Archive for July, 2013

મોરારિબાપુ : પૂળા બચાવનારા પુરૂષાર્થી – જયદેવ માંકડ

[ મહુવાના કૈલાસ ગુરુકુળ ખાતે પૂ.મોરારિબાપુના સાંન્નિધ્યમાં રહીને થતા અનુભવો-અનુભૂતિઓ વિશેનો આ સુંદર લેખ રીડગુજરાતીને મોકલવા બદલ શ્રી જયદેવભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825272501 અથવા આ સરનામે jaydevmankad@gmail.com સંપર્ક કરી શકો છો.] સાઈંઠના દાયકામાં, સૌરાષ્ટ્ર યુનિ.નાં સ્થાપક કુલપતિ, સાક્ષર અને ગંગાજળા વિદ્યાપીઠ અલીઆબાડાનાં સ્થાપક સ્વ. ડોલરભાઈ માંકડે જામનગર જીલ્લાનાં શિક્ષણ […]

વરઘોડો – ડૉ. હાર્દિક યાજ્ઞિક

[ રીડગુજરાતીને આ સુંદર વાર્તા મોકલવા બદલ શ્રી હાર્દિકભાઈનો (નડીયાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે hardikyagnik@rediffmail.com અથવા આ નંબર પર +91 9879588552 સંપર્ક કરી શકો છો.] ‘વાત ખર્ચાની નથી, પણ પછી નાચશે કોણ ?’ શ્રેયસભાઈએ ચશ્માં કાઢતાં પ્રશ્ન કર્યો. ભાઈના લગ્નના ઉત્સાહમાં મિલીએ તરત જ જવાબ આપ્યો, ‘હું અને મારી ફ્રેન્ડસ’ ‘હવે ૨૦૦ […]

વર્તમાન શિક્ષણ-પદ્ધતિ શી હોઈ શકે: ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’ – સંજય ચૌધરી

[ સુપ્રસિદ્ધ આદર્શ શૈક્ષણિક સંસ્થા ‘લોકભારતી’ વિશેના શ્રી રમેશભાઈ દવે દ્વારા લિખિત પુસ્તકનો શ્રી સંજયભાઈએ અહીં વિસ્તૃત પરિચય આપીને આસ્વાદ કરાવ્યો છે. આપ સંજયભાઈનો આ સરનામે srchaudhary@gmail.com અથવા આ નંબર પર +91 9327726371 સંપર્ક કરી શકો છો. પુસ્તક વિશેની માહિતી લેખના અંતે આપવામાં આવી છે. ] શૈક્ષણિકસંસ્થામાટે ત્રણ પાયાનાં ઘટકો છે – વિદ્યાર્થીઓ, અધ્યાપકો,કાર્યકરો તથા […]

એડમીશનની જાળ ! ! ! – કૃષ્ણ દવે

[ રીડગુજરાતીને આ કવિતા મોકલવા બદલ શ્રી કૃષ્ણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kavikrushnadave@gmail.com સંપર્ક કરી શકો છો.] આંટી ઘુંટી એડમીશનની જાળ માં એવા જકડે છે સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે . સાવ બની મા બાપ બિચારા ક્યાં ના ક્યાં જઈ રખડે છે સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે […]

મિસ્સ્ડ કૉલ – આશા વીરેન્દ્ર

[‘ભૂમિપુત્ર’ સામાયિક જુલાઈ-2013માંથી સાભાર.] પ્રિયાને આ કોર્પોરેટ કૉલેજમાં રિસેપ્શનીસ્ટ તરીકે રહ્યાને ચાર દિવસ જ થયા છે. હજી શરૂઆત છે એટલે વાતાવરણ સાથે બરાબર ગોઠવાઈ નથી શકી. પણ ખાસ વાંધો નહીં આવે કેમ કે, એની સાથે કામ કરતી વિશાખા ભારે બોલકણી છે. ‘ઓ મેડમ, લંચ ટાઈમ થયો. ભૂખ લાગી છે કે નહીં ?’ આમ કહેતાં એ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.