Archive for July, 2013

ભેટ – મનસુખ કલાર

[ રીડગુજરાતીને આ હાસ્યલેખ મોકલવા બદલ શ્રી મનસુખભાઈનો (જૂનાગઢ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427411600 અથવા આ સરનામે manjnd@gmail.com સંપર્ક કરી શકો છો.] મારો જન્મદિવસ મને અને મારા પત્ની સિવાય બીજા કોઈને યાદ રહેતો નથી, અને આમ પણ આ મોંઘવારીમાં આપણો જન્મદિવસ બીજા કોઈ યાદ રાખે તે પોષાય પણ નહિ. તેથી […]

એક યાદગાર પ્રેરક પ્રસંગ – વૈશાલી માહેશ્વરી

[ રીડગુજરાતીને પોતાના જીવનની સત્યઘટનારૂપ આ પ્રેરક પ્રસંગ મોકલવા બદલ વૈશાલીબેનનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે vaishalismaheshwari@gmail.com સંપર્ક કરી શકો છો.] હું ‘સ્ટૂડન્ટ વિઝા’ પર અમેરિકા ભણવા આવી તે વર્ષ 2006ની આ વાત છે. વાપી જેવા નાના શહેરમાંથી હું મોટી થઈ છું. શાળા અને કૉલેજ બધું પરિવાર જોડે રહીને વાપીમાં જ પૂરું […]

રામાયણમાં વર્ણવાયેલ જીવન ઉપયોગી વાતો – વિનોદભાઈ માછી ‘નિરંકારી’

[ આમ તો રામાયણમાં વર્ણવાયેલ બાબતો સર્વકાલિન છે. પરંતુ તે છતાં દેશકાળ પ્રમાણે તેનો અર્થ થવો જોઈએ. કદાચ ઘણી બાબતો આજના સમયને અનુરૂપ ન હોય એમ પણ બને. તેમ છતાં ઘણી બધી બાબતો આજે પણ એટલી જ જીવનોપયોગી છે. આજે એવી જીવનોપયોગી વાતો વિશે થોડો વિચાર કરીએ. રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી વિનોદભાઈનો (શહેરા, […]

ઉડવામાં કંટાળો અનુભવતું અનોખુ પક્ષી :કૂકડિયો કુંભાર – પ્રકાશચન્દ્ર કા.સોલંકી ‘પ્રણય’

[ રીડગુજરાતીને આ માહિતીપ્રદ લેખ મોકલવા બદલ શ્રી પ્રકાશભાઈનો (બનાસકાંઠા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pranaysolanki18@yahoo.com સંપર્ક કરી શકો છો.] વનવગડામાં ફરવા ગયા હશો તો તમને ક્યારેક હુદ…..હુદ…..એવો કઠોર અને કર્કશ (અપ્રિય લાગે એવો) અવાજ સાંભળવા મળ્યો હશે. અવાજ કઇ દિશામાંથી આવ્યો તે જાણવા પ્રયત્ન કરીશું તો ખૂબ જ દૂરથી અવાજ આવતો હોય […]

ઝાઝું વિચારવું જ નહીં – કૃષ્ણ દવે

[‘તથાગત’ સામાયિકમાંથી સાભાર.] ઝાઝું વિચારવું જ નહીં મારું કે તારું કંઈ ધાર્યું ના થાય એના કરતાં તો ધારવું જ નહીં…. ઝાઝું વિચારવું જ નહીં રહેવા મળે તો ક્યાંક તરણાની ટોચ ઉપર, પળભર પણ ઝળહળ થઈ રહેવું વહેવા મળે તો કોક કાળમીંઢ પથ્થરને, ભીંજવવા આરપાર વહેવું. …………………. આવી ચડે ઈ બધું પાંપણથી પોંખવું ને મનને તો […]

Copy Protected by Chetan's WP-Copyprotect.