[ ‘ઉપાસના’ પુસ્તકમાંથી સાભાર.] [1] અંતરતમ ઊંડાણમાંથી જાગેલો પોકાર ભગીરથ પુરુષાર્થ કર્યા પછી ઓચિંતા નીચે પટકાઈ ગયા જેવું થાય ત્યારે માણસે શુ કરવું? આ પ્રશ્નનો જવાબ બ્રિટનના એક સમર્થ વડા પ્રધાન વિંસ્ટન ચર્ચિલે આપ્યો છે. ચર્ચિલની જિન્દગી એવી હતી કે તે 60 વર્ષના થયા ત્યાં સુધી એવું જ બનતું રહ્યું […]
Monthly Archives: October 2013
[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ નવસર્જક તેજલબેનનો ખૂબ ખૂબ આભાર. પોતાના લેખન વિશે વાત કરતા તેઓ વાચકોને કહે છે કે : ‘આપ સૌની જેમ જીંદગીમાં ભાગદોડ કરું છું. આ ભાગદોડમાં ખોવાઈ ગયેલી માનવતાને સજીવન કરવાનો પ્રયાસ વાર્તા કે લેખોરુપે કરુ છું. જીવનની નાની-નાની ઘટનાઓ ઘણું શીખવી જાય છે. આ […]
[‘વિચારોની રખડપટ્ટી’ પુસ્તકમાંથી સાભાર.] આ બ્રહ્માંડમાં સૌથી વધારે રહસ્યમય શું હોઈ શકે ? આમ તો બ્રહ્માંડ પોતે જ રહસ્યમય છે. તેનો કણેકણ રહસ્યમય છે. વળી તે શાશ્વત છે, પણ માનવમન અને દૃષ્ટિ મર્યાદિત છે, તેથી તેને તેણે સમયના ટુકડાઓમાં વહેંચી નાખેલ છે, જેને તે ભૂતકાળ અને વર્તમાનકાળ કહે છે અને […]
[‘જનકલ્યાણ’ માસિકમાંથી સાભાર.] તમે જો એમ માનતા હો કે તમે જૂઠું બોલો છો એની તમને પણ ખબર નથી તો તમે ભીંત ભૂલો છો. તમે જો એમ માનતા હો કે તમે વાતે વાતે જૂઠું બોલો છો એની લોકોને ખબર નથી તો તમે નાદાન છો. વારંવાર જૂઠું બોલવાથી શું લાભ ? પહેલો […]
[‘અખંડ આનંદ’ માસિકમાંથી સાભાર.] ગયા અઠવાડિયે એક ક્લબના સેક્રેટરીએ ફોન પર આમંત્રણ આપ્યું કે અમારી રિટાયર્ડ સિનિયર સિટિઝનની એક ક્લબ ચાલે છે. નિવૃત્ત થયા પછી આનંદમાં કેવી રીતે જીવી શકાય એનું તમે હસતાં હસતાં માર્ગદર્શન આપો એવી અમારી ક્લબના સભ્યોની ઇચ્છા છે, તેમને પણ કેટલાક કૌટુંબિક પ્રશ્નો છે જે તમને […]
[‘ભૂમિપુત્ર’ પાક્ષિકમાંથી સાભાર.] મેં અનુભવ્યું છે કે મારો સ્વભાવ ધ્યાનનિષ્ઠ છે. પરંતુ ધ્યાન, કર્મ, જ્ઞાન, ભક્તિ, સેવા – આ બધાં વચ્ચે મારાથી ભેદ નથી કરી શકાતો. વસ્તુ એક જ હોય છે. આ બધાં તો જુદાં જુદાં પાસાંઓ છે. મારું ચાલત તો હું ધ્યાનમાં ડૂબી જાત. સાત-આઠ વરસથી મારી પદયાત્રા ચાલે […]
[ ‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો થોડો અંશ આજે એક લેખ રૂપે પ્રગટ કર્યો છે. આપ તેમનો આ સરનામે vasantiful@gmail.com અથવા આ નંબર પર +91 9099020579 […]
[‘ભૂમિપુત્ર’ પાક્ષિકમાંથી સાભાર.] નંદિતાને હવે બાંસઠ-ત્રેસઠ તો થયાં હશે પણ સદા પ્રફુલ્લિત ચહેરો, એકવડો બાંધો, ચીવટપૂર્વક સુઘડ રીતે પહેરાયેલી સાડી – આ બધાંને લીધે એના સંપર્કમાં આવનાર સૌ કોઈને એ પ્રિય થઈ પડતી. આ જુઓને, બે દિવસ સવારે એ લાફીંગ ક્લબમાં ન જઈ શકી ત્યાં તો આજે સવારે રેણુ, રંજના, […]
[ તંત્રી : અગાઉ સંસ્કૃતસત્રના તમામ વક્તવ્યોનું આલેખન કરવાનો ઉપક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ ચાલુ વર્ષે થોડી ધીમી ગતિએ રીડગુજરાતી ચાલી રહ્યું હોવાથી, વધુ શ્રમ ન થાય અને થોડો આરામ મળી રહે તે હેતુથી અત્રે સારરૂપ વક્તવ્ય આપવાની કોશિશ કરી છે જેથી સારા-શુભ વાંચનનો પ્રચાર-પ્રસાર થઈ શકે. આશા છે કે […]
[‘નવનીત સમર્પણ’ માસિકમાંથી સાભાર.] આજે વૃંદા કુલકર્ણીએ જવાબ આપવાનો હતો. વૃંદાએ જોયું કે વિનાયક સિને વિઝન પ્રાઈવેટ લિમિટેડના પ્રોડ્યુસર કારમાંથી નીચે ઊતરી રહ્યા હતા. ડો. નારાયણ આપ્ટેએ બેંઝમાંથી નીચે ઉતરતાં ઉપર નજર કરી. વૃંદાને જોઈને સ્મિત કર્યું. બેંઝને બારણે ઊભેલી જોતાં સૌમિત્ર કુલકર્ણી બહાર આવ્યા. કારથી પોતાની તરફ આવી રહેલા […]
[‘જનકલ્યાણ’ માસિકમાંથી સાભાર.] સહદેવ જોશી હીંચકે બેઠા હતા. સામે આસન ઉપર સોનલ બેઠી હતી. સોનલ તેની દીકરી વિશે ચિંતિત હતી. દીકરી રૂપલ. સુંદર, ભણવામાં તેજસ્વી, કલાપ્રેમી, હસમુખી. . . કશી ઊણપ નહિ. સૌની માનીતી. થોડા દિવસ પહેલાં તેણે વધારે પડતી ઊંઘની ટીકડીઓ લીધી. તેણે આપઘાતનો પ્રયાસ કર્યો. સોનલ કહેતી હતી, […]
[‘બાલરંજન’ સામાયિકમાંથી સાભાર.] વાત છે જૂના જમાનાની. તે વખતે ગામનો વહીવટ ‘મુખી’ કરતા. મુખીનો મોટો છોકરો ‘બહાદુર’ શરીરે ભારે હતો. વળી થોડો તોફાની ને વાયડો પણ હતો. તે પોતાને ‘બહાદુર બાપુ’ તરીકે ઓળખાવતો. આ બહાદુર બાપુ વટ પાડવામાં નંબર વન હતા. કહેવાતા હતા બહાદુર, પણ હતા એવા બહાદુર કે સસલાથી […]