‘રીડગુજરાતી’ હવે પાઠ્યપુસ્તકમાં….! – મૃગેશ શાહ

પ્રિય વાચકમિત્રો,

મને એ જણાવતાં ખૂબ આનંદ થાય છે કે ‘રીડગુજરાતી’ તેમજ ‘ગુજરાતી બ્લોગ જગત’ વિશે અગાઉ મેં લખેલો એક વિગતવાર લેખ ‘મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ, પુના’ દ્વારા ધોરણ-12ના ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકના નવા અભ્યાસક્રમમાં સ્થાન પામ્યો છે.  ‘રીડગુજરાતી’નો શૈક્ષણિક ઉપયોગ થતો હોય એવા ઘણા સમાચારો મળતા રહે છે પરંતુ ગુજરાતી ભાષાની વેબસાઈટને કોઈ પાઠ્યપુસ્તકમાં સ્થાન મળ્યું હોય તેવો કદાચ આ પહેલો પ્રસંગ છે અને તેથી જ મારી જવાબદારી ઘણી વધે છે. નવી પેઢીના બાળકો આપણા સાહિત્યના વારસાથી તો માહિતગાર થાય જ પરંતુ તે સાથે સાહિત્યને આધુનિક ઉપકરણોના માધ્યમથી માણી શકે તેવો રીડગુજરાતીનો પ્રયાસ રહ્યો છે. આ માટે દેશ-વિદેશના અસંખ્ય વાચકો નો સાથ સહકાર સતત મળતો રહ્યો છે. તેથી આપ સૌનો આ શુભપ્રસંગે હું આભાર માનું એટલો ઓછો છે.

આ લેખ આપે અગાઉ અહીં વાંચેલો જ છે પરંતુ કદાચ કોઈ નવા વાચક તેનાથી માહિતગાર ન હોય તો એ માટેની લિન્ક અહીં આપું છું અને એ સાથે ગુજરાતી પાઠ્યપુસ્તકના ફોટોગ્રાફ પણ આપ અહીં જોઈ શકો છો. વિશેષમાં, ‘મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડ’નો ખૂબ ખૂબ આભાર.

લેખ માટેની લીન્ક : http://archive.readgujarati.in/sahitya2/2010/10/12/gujblog-websites/

Image (738x1024)

Image (2) (726x1024)

Image (3) (700x1024)

Image (4) (717x1024)

Image (5) (708x1024)

Image (6) (714x1024)

Image (7) (704x1024)

Image (8) (725x1024)

 


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સ્ત્રી અને પુરુષ – સોનલ પરીખ
ચાર જાદુઈ કઠપૂતળીઓ (બાળવાર્તા) – પ્રણવ કારિયા Next »   

57 પ્રતિભાવો : ‘રીડગુજરાતી’ હવે પાઠ્યપુસ્તકમાં….! – મૃગેશ શાહ

 1. મીના છેડા says:

  હાર્દિક અભિનંદન!

 2. vikramsinh vaghela says:

  GOOD MORNING VERY BEAUTIFUL ARTICLE,GLORIOUS

 3. સ્વાતિ ઓઝા says:

  મૃગેશજી, સહર્ષ વધામણી..ખૂબખૂબ અભિનંદન..

 4. nehal says:

  congratulations

 5. ધોરણ ૧૧ અને ૧૨ની યુવકભારતી વાંચવી એ એક લહાવો છે.

  બાલભારતી, કુમારભારતી અને યુવકભારતી જ્યાંથી મળે ત્યાંથી અને ગમે એટલી જુની હોય પણ વાંચવી.

 6. Janakbhai says:

  Dear Mrugeshbhai,
  Heartily congratulation for your article included in the text book of std.XII. The students will have the real understanding of readgujarati.com. We are proud that you give the best service to save Gujarati and our heritage expressed through Gujarati language. Again congratulation. Janakbhai.

 7. umesh says:

  congratulation murugesh bhai…..u doing fabulous job.
  keep going…all the best.

 8. રિદ ગુજરાતિએ તેનુ મહત્વ સબિત કરિ બવ્યુ ચ્હે

 9. kalpana desai says:

  અરે વાહ્! અભિનંદન.

 10. krupa says:

  heartly congratulations…………………..

 11. Moxesh Shah says:

  Many Many Congratulations. It’s great achievement.
  With Best Wishes,
  Moxesh.

 12. Meet Joshi says:

  ખુબ ખુબ અભિનંદન મૃગેશભાઈ !!!

 13. Ankur says:

  ખૂબખૂબ અભિનંદન.. 🙂

 14. Madhavjibhai Gamdha says:

  ખૂબખૂબ અભિનંદન.

 15. Jigar says:

  જય જય ગરવી ગુજરાત્
  અને ગર્વ છે ગુજરાતી ભાષા નો
  અને લાખ લાખ અભિનંદન છે મ્રુગેશ ભાઈ ને જેમળે ગુજરાતી ભાષા ને નવા માધ્યમ ધ્વારા દુનિયા ના દરેક છેડાએ પહોચાડી છે.
  Thanks For This…
  We all Gujarati Proud for You Sir.

 16. JITENDRA J TANNA says:

  CONGRATULATIONS MRUGESHBHAI,

  I STUDIED MY 12TH WITH MAHARASHTRA BOARD, I REMEMBER THE YUVAK BHARTI GUJARATI BOOK DURING MY TIME.

  I WISH I COULD ALSO READ READGUJARATI AT THE TIME OF 12TH STD.

 17. go says:

  અભિનઁદન ! અભિનઁદન !! અભિનઁદન!!! ભત્રીજાની પ્રગતિ જોઈ કાકાને તો ખુશી થાય જ ને !
  ગોપાલકાકા

 18. Upendra Dave says:

  Many congratulations.

 19. બી.એમ.છુછર says:

  “રીડ ગુજરાતી” ને આ ઉંચાઇ પર પહોંચાડવા માટેના અથાક પરિશ્રમને નમસ્કાર.

  દિલની હાર્દિક શુભ કામનાઓ………મૃગેશભાઇ

 20. પ્રવીણાબેન પંડ્યા says:

  ખુબ ખુબ ટોપલા ભરીને અભિનંદન !સાચી મહેનતનો આ પુરસ્કાર ગુજરાતીને અને ગુજરાતને ગૌરવ અપાવે

 21. ખુબ ખુબ અભિનંદન મૃગેશભાઇ, આપની પ્રગતિથી ઘણો આનંદ થયો

 22. Murtaza says:

  પ્રિય મૃગેશભાઈ,

  આપની સાહિત્ય પ્રત્યેની સેવા આજે સાચે જ રંગમાં આવી.

  ‘મેહંદી તે વાવી ગુજરાતે ને
  એનો રંગ ગયો મહારાષ્ટ્રે,
  મેહંદી રંગ લાગ્યો રે !

  આપને ખૂબ ખૂબ અભિનંદન !

 23. સૌ બ્લોગરોએ ગર્વ લેવા જેવી વાત્
  મારી બ્લોગ યાત્રાની શરૂઆત રીડ ગુજરાતીથી થઈ હતી; તે કેમ ભુલાય ?

 24. Pragna Patel says:

  Congratulations!!!

 25. Raj says:

  Resp. Mrugeshbhai
  Congratulations,
  wish you same progress for ever
  Raj

 26. Ashwin Dabhi says:

  ખુબ ખુબ અભિનંદન મૃગેશભાઈ,
  સાચી મહેનતનો આ પુરસ્કાર.

 27. Hiren says:

  Many Congratulations Mrugeshbhai. Your hard work has paid off!

  Thanks,
  Hiren.

 28. Payal says:

  Congratulations Mrugeshbhai! Your hard work is appreciated and it is nice to see you receive acknowledgement.

 29. sanjay upadhyay says:

  મૃગેશભાઈને અભિનંદન. આશા રાખીએ કે ગુજરાતી પાઠ્યપુસ્તક મંડળ પણ આ વાંચે અને ગુજરાતી વિદ્યાર્થીઓને પણ ગુજરાતમાં ચાલતી આ પ્રવૃતિનો પરિચય મળે !!!

 30. jasama says:

  dear mrugeshbhai, many many thanks! in world,we all gujarati proud of u! u did hard work for gujarati bhasha of ur native place! GOD GIVE U MORE STRENGTH, BEST HEALTH AND WEALTH! JSK. JASAMA GANDHI.

 31. ખુબ ખુબ દિલથી અભિનંદન મૃગેષભાઈ, heartily congratulations.

  પ્રવિણ કે.શ્રીમાળી
  તંત્રી – યુવારોજગાર
  http://pravinshrimali.wordpress.com

 32. Anil Kothari says:

  ં ખુબ ખુબ અભિનન્દન મ્રુગેશ્ ભાઇને.

 33. Congratuletion ! Hip Hip Hurrey !!

 34. kaushik bhanshali says:

  શ્રી મ્રુગેશભાઈ,

  આપ અભિનન્દન અને શુભેચ્છાન અધિકારી તો છૉ જ સાથે સાથે બીજા બ્લોગ લખનાર ના એજુયુકેશન્ ને લગતા લેખો લખનાર ના પથદર્શક પણ બન્યા છો.ફરી એક વખત હાર્દિક અભિનન્દન
  કૌશિક ભણશાળી

 35. તમારી મહેનત રંગ લાવી, “કરેલું કર્મ ફોગટ જતું નથી” આ ગીતાસંદેશને તમે અહી સાર્થક કર્યો

 36. Pankita.b says:

  Congratulations Mrugeshbhai!!!

 37. sandhya Bhatt says:

  એક નવા ઉપક્રમની શરુઆત જાણે તમારા લેખથી થૈ છે.તમારું કામ ઊગી નીકળ્યું છે…તમને ઉચ્ચ સફળતાઓ મળતી રહે તેવી શુભેચ્છા…

 38. Jatin Parmar says:

  મ્રુગેશભાઇ આપ ને હાર્દિક અભિનન્દન….

 39. kajal says:

  i’m Proud of this WEBSITE.
  & Many Many CONGRATULATIONS…..
  & Our Best Wishes always with You…….

 40. Harish Dhadhal says:

  આપનૅ મારા પણ હાર્દિક અભિન્ંદન.ખરેખર ગર્વ લેવા જેવા સમાચાર.ગુજરાતી બ્લોગ જગત માટે.

  Keep it up,Please.

  હરીશ ધાધલ.

 41. Anil Vyas says:

  Congretulation. its something Gujarat education dept.should look.

 42. bharat desai u s a says:

  Congratulation Mrugesbhai You doing Uncompareble job

 43. Piyush Joshi says:

  Mrugeshbhai khub saras…

  tamari nishtha and vachanbaddhata nu aa sundar parinnam che…

  keep achieving such success..

  congratulations from bottam of my heart…

 44. Dhaval Shah says:

  Heartiest Congrats!!

 45. kalyani vyas says:

  મૃગેશભાઈ, હાર્દિક અભિનંદન. એક લેખક તરીકે તમો સફળ છો એ વાતનો આનાથી વધારે શું પુરાવો હોય? ખુબ લખો અને નામના મેળવો તેવી જ શુભેચ્છા.

 46. અરુણા જાડેજા says:

  નમસ્તે મ્રુગેશભાઈ, તમને ખુબ ખુબ અભિનન્દન પ્રભુ તમને આ પ્રવુત્તિ કાજે ખુબ શક્તિ આપે, સુખિ રહો, સ્વસ્થ રહો- અરુણા જાડેજા

 47. surbhi raval says:

  khubj ananad saathe hardik abhinanadan.

  matrubhasha na gau
  rav saathe shubhechha!

 48. surbhi raval says:

  mrugesh bhai
  khubj aananad sathe hardik abhinandan.
  matrubhashana gaurav sathe khub khub shubhechha!

 49. Bhardwaj says:

  ખુબ સરસ અને આ જાણીને આન્ંદ થાય છે કે ગુજરાતી વાચક મીત્રો આ પ્રકાર ના ઇન્ટરનેટ પર ના બ્લોગ્સ વાંચન મા બહોળો રસ લેતા થયા છે.

  ખુબ ખુબ અભીનંદન મૃગેશ સર.

 50. Its really good news.
  Congratulations Mrugeshbhai

 51. બાલભારતી ગુજરાતી મહારાષ્ટ્ર, ધોરણ છઠ્ઠું, પાનું ૧૨૪ (પીડીએફ પાનું ૧૩૪)

  કર્મનો મહીમા – મૃગેશ શાહ

  http://www.balbharati.in/downloadbooks/6th-Balbharati-Guj.pdf

  અભીનંદન…..

 52. Dyuti says:

  Congratulations Mrugeshbhai…You deserve it.

 53. jayesh chhaya says:

  આવી નાની અમથી વાતમાં આટલા હરખપદુડા થવાની કઈ જરૂર નથી.

 54. સરસ મૃગેશભાઈ.
  આ વાત જાણીને ખુબ આનંદ થયો…

 55. vijaykumar says:

  સર
  આપનો બ્લોગ ખુબ જ સુંદર છે.આપ આપના બ્લોગ મારફતે ઘેર બેઠા બેઠા પણ પૈસા કમાઈ ને આવક મેળવી શકો છો.
  તેના માટે આપે સર્વ પ્રથમ http://www.kachhua.com/webpartener પર ક્લિક કરી અમારી ઓર્ગેનાઈઝેશન નાં સભ્ય થઈ ને વધુ આવક મેળવી શકો છો.
  વધુ માહિતી માટે આપ નીચેનાં સંપર્ક નં પર સંપર્ક કરી શકો છો
  Vijaykumar Thakkar
  mo-8000919100

 56. Mihu says:

  Khub sars read Gujarati tmaru kaam khub Sara’s chhe
  Sir I like your webstine never miss any article
  ibps exam Result

  Thank you

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.