પ્રિય વાચકમિત્રો, મને એ જણાવતાં ખૂબ આનંદ થાય છે કે ‘રીડગુજરાતી’ તેમજ ‘ગુજરાતી બ્લોગ જગત’ વિશે અગાઉ મેં લખેલો એક વિગતવાર લેખ ‘મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ, પુના’ દ્વારા ધોરણ-12ના ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકના નવા અભ્યાસક્રમમાં સ્થાન પામ્યો છે. ‘રીડગુજરાતી’નો શૈક્ષણિક ઉપયોગ થતો હોય એવા ઘણા સમાચારો મળતા રહે […]
Monthly Archives: August 2013
[ ‘જન્મભૂમિ પ્રવાસી’ માંથી સાભાર. આપ સોનલબેનનો આ સરનામે sonalparikh1000@gmail.com અથવા આ નંબર પર +91 9221400688 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ‘હું શું મોટો ડોસો છું ?’ ઇશ એક દિવસ બગડ્યો. અમે ત્યારે નવાં નવાં પરિચયના કાળમાં હતાં. ‘હેં ? શું ?’ હું […]
[ એક સત્યઘટના પર આધારિત આ કૃતિ રીડગુજરાતીને મોકલવા બદલ ડૉ. જનકભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે janakbhai_1949@yahoo.com અથવા આ નંબર +91 9427666406 પર સંપર્ક કરી શકો છો.] તાજેતરમાં સમાચાર પત્રમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર પર જરા નજર નાખશો ? * ગમે તેમ કરીને અમેરિકા જતા રહો, ઓબામા […]
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ કલ્પનાબેનનો (ઉચ્છલ, સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 2628 231123 સંપર્ક કરી શકો છો.] વર્ષોથી ઘરમાં ગુજરાતી કેલેન્ડર રાખવાની આદત. અંગ્રેજી કેલેન્ડર પ્રત્યે કોઈ અણગમો એવું નહીં પણ ગુજરાતી કેલેન્ડર તારીખ અને વાર, તિથિ અને મહિના સિવાય પણ અઢળક માહિતીથી […]
MARISSA BRONFMAN is a writer, journalist, editor and digital media consultant living in Bombay. She is a regular contributor to THE HUFFINGTON POST and writes for VOGUE INDIA, CONDE NAST TRAVELLER INDIA, HARPER’S BAZAAR INDIA, MARIE CLAIRE INDIA and STYLELIST, among others. MARISSA began her career in media in New York City with NBC UNIVERSAL and later moved to THE HUFFINGTON POST.
[ ‘શબ્દસૃષ્ટિ’ સામાયિક ઓગસ્ટ 2013માંથી સાભાર.] હર ગઝલરૂપે જીવાતી જિંદગીની વાત છે ! સર્વ સુખદુઃખથી ભરી દિવાનગીની વાત છે ! માત્ર બુદ્ધિથી સમજવા આમ ફાંફાં માર નહીં, આંખ મીંચી જો જરી, આ બંદગીની વાત છે. હર વખત કેવળ કુતૂહલવશ ન જો ટોળા મહીં, લાજ લુંટાઈ રહી…….., શરમિંદગીની વાત છે ! […]
[‘નવનીત સમર્પણ’ સામાયિકમાંથી સાભાર.] તારી લપડાકમાં જ ધાક નથી, મારી આદત નો કોઈ વાંક નથી. ઓ ઉદાસી તું રોજ બૂમ ન પાડ, તારો હું કાયમી ઘરાક નથી. સાફસૂથરું નથી લખાતું દોસ્ત, કોના જીવનમાં છેકછાક નથી. રોજ દર્પણમાં જોઈ મલકાવું, આથી સુંદર બીજી મજાક નથી. ક્યારના આમ કેમ બેઠા છો ? […]
[‘સજના સાથ નિભાના’ પુસ્તકમાંથી સાભાર] [1] સંબંધોમાં સાચું-ખોટું કેટલાક રિલેશન્સ પંપાળીને જતન કરવા જેવા હોય છે, તો કેટલાક રિલેશન હૈયાની દાબડીમાં સંતાડી રાખવા જેવા હોય છે. કેટલાક સંબંધોની જાહેરાતો કરીને ગૌરવ લેવાય છે, તો કેટલાક સંબંધોનું માત્ર શોષણ થતું રહે છે. સંસારના શો-કેસમાં કેટલાક સંબંધો વ્યક્તિની ગેરહાજરીમાં હૂંફ અને શાતા […]
[‘અખંડ આનંદ’ સામાયિક ઓગસ્ટ-2013માંથી સાભાર. આપ શ્રી દિનકરભાઈનો (મુંબઈ) આ સરનામે dinkarmjoshi@rediffmail.com અથવા આ નંબર પર +91 9969516745 સંપર્ક કરી શકો છો. ] ગુજરાતી ભાષામાં જોડણી વિશે છેલ્લા થોડાક વર્ષોથી ઠીક ઠીક વિવાદ થઈ રહ્યો છે. વર્તમાન સ્વીકૃત જોડણી ગૂજરાત વિદ્યાપીઠે પ્રગટ કરેલા અને ગાંધીજીએ જેને આશીર્વાદ આપ્યા હતા એ […]
[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ નવોદિત યુવાસર્જક હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો સરનામે patel92hp@gmail.com સંપર્ક કરી શકો છો.] તમારી આજુબાજુ તમે એવો કોઇ માણસ નહી હોય જેણે જીવનમાં કયારેય ભૂલ જ ના કરી હોય, જો જોયો હોય તો તેના ચરણો ધોઈ ચરણામૃત પીવું જોઈએ કેમ કે તે ઈશ્વર […]
[ રીડગુજરાતીને આ સુંદર ગઝલ મોકલવા બદલ શ્રી મુકેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ dr.mbjoshi@gmail.com સરનામે સંપર્ક કરી શકો છો.] વાદળાનું કદ નહીં પણ દળ જુઓ, માનવીનું પદ નહીં સમજણ જુઓ. છું આમ તો સફર મહીં બસ એકલો, તો ય છે સંભળાય, આ પગરવ જુઓ. યાદ ઘરની આવી હોય […]
[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા બદલ નવોદિત યુવાસર્જક સોહમભાઈ રાવલનો (મોડાસા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sohamnraval@gmail.com સંપર્ક કરી શકો છો.] આમ તો મને સપનેય ખ્યાલ ન હતો કે હું એક પ્રવાસવર્ણન લખીશ કારણ કે એક લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી સહજ રીતે જ સિધ્ધપુરની મુલાકાત લીધેલી અને ત્યાં […]