વિદ્યાર્થીની સફળતાએ જાણે આણંદ જીલ્લામાં આનંદ ફેલાવી દીધો. આ વિદ્યાર્થી પોતાના જીલ્લામાં પ્રથમ આવતાંની સાથે જ એના પરીવાર પર તો જાણે […]

ખુશી મેળવવાનો સચોટ ઉપાય – નીલમ દોશી

[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ નીલમબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@gmail.com સંપર્ક કરી શકો છો.] લાગે છે જયારે જીવનમાં કંઇ જ બચ્યું નથી જીવનની એ નવી જ શરૂઆત હોય છે. ડો. રઇશ મનીયારની આ નાનકડી પંક્તિ બહુ મોટી વાત કહી જાય છે. જીવનમાં નિરાશાના, દુ:ખના, વેદનાના પ્રસંગોની આવનજાવન ચાલતી રહે છે. […]

આવે છે – નીલેશ પટેલ

[‘અખંડ આનંદ’ માંથી સાભાર.] દોસ્ત નિષ્ફળતા લાખ આવે છે, દિલને મજબૂત તો બનાવે છે. રોટલો તો મળ્યો ભિખારીને, રાતને ઓટલો વિતાવે છે. મૂળથી આ શિખર સુધીનું દુઃખ, જો, અધૂરું ફરી લખાવે છે. આંગણું જે ગરીબ ઘરનું છે, ત્યાં જ પંખીનું ટોળું આવે છે. હું ય ભાંગીને ભુક્કો થઈ જઉં, એક તારું સ્મરણ બચાવે છે. એ […]

માણસ કેવો ? – કેયૂર સોની

[ નવોદિત સર્જક શ્રી કેયૂરભાઈનો આ પ્રથમ પ્રયાસ છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sonikm285@yahoo.co.in સંપર્ક કરી શકો છો. ] માણસ કેવો? કોના જેવો? ક્ષણિક જન્મતા ઝાકળ જેવો! કદી ઘમંડી સાગર જેવો, કદી સીમટતો ગાગર જેવો., કોઈને ડારે, ડરે કોઈ થી, ક્ષણ માં વીર ને પામર જેવો […]

Copy Protected by Chetan's WP-Copyprotect.