Archive for July, 2013

માતા : બાળકની ભાગ્યવિધાતા – પાયલ શાહ

[ મુંબઈ નિવાસી યુવાસર્જક પાયલબેન અગાઉ રીડગુજરાતીની અનેક વાર્તા-સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યા છે. તાજેતરમાં તેમને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ છે. ગર્ભાવસ્થાના નવ માસ દરમિયાન એમણે ખૂબ પ્રયોગો કર્યા છે. આ પ્રયોગો એટલે ગર્ભમાંથી જ બાળકના ઘડતર માટેનો એક સંનિષ્ઠ પ્રયાસ. તેઓ ઈચ્છે છે કે તેઓ આ માટે ભાવિ માતાઓને પણ શક્ય હોય તેટલું મદદરૂપ થઈ શકે. […]

મેગ્નેટીક પીન – નવનીત પટેલ

[ રીડગુજરાતીને આ હાસ્યલેખ મોકલવા બદલ નવોદિત યુવાસર્જક શ્રી નવનીતભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે navneet.patel@dadabhagwan.org અથવા આ નંબર પર +91 9924343844 સંપર્ક કરી શકો છો.] આ લેખનું શીર્ષક વાંચીને તમને કદાચ નવાઈ લાગે તો ના નહિ..! પણ તમનેય મારી જેમ આવા ‘મેગ્નેટીક પીન’વાળા લોકોનો ભેટો અવશ્ય થયો હશે. અત્યારે CD કે […]

રીડગુજરાતી : નવમા વર્ષમાં મંગલ પ્રવેશ – તંત્રી

પ્રિય વાચકમિત્રો, ફરી એકવાર રીડગુજરાતીના આજે નવમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આપને મળવાનું થઈ રહ્યું છે તેનો અપાર આનંદ છે. આપ સૌની શુભેચ્છાઓ ચાહું છું. આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં બધા જ દિવસો કે બધા જ વર્ષો એક સરખા નથી જતાં. એવું જ કંઈક આ વર્ષે રીડગુજરાતી સાથે પણ થયું છે. આમ કહું […]

ઝૂંપડાનું વાસ્તુ – ડૉ. હાર્દિક યાજ્ઞિક

[ રીડગુજરાતીને આ સુંદર વાર્તા મોકલવા બદલ શ્રી હાર્દિકભાઈનો (નડીયાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે hardikyagnik@rediffmail.com અથવા આ નંબર પર +91 9879588552 સંપર્ક કરી શકો છો.] ‘કાલનો દહાડો સમુડોશીને કે જે કે પોણી ના ઢોળે રહતા પર , કદાચ… પ્રતાપભાઇ ને નિલકંઠ પણ આવે. ઇમને પણ કયું સે’ ઓઢેલી ફાટેલ રજાઇનો પોતાનો ભાગ […]

હૃદયસ્પર્શી કેફિયત – પ્રમોદ વોરા

[ ભાવનગરના પ્રમોદ વોરા પોતાની આગવી રીતે નિતનવાં સદભાવનાનાં કામો કરતાં રહે છે. પત્રલેખનની પ્રથા જ્યારે નામશેષ થઈ રહી છે ત્યારે તેમણે નાના વિદ્યાર્થીઓ પાસે જે સંવેદનાસભર પત્રો લખાવ્યા તેના થોડા અંશો અહીં ‘સદભાવના ફોરમ’ સામાયિકમાંથી સાભાર રજૂ કર્યા છે.] [1] મારા દાદા 75 વર્ષના છે અને હું 13 વર્ષની છું, પણ અમે દોસ્ત છીએ. […]

Copy Protected by Chetan's WP-Copyprotect.